8,009
edits
(Created page with "{{Center|'''પશ્ચાદ્ દર્શન'''}} {{Center|‘પ્રત્યક્ષ' : ૧૯૯૧–૨૦૧૭}} {{Center|‘પ્રત્યક્ષ'ના...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Center|'''પશ્ચાદ્ દર્શન'''}} | {{Center|'''પશ્ચાદ્ દર્શન'''}} | ||
{{Center|‘પ્રત્યક્ષ' : ૧૯૯૧–૨૦૧૭}} | {{Center|‘પ્રત્યક્ષ' : ૧૯૯૧–૨૦૧૭}} | ||
{{Center|‘પ્રત્યક્ષ'નાં ૨૬ વર્ષોની ગતિવિધિનાં કેટલાંક સોપાનો : સંપાદકીય નોંધો અને અન્ય પ્રતિભાવોમાંથી કેટલાક અંશોનો સંચય તથા વિગત-નિર્દેશો.}} | {{Center|‘પ્રત્યક્ષ'નાં ૨૬ વર્ષોની ગતિવિધિનાં કેટલાંક સોપાનો : સંપાદકીય નોંધો અને અન્ય પ્રતિભાવોમાંથી કેટલાક અંશોનો સંચય તથા વિગત-નિર્દેશો.}} | ||
{{Right|રમણ સોની, સંપાદક : પ્રત્યક્ષ}} | |||
{{Right|રમણ સોની સંપાદક : પ્રત્યક્ષ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
૦ ૧૯૯૧ : પહેલો અંક(જાન્યુ-માર્ચ) : ‘પ્રત્યક્ષીય'માંથી — | '''૦ ૧૯૯૧ : પહેલો અંક(જાન્યુ-માર્ચ) :''' ‘પ્રત્યક્ષીય'માંથી — | ||
ગુજરાતીમાં દર વર્ષે અનેક પુસ્તકો પ્રકાશિત થાય છે, એમાં સાહિત્યનાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી છે. પણ, એની નોંધ લેતું ને એનાં અવલોકનો આપતું, કેવળ સમીક્ષાનું કોઈ સામયિક અત્યારે [‘ગ્રંથ' બંધ પડયા પછી] ગુજરાતીમાં નથી. ગુજરાતીનાં કેટલાંક ઉત્તમ સામયિકોમાં પણ ગ્રંથસમીક્ષાને બહુ ઓછી જગા મળે છે. તારવી-પસંદ કરીને, યોગ્ય સમીક્ષકને નિમંત્રીને, વ્યવસ્થિત સંપાદિત કરીને સમીક્ષા પ્રકાશિત થતી નથી, એ કારણે ઘણીવાર ઉત્તમ અને આશાસ્પદ પુસ્તકો ઉપેક્ષા પામે છે [...] આ પરિસ્થિતિમાં, સમીક્ષાપ્રવૃત્તિ જરૂરી બલકે અનિવાર્ય બની રહે છે. પણ એનું ફલક બને એટલું મોટું રહે એ આવશ્યક છે. સમીક્ષા એક છેડે એ પુસ્તકનાં ઘટકોનો ને એના સ્વરૂપ-સંયોજનનો પરિચય કરાવી આપનાર ને એમ વાચકને એમાં પ્રવેશ કરાવી આપનાર બને તથા બીજે છેડે સાહિત્યકૃતિ તરીકે પુસ્તકની કઠોર તપાસ કરનાર બને – તો બંને વાનાં સિદ્ધ થાય, પુસ્તક પરિચયનું અને પુસ્તક પરીક્ષણનું. [...] આ સર્વ સંદર્ભે અમારું આ સાહસ એક અર્થમાં તો સહિયારું સાહસ છે. વાચક/ગ્રાહક-પ્રકાશક-લેખક-સંપાદકનો આવો સંવાદ રચાશે તો અમારી મથામણો ફળશે ને મહત્ત્વાકાંક્ષી યોજનાઓની દિશામાં વધુ આગળ જવાનું બળ મળશે. – રમણ સોની, નીતિન મહેતા, જયદેવ શુક્લ. | ગુજરાતીમાં દર વર્ષે અનેક પુસ્તકો પ્રકાશિત થાય છે, એમાં સાહિત્યનાં પુસ્તકોની સંખ્યા ઘણી મોટી છે. પણ, એની નોંધ લેતું ને એનાં અવલોકનો આપતું, કેવળ સમીક્ષાનું કોઈ સામયિક અત્યારે [‘ગ્રંથ' બંધ પડયા પછી] ગુજરાતીમાં નથી. ગુજરાતીનાં કેટલાંક ઉત્તમ સામયિકોમાં પણ ગ્રંથસમીક્ષાને બહુ ઓછી જગા મળે છે. તારવી-પસંદ કરીને, યોગ્ય સમીક્ષકને નિમંત્રીને, વ્યવસ્થિત સંપાદિત કરીને સમીક્ષા પ્રકાશિત થતી નથી, એ કારણે ઘણીવાર ઉત્તમ અને આશાસ્પદ પુસ્તકો ઉપેક્ષા પામે છે [...] આ પરિસ્થિતિમાં, સમીક્ષાપ્રવૃત્તિ જરૂરી બલકે અનિવાર્ય બની રહે છે. પણ એનું ફલક બને એટલું મોટું રહે એ આવશ્યક છે. સમીક્ષા એક છેડે એ પુસ્તકનાં ઘટકોનો ને એના સ્વરૂપ-સંયોજનનો પરિચય કરાવી આપનાર ને એમ વાચકને એમાં પ્રવેશ કરાવી આપનાર બને તથા બીજે છેડે સાહિત્યકૃતિ તરીકે પુસ્તકની કઠોર તપાસ કરનાર બને – તો બંને વાનાં સિદ્ધ થાય, પુસ્તક પરિચયનું અને પુસ્તક પરીક્ષણનું. [...] આ સર્વ સંદર્ભે અમારું આ સાહસ એક અર્થમાં તો સહિયારું સાહસ છે. વાચક/ગ્રાહક-પ્રકાશક-લેખક-સંપાદકનો આવો સંવાદ રચાશે તો અમારી મથામણો ફળશે ને મહત્ત્વાકાંક્ષી યોજનાઓની દિશામાં વધુ આગળ જવાનું બળ મળશે. – રમણ સોની, નીતિન મહેતા, જયદેવ શુક્લ. | ||
૦ પહેલા અંકના વિભાગો : પ્રત્યક્ષીય, વિવિધ સ્વરૂપોનાં પુસ્તકોની સમીક્ષાઓ; જૂની શિષ્ટ કૃતિનું પુનમૂર્લ્યાંકન (બે સમીક્ષકો દ્વારા), સામયિક-વિશેષ, મુલાકાત, પુસ્તકસ્વીકાર મિતાક્ષરી, ‘આ અંકના લેખકો' (પરિચય), પાછલે પૂંઠે વિદ્વદ્-અવતરણ [આ વિભાગ-યોજના થોડાંક ઉમેરણો સાથે છેક સુધી ચાલુ રાખી શકાઈ.] | ૦ પહેલા અંકના વિભાગો : પ્રત્યક્ષીય, વિવિધ સ્વરૂપોનાં પુસ્તકોની સમીક્ષાઓ; જૂની શિષ્ટ કૃતિનું પુનમૂર્લ્યાંકન (બે સમીક્ષકો દ્વારા), સામયિક-વિશેષ, મુલાકાત, પુસ્તકસ્વીકાર મિતાક્ષરી, ‘આ અંકના લેખકો' (પરિચય), પાછલે પૂંઠે વિદ્વદ્-અવતરણ [આ વિભાગ-યોજના થોડાંક ઉમેરણો સાથે છેક સુધી ચાલુ રાખી શકાઈ.] | ||
૦ પહેલા જ અંકમાં(-થી) જેમણે લેખન-સહયોગ કરેલો એ સમીક્ષકો : (લેખોના અનુક્રમે) ચંદ્રકાન્ત ટોપીવાળા, હિમાંશી શેલત, પુરુરાજ જોશી, જયંત ગાડીત, ભરત મહેતા, લવકુમાર દેસાઈ, સતીશ વ્યાસ, રાધેશ્યામ શર્મા, શરીફા વીજળીવાળા, રમેશ ઓઝા, સુભાષ દવે, શિરીષ પંચાલ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, પ્રમોદકુમાર પટેલ, જશવંત શેખડીવાળા, નરોત્તમ પલાણ, ઉશનસ્, હરિકૃષ્ણ પાઠક, ગણેશ દેવી, સનત ભટ્ટ, અને (મુલાકાત) મંજુ ઝવેરી. | ૦ પહેલા જ અંકમાં(-થી) જેમણે લેખન-સહયોગ કરેલો એ સમીક્ષકો : (લેખોના અનુક્રમે) ચંદ્રકાન્ત ટોપીવાળા, હિમાંશી શેલત, પુરુરાજ જોશી, જયંત ગાડીત, ભરત મહેતા, લવકુમાર દેસાઈ, સતીશ વ્યાસ, રાધેશ્યામ શર્મા, શરીફા વીજળીવાળા, રમેશ ઓઝા, સુભાષ દવે, શિરીષ પંચાલ, પ્રસાદ બ્રહ્મભટ્ટ, પ્રમોદકુમાર પટેલ, જશવંત શેખડીવાળા, નરોત્તમ પલાણ, ઉશનસ્, હરિકૃષ્ણ પાઠક, ગણેશ દેવી, સનત ભટ્ટ, અને (મુલાકાત) મંજુ ઝવેરી. | ||
{{Right|સંપાદકો : રમણ સોની, નીતિન મહેતા, જયદેવ શુક્લ}} | |||
૦ ૧૯૯૩ : એપ્રિલ-જૂનના ‘પ્રત્યક્ષીય'માંથી : | ૦ '''૧૯૯૩ : એપ્રિલ-જૂનના''' ‘પ્રત્યક્ષીય'માંથી : | ||
પહેલા અંક વિશે ઘણા પ્રતિભાવો મળ્યા છે. અંગત પત્રો દ્વારા અને જાહેરમાં લખીને ઘણા મિત્રો-મુરબ્બીઓએ રસ અને નિસબત દાખવ્યાં છે. (મુંબઈ-સુરતનાં વર્તમાનપત્રોએ સવિશેષ). સૂઝસમજથી ઝીણીઝીણી લાક્ષણિકતાઓ પકડીને કેટલાકે અભિનંદન આપ્યાં તો વળી પૂરા પ્રેમથી ક્ષતિઓ પણ ચીંધી આપી, ઉપકારક સૂચનો પણ કયા€. એ બધાંમાંથી અનુકૂળ ઉદ્ધરણો ટાંકીને પ્રમાણપત્રો લટકાવી દેવા જેવું કરવું નથી – એવી કોઈ તાલાવેલીને વશ ન થવાની અમારી જિદ્દ છે – સૌ પ્રત્યે ઊંડા આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ, એમણે અમને બળ પૂરું પાડયું છે. [...] | પહેલા અંક વિશે ઘણા પ્રતિભાવો મળ્યા છે. અંગત પત્રો દ્વારા અને જાહેરમાં લખીને ઘણા મિત્રો-મુરબ્બીઓએ રસ અને નિસબત દાખવ્યાં છે. (મુંબઈ-સુરતનાં વર્તમાનપત્રોએ સવિશેષ). સૂઝસમજથી ઝીણીઝીણી લાક્ષણિકતાઓ પકડીને કેટલાકે અભિનંદન આપ્યાં તો વળી પૂરા પ્રેમથી ક્ષતિઓ પણ ચીંધી આપી, ઉપકારક સૂચનો પણ કયા€. એ બધાંમાંથી અનુકૂળ ઉદ્ધરણો ટાંકીને પ્રમાણપત્રો લટકાવી દેવા જેવું કરવું નથી – એવી કોઈ તાલાવેલીને વશ ન થવાની અમારી જિદ્દ છે – સૌ પ્રત્યે ઊંડા આનંદ અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ, એમણે અમને બળ પૂરું પાડયું છે. [...] | ||
[...] વ્યાપક રીતે જોતાં, સમકાલીન કૃતિઓ વિશે લખવાનું ટાળવાની વૃત્તિ વધતી જાય છે – સ્પષ્ટ લખીને કડવા થવાને બદલે ન જ લખીને અજાતશત્રુ રહેવું – એમ વિચારીને; અને ‘સારંુ છે' કહેવામાં તો પોતાની ઉન્નત રુચિનો મોભો જોખમાશે – એમ વિચારીને! લખવાનું આવી જ પડે ત્યારે બહુધા ગોળગોળ લખાય છે [...] નિષ્પક્ષ અને નિર્ભિક કૃતિસમીક્ષા આજે કેમ જાણે વિરલ બનતી જાય છે [...] | [...] વ્યાપક રીતે જોતાં, સમકાલીન કૃતિઓ વિશે લખવાનું ટાળવાની વૃત્તિ વધતી જાય છે – સ્પષ્ટ લખીને કડવા થવાને બદલે ન જ લખીને અજાતશત્રુ રહેવું – એમ વિચારીને; અને ‘સારંુ છે' કહેવામાં તો પોતાની ઉન્નત રુચિનો મોભો જોખમાશે – એમ વિચારીને! લખવાનું આવી જ પડે ત્યારે બહુધા ગોળગોળ લખાય છે [...] નિષ્પક્ષ અને નિર્ભિક કૃતિસમીક્ષા આજે કેમ જાણે વિરલ બનતી જાય છે [...] | ||
દૃષ્ટિમંત જાણીતા સમીક્ષકો ઉપરાંત શિક્ત અને સૂઝનો તણખો બતાવનાર નવા સમીક્ષકોની ખોજ પણ કરવી ઘટે. ‘પ્રત્યક્ષ'ને એ દિશામાં પ્રયોજવાની અમારી મથામણ છે. | દૃષ્ટિમંત જાણીતા સમીક્ષકો ઉપરાંત શિક્ત અને સૂઝનો તણખો બતાવનાર નવા સમીક્ષકોની ખોજ પણ કરવી ઘટે. ‘પ્રત્યક્ષ'ને એ દિશામાં પ્રયોજવાની અમારી મથામણ છે. | ||
[આ અંકથી સંપાદક : રમણ સોની] | [આ અંકથી સંપાદક : રમણ સોની] | ||
૦ ''' ૧૯૯૪ જાન્યુ.-માર્ચ.''' પત્રચર્ચા વિશે ‘પ્રત્યક્ષીય'માંથી – | |||
‘પ્રત્યક્ષ' એના આ ત્રીજા વર્ષથી પત્રચર્ચા-વાદ-વિવાદને લગતો વિભાગ ‘ચર્ચા' શીર્ષક હેઠળ શરૂ કરે છે. ‘પ્રત્યક્ષ' વિશેની, સામ્પદ્નત સાહિત્યિક ઘટનાઓ તથા અન્ય વિચારપ્રવૃત્તિઓ વિશેની ચર્ચાઓ આવકાર્ય. ગંભીર વિમર્શની સાથે તીવ્ર-સ્પષ્ટ-ધારદાર અભિપ્રાયો પણ આવકાર્ય. અલબત્ત, મંતવ્યો સુચિંતિત અને લાઘવભયા€ હોય અને અપરુચિને ન સ્પર્શતાં હોય એ આવશ્યક છે. | ‘પ્રત્યક્ષ' એના આ ત્રીજા વર્ષથી પત્રચર્ચા-વાદ-વિવાદને લગતો વિભાગ ‘ચર્ચા' શીર્ષક હેઠળ શરૂ કરે છે. ‘પ્રત્યક્ષ' વિશેની, સામ્પદ્નત સાહિત્યિક ઘટનાઓ તથા અન્ય વિચારપ્રવૃત્તિઓ વિશેની ચર્ચાઓ આવકાર્ય. ગંભીર વિમર્શની સાથે તીવ્ર-સ્પષ્ટ-ધારદાર અભિપ્રાયો પણ આવકાર્ય. અલબત્ત, મંતવ્યો સુચિંતિત અને લાઘવભયા€ હોય અને અપરુચિને ન સ્પર્શતાં હોય એ આવશ્યક છે. | ||
૧૯૯૫ : જુલાઇ-સપ્ટેમ્બર અંકની સાથે (અલગ) ‘૧૯૯૪ના વર્ષની ગ્રંથસૂચિ' (સંકલન : કિશોર વ્યાસ) મૂકેલી. એ વિશે ‘સમકાલીન' (૭ જુલાઈ ૧૯૯૫)માં યશવંત દોશીએ લખેલું – ‘આજ સુધીની સૌથી વધુ શાસ્ત્રીય ઢબની આ સૂચિને અંતરનો આવકાર. એ કામગીરી કાયમી બની રહે, તેમાં લગભગ તમામ પુસ્તકોની માહિતી પ્રગટ થાય અને પ્રત્યેક પુસ્તકનો ટૈંકો પરિચય પણ અપાય તો ગુજરાતી ગ્રંથસૃષ્ટિની એક લાંબા સમયથી અનુભવાતી ખામી દૂર થાય. સંપાદકે એ ભાવના વ્યક્ત કરેલી જ છે. | ૧૯૯૫ : જુલાઇ-સપ્ટેમ્બર અંકની સાથે (અલગ) ‘૧૯૯૪ના વર્ષની ગ્રંથસૂચિ' (સંકલન : કિશોર વ્યાસ) મૂકેલી. એ વિશે ‘સમકાલીન' (૭ જુલાઈ ૧૯૯૫)માં યશવંત દોશીએ લખેલું – ‘આજ સુધીની સૌથી વધુ શાસ્ત્રીય ઢબની આ સૂચિને અંતરનો આવકાર. એ કામગીરી કાયમી બની રહે, તેમાં લગભગ તમામ પુસ્તકોની માહિતી પ્રગટ થાય અને પ્રત્યેક પુસ્તકનો ટૈંકો પરિચય પણ અપાય તો ગુજરાતી ગ્રંથસૃષ્ટિની એક લાંબા સમયથી અનુભવાતી ખામી દૂર થાય. સંપાદકે એ ભાવના વ્યક્ત કરેલી જ છે. |