18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 61: | Line 61: | ||
વળી હાલે ત્યાં બે તળાવડી મળી છે. છાપવું ભરીને બાઈએ તો બેયનાં પાણી પીધાં છે. ત્યાં તો પશુ-પંખી પણ પાણી પીતાં થયાં છે. | વળી હાલે ત્યાં બે તળાવડી મળી છે. છાપવું ભરીને બાઈએ તો બેયનાં પાણી પીધાં છે. ત્યાં તો પશુ-પંખી પણ પાણી પીતાં થયાં છે. | ||
પાદર ગઈ ત્યાં ગાય ઊભી છે. ગાયને તો બાઈ પોતાને ઘેર દોરી ગઈ છે. | પાદર ગઈ ત્યાં ગાય ઊભી છે. ગાયને તો બાઈ પોતાને ઘેર દોરી ગઈ છે. | ||
ઘેર જાય ત્યાં જેઠાણીની આંખ ફાટી ગઈ છે. આહાહાહા! નભાઈને જીવતો દીકરો: માયાની હેડ્યું હાલી આવે: ગા આવે: આ તે શાં કોત્યક! એણે દેરાણીને વાત પૂછી છે. સાંભળીને એના મનમાં થયું છે કે ઠીક! હવે પોર સાતમા આવવા દે. | |||
વળતે વરસે તો સાતમ આવી છે . જેઠાણીએ તો જાણી જોઈને ચૂલા ઠાર્યા નથી. માતાજી એ તો આવીને શરાપ દીધા છે, છોકરો તો બળીને ભડથું થઈ ગયો છે. છોકરાને ઉપાડી જેઠાણી તો શીતળા પાસે હાલી છે. | વળતે વરસે તો સાતમ આવી છે . જેઠાણીએ તો જાણી જોઈને ચૂલા ઠાર્યા નથી. માતાજી એ તો આવીને શરાપ દીધા છે, છોકરો તો બળીને ભડથું થઈ ગયો છે. છોકરાને ઉપાડી જેઠાણી તો શીતળા પાસે હાલી છે. | ||
ગોંદરે જાય ત્યાં ગા ઊભી છે. ગા કહે કે “બાઈ બાઈ, ક્યાં જાછ?” | ગોંદરે જાય ત્યાં ગા ઊભી છે. ગા કહે કે “બાઈ બાઈ, ક્યાં જાછ?” |
edits