26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|['''૩''']|}} {{Poem2Open}} પૂનમની આગલી રાતે રત્નાકરને ભોગ ચડાવવાનું નક્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 91: | Line 91: | ||
સૂર્ય તે ટાણે માથા પર થંભીને આગનાં ભાલાં ફેંકતા હતો. દરિયામાં ઓટ થયો હતો. પાછાં વળેલાં પાણી આઘે આઘે કોઈ ઘેટાંનાં ટોળાંની પેઠે રમતાં હતાં. ફિરંગીઓની બંદૂકોના ગોળીબાર સંભળાતા હતા. | સૂર્ય તે ટાણે માથા પર થંભીને આગનાં ભાલાં ફેંકતા હતો. દરિયામાં ઓટ થયો હતો. પાછાં વળેલાં પાણી આઘે આઘે કોઈ ઘેટાંનાં ટોળાંની પેઠે રમતાં હતાં. ફિરંગીઓની બંદૂકોના ગોળીબાર સંભળાતા હતા. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨ | |||
|next = ૪ | |||
}} | |||
----------------------------- | ----------------------------- |
edits