કંકાવટી/​શીતળા સાતમ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 61: Line 61:
વળી હાલે ત્યાં બે તળાવડી મળી છે. છાપવું ભરીને બાઈએ તો બેયનાં પાણી પીધાં છે. ત્યાં તો પશુ-પંખી પણ પાણી પીતાં થયાં છે.  
વળી હાલે ત્યાં બે તળાવડી મળી છે. છાપવું ભરીને બાઈએ તો બેયનાં પાણી પીધાં છે. ત્યાં તો પશુ-પંખી પણ પાણી પીતાં થયાં છે.  
પાદર ગઈ ત્યાં ગાય ઊભી છે. ગાયને તો બાઈ પોતાને ઘેર દોરી ગઈ છે.  
પાદર ગઈ ત્યાં ગાય ઊભી છે. ગાયને તો બાઈ પોતાને ઘેર દોરી ગઈ છે.  
​ઘેર જાય ત્યાં જેઠાણીની આંખ ફાટી ગઈ છે. આહાહાહા! નભાઈને જીવતો દીકરો: માયાની હેડ્યું હાલી આવે: ગા આવે: આ તે શાં કોત્યક! એણે દેરાણીને વાત પૂછી છે. સાંભળીને એના મનમાં થયું છે કે ઠીક! હવે પોર સાતમા આવવા દે.  
ઘેર જાય ત્યાં જેઠાણીની આંખ ફાટી ગઈ છે. આહાહાહા! નભાઈને જીવતો દીકરો: માયાની હેડ્યું હાલી આવે: ગા આવે: આ તે શાં કોત્યક! એણે દેરાણીને વાત પૂછી છે. સાંભળીને એના મનમાં થયું છે કે ઠીક! હવે પોર સાતમા આવવા દે.  
વળતે વરસે તો સાતમ આવી છે . જેઠાણીએ તો જાણી જોઈને ચૂલા ઠાર્યા નથી. માતાજી એ તો આવીને શરાપ દીધા છે, છોકરો તો બળીને ભડથું થઈ ગયો છે. છોકરાને ઉપાડી જેઠાણી તો શીતળા પાસે હાલી છે.  
વળતે વરસે તો સાતમ આવી છે . જેઠાણીએ તો જાણી જોઈને ચૂલા ઠાર્યા નથી. માતાજી એ તો આવીને શરાપ દીધા છે, છોકરો તો બળીને ભડથું થઈ ગયો છે. છોકરાને ઉપાડી જેઠાણી તો શીતળા પાસે હાલી છે.  
ગોંદરે જાય ત્યાં ગા ઊભી છે. ગા કહે કે “બાઈ બાઈ, ક્યાં જાછ?”  
ગોંદરે જાય ત્યાં ગા ઊભી છે. ગા કહે કે “બાઈ બાઈ, ક્યાં જાછ?”  
18,450

edits