પ્રતિમાઓ/મવાલી: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|મવાલી|}} {{Poem2Open}} આગગાડીનો વેગ ધીમો પડ્યો. સેંટ્રલ જેલની અજગર...")
 
No edit summary
 
Line 99: Line 99:
મવાલીએ ડોકું ધુણાવ્યું, એની આંખોમાં સળગતા અંગાર પર કોઈ જળ છંટાતું હતું.  

“બસ ત્યારે, અલ્લાબેલી.”  
“બસ ત્યારે, અલ્લાબેલી.”  
“અલ્લાબેલી, વૉર્ડન સા'બ!” ​
“અલ્લાબેલી, વૉર્ડન સા'બ!” ​
<center>[૬]</center>
<center>[૬]</center>
સંધ્યાના છેલ્લા ડંકા સેંટ્રલ જેલના મિનારા ઉપરથી પોકાર પાડી ચૂક્યા. નવસો નવાણું કાળા ઓળાયા અને ઉજ્જવળ ચગદાં સંધ્યાકાળની સુાસવાટીમાં કાંપતાં કાંપતાં એ કાળી દીવાલોમાં પાછાં સમાયાં. માનવજીવનનાં વીસ હજાર વર્ષોએ ફરી વાર પથારી પાથરી. એક કોટડી ખાલી રહી.  

18,450

edits