26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|['''૧૯''']|}} {{Poem2Open}} ત્રણ માણસો જગ્યાના ઝાંપા બહાર ઝાડવાંની ઓથે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 28: | Line 28: | ||
"આપણે આમના બહુ નિસાપા લીધા.” | "આપણે આમના બહુ નિસાપા લીધા.” | ||
"હવે આપણે જ જઈને એનો દંડ માગી લઈએ.” | "હવે આપણે જ જઈને એનો દંડ માગી લઈએ.” | ||
આશ્રમવાસીઓને ખવરાવી-પિવરાવી લઈને દેવીદાસજી અમરબાઈની તથા શાદુળ ભગતની સંગાથે રાતનો આરાધ કરવા બેઠા છે. જગ્યામાં રાત્રી પ્રાર્થના માટે કશી જ દેવદેરી નથી. કોઈ પ્રકારની વિધિ નથી. ફક્ત દેવીદાસજી કોઈ કોઈ વાર આરાધ બોલે છે. આજ એના કંઠમાંથી એક નવીન પ્રકારની પ્રાર્થના ઊઠતી હતી. એના બોલ આવા હતા : | |||
શામળાજી! નામ અનામ તમારું. | {{Poem2Close}} | ||
અનામ મનુખ અવતાર અમારો. | |||
લખ ચોરાશી મરતો ને ફરતો | <Poem> | ||
જીવતો જીવતો જીવ ગણીને | '''શામળાજી! નામ અનામ તમારું.''' | ||
બાંય ગ્રહાવી બોલાવ્યો, | '''અનામ મનુખ અવતાર અમારો.''' | ||
બોલાવીને બોલાવ્યો : | '''લખ ચોરાશી મરતો ને ફરતો''' | ||
સોંપ્યું શામળા, નામ તમારું. | '''જીવતો જીવતો જીવ ગણીને''' | ||
લખાવ્યા લેખ, | '''બાંય ગ્રહાવી બોલાવ્યો,''' | ||
મનખના વેખ, | '''બોલાવીને બોલાવ્યો :''' | ||
સંસાર મધ્યે હતું સારું. | '''સોંપ્યું શામળા, નામ તમારું.''' | ||
ચંદ પે ઊજળું | '''લખાવ્યા લેખ,''' | ||
સૂર પે નરમળું | '''મનખના વેખ,''' | ||
અડસઠ તીરથ ઉપરાંત | '''સંસાર મધ્યે હતું સારું.''' | ||
કોટ જગતનાં જગત | '''ચંદ પે ઊજળું''' | ||
વહ્યાં ગયાં. | '''સૂર પે નરમળું''' | ||
તોય નામ | '''અડસઠ તીરથ ઉપરાંત''' | ||
નત્ય નવું ને નવું | '''કોટ જગતનાં જગત''' | ||
પ્રાણ પે પ્રજળું | '''વહ્યાં ગયાં.''' | ||
એકાદશી પે નરમળું | '''તોય નામ''' | ||
રધમાં સધમાં | '''નત્ય નવું ને નવું''' | ||
નવ નધથી અકળ સ્વરૂપી | '''પ્રાણ પે પ્રજળું''' | ||
જોગ તે ભગતના હેતમાં | '''એકાદશી પે નરમળું''' | ||
મક્તા ને મકતું. | '''રધમાં સધમાં''' | ||
'''નવ નધથી અકળ સ્વરૂપી''' | |||
'''જોગ તે ભગતના હેતમાં''' | |||
'''મક્તા ને મકતું.''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
આમ બોલ પછી બોલની ધારા ઢળવા લાગી. આરાધ પૂરો થયો ત્યારે જાણે કોઈક જળધોધ નીચે બેસીને સ્નાન કર્યું હોય તેવી વિશ્રાંતિની લાગણી બેઉ જુવાનોનાં દિલને લહેરાવતી હતી. | આમ બોલ પછી બોલની ધારા ઢળવા લાગી. આરાધ પૂરો થયો ત્યારે જાણે કોઈક જળધોધ નીચે બેસીને સ્નાન કર્યું હોય તેવી વિશ્રાંતિની લાગણી બેઉ જુવાનોનાં દિલને લહેરાવતી હતી. | ||
"આ આરાધ” સંત દેવીદાસજીએ કહ્યું, “બેટા, રાણા ભગતનો રચેલો.” "રાણો ભગત કોણ હતા?" | "આ આરાધ” સંત દેવીદાસજીએ કહ્યું, “બેટા, રાણા ભગતનો રચેલો.” "રાણો ભગત કોણ હતા?" |
edits