18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મવાલી|}} {{Poem2Open}} આગગાડીનો વેગ ધીમો પડ્યો. સેંટ્રલ જેલની અજગર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 99: | Line 99: | ||
મવાલીએ ડોકું ધુણાવ્યું, એની આંખોમાં સળગતા અંગાર પર કોઈ જળ છંટાતું હતું. | મવાલીએ ડોકું ધુણાવ્યું, એની આંખોમાં સળગતા અંગાર પર કોઈ જળ છંટાતું હતું. | ||
“બસ ત્યારે, અલ્લાબેલી.” | “બસ ત્યારે, અલ્લાબેલી.” | ||
“અલ્લાબેલી, વૉર્ડન સા'બ!” | |||
<center>[૬]</center> | <center>[૬]</center> | ||
સંધ્યાના છેલ્લા ડંકા સેંટ્રલ જેલના મિનારા ઉપરથી પોકાર પાડી ચૂક્યા. નવસો નવાણું કાળા ઓળાયા અને ઉજ્જવળ ચગદાં સંધ્યાકાળની સુાસવાટીમાં કાંપતાં કાંપતાં એ કાળી દીવાલોમાં પાછાં સમાયાં. માનવજીવનનાં વીસ હજાર વર્ષોએ ફરી વાર પથારી પાથરી. એક કોટડી ખાલી રહી. | સંધ્યાના છેલ્લા ડંકા સેંટ્રલ જેલના મિનારા ઉપરથી પોકાર પાડી ચૂક્યા. નવસો નવાણું કાળા ઓળાયા અને ઉજ્જવળ ચગદાં સંધ્યાકાળની સુાસવાટીમાં કાંપતાં કાંપતાં એ કાળી દીવાલોમાં પાછાં સમાયાં. માનવજીવનનાં વીસ હજાર વર્ષોએ ફરી વાર પથારી પાથરી. એક કોટડી ખાલી રહી. |
edits