રવીન્દ્રનાથ-એક કવિનું શબ્દચિત્ર/5: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ૫. આંતરિક નાટ્ય પ્રવાહ: સીમાંતે | }} {{Poem2Open}} :‘આ શું કૌતુક છે નિ...")
 
No edit summary
Line 12: Line 12:
આ કાવ્ય ‘ચિત્રા’ નામના પુસ્તકમાં છે જે ૧૮૯૬માં પ્રગટ થયું હતું. તેને અને તે જ નામના અંગ્રેજી નાટક સાથે કોઈ જ સંબંધ નથી. નાટકનું શીર્ષક મૂળ ‘ચિત્રાંગદા’નું સંક્ષિપ્ત સ્વરૂપ છે જે આંગ્લભાષીઓની વિદેશી શબ્દો બોલી શકવાની સીમિત ક્ષમતા જોતાં ક્ષમ્ય છે. કાવ્યના પુસ્તકમાં ‘ચિત્રા’ કોઈ સ્ત્રીનું નામ નથી પણ ‘ચિત્ર’નું સ્ત્રીલિંગ છે. તેનો અર્થ ‘બહુવિધ’ કે ‘વિવિધરંગી’ પણ થઈ શકે. આ છેલ્લો ભાવ શીર્ષક-કાવ્યની પ્રથમ પંક્તિમાં વ્યક્ત થયો છે: ‘જગત મધ્યે કેટલી વિચિત્ર તું, હે વિચિત્રરૂપિણી.’ આમાં અને ‘અંતર્યામી’માં કાંઈક સામ્ય છે. બંનેમાં વચ્ચે સર્વવ્યાપકતાની વિભાવના છે. બંનેમાં આપણો પરિચય થાય છે એક એવા અસ્તિત્વ સાથે જે વિવિધરૂપી, ચંચળ, ઈન્દ્રીયોને મંત્રમુગ્ધ કરે છે, અખંડ ઐક્ય ધરાવે છે, અસીમ અને શાંતિદાયક છે અને સ્થળ-કાળથી પર છે. બંને કાવ્યોનો અંત આવે છે પ્રાર્થનાના સૂરમાં. ‘ચિત્રા’માં સન્માનીય અસ્તિત્વ છે. ‘અંતર્વાસિની’ અને આ સ્ત્રીમાં કવિની પ્રેરણામૂર્તિના દર્શન કરવા અસંભવ છે. તેના વિવિધ સ્વરૂપને કારણે તે પ્રકૃતિ હોઈ શકે પણ જ્યારે તે ‘ઊષાપ્રકાશસમ સ્થિર’, નિત્ય અને અનિર્વચનીય બને છે ત્યારે તે ઈશ્વરસ્વરૂપની અત્યંત નજીક પહોંચી જાય છે. આ મુદ્દા માટે કોઈ પણ શંકા રહી જતી હોય તો તે આ જ પુસ્તકના બીજા એક કાવ્ય - ‘જીવનદેવતા’ દ્વારા નિર્મૂળ થઈ જાય છે. અહીં કવિની પ્રેયસી જે હજી સુધી સ્ત્રી હતી - અને ક્યારેક તો ઈન્દ્રિયગમ્ય પણ - તે નિ:શંક પુરૂષ ઈશ્વરનું સ્વરૂપ ધારણ કરે છે. આ ઈશ્વર ‘અંતરાત્મા’ છે અને કાવ્ય બોલનાર સ્ત્રી તેની સાથે પરણેલી છે. તે પરંપરાગત, આદર્શ, હિંદુ પત્નીના ભાવથી આ કાવ્ય બોલે છે.  

‘હે અંતરતમ, છિપે છે શું તારી સકલ તૃષા આવીને અંતરે મારા? દુ:ખસુખની લક્ષ ધારાથી પાત્ર ભરી દીધું તારું, નિષ્ઠૂર પીડને નીચોવી છાતી પીસાતી દ્રાક્ષની જેમ. કેટલા રંગ, કેટલી  સુગંધ કેટલી રાગિણિ, કેટલા છંદ ગૂંથી ગૂંથી વણી સુહાગરાતસેજ તારી - ગાળી ગાળી વાસના  સુવર્ણ પ્રતિદિન હું કરતો સર્જન તારી ક્ષણિક લીલા માટે મૂર્તિ નિત્યનવ.’
:‘હે અંતરતમ, છિપે છે શું તારી સકલ તૃષા આવીને અંતરે મારા? દુ:ખસુખની લક્ષ ધારાથી પાત્ર ભરી દીધું તારું, નિષ્ઠૂર પીડને નીચોવી છાતી પીસાતી દ્રાક્ષની જેમ. કેટલા રંગ, કેટલી  સુગંધ કેટલી રાગિણિ, કેટલા છંદ ગૂંથી ગૂંથી વણી સુહાગરાતસેજ તારી - ગાળી ગાળી વાસના  સુવર્ણ પ્રતિદિન હું કરતો સર્જન તારી ક્ષણિક લીલા માટે મૂર્તિ નિત્યનવ.’

‘દ્રાક્ષ’ અને ‘સુહાગરાતસેજ’માં શૃંગારપ્રધાન રણકો છે અને ‘રંગ’ તેમ જ ‘છંદ’ નિ:શંક કવિતા પ્રતિ અંગુલિનિર્દેશ કરે છે. પણ આ અવાજ એક નિષ્ઠાપૂર્ણ પત્નીનો છે જે પોતાના સ્વામીને પ્રસન્ન કરવા બધું જ કરી છૂટી છે અને તેને ભય છે કે કાંઈક ક્ષતિ રહી ગઈ હશે.  આશ્ચર્યની વાત એ છે કે રૂપકો મિશ્રિત જણાય છે; એક તરફ પ્રિયતમ ‘બેઠો પોતાના સિંહાસને’, જેથી તે એક દૂર બેઠેલી કે અલગ વ્યક્તિ લાગે તેમ જ તે એક કવિ, સંવાદિતાનો સ્રોત અને માલિક, બંને લાગે; બીજી તરફ તે સૌથી વધુ અંગત વ્યક્તિ છે - જીવનનો નાથ - જેની સાથેના ‘લગ્ન’ને કારણે તો અસ્તિત્વ અર્થપૂર્ણ બને છે. અંતિમ ચરણમાં પત્ની પૂછે છે: