26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 506: | Line 506: | ||
નિષ્ઠાપૂર્વક આપનો,</Poem> | નિષ્ઠાપૂર્વક આપનો,</Poem> | ||
}} | }} | ||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હું ઉતર્યો હતો અંબાલાલ સારાભાઈના બંગલે | |||
પણ આશ્રમમાં ગયો હતો | |||
અને ત્યાં મારું કેવું ભવ્ય સ્વાગત થયું હતું!</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ગુરુદેવ, તમને કલ્પના નથી કે | |||
તમારે માટે બંધાવેલી કમાનો | |||
અને તમને કરેલા તિલક માટે | |||
મારા માનીતા અનુયાયીઓએ કેટલી ધમાલ કરી હતી. | |||
વિનોબા ભાવે અને મગનલાલ, | |||
જે મારો ભત્રીજો અને આશ્રમનો પ્રાણ હતો, | |||
તે બંને ખૂબ અકળાયા હતા. | |||
મારે તેમને સમજાવવા પડેલા કે | |||
મેં તો માત્ર આશ્રમિકોની ઇચ્છાને માન આપ્યું હતું. | |||
મારે કરવાનું હોત તો મેં કમાનો ન ઊભી કરી હોત. ગુરુદેવને સન્માનવાનો હું કોઈ બીજો ઉપાય કરત | |||
જેમાં ઓછી શક્તિ ખરચ થાય. | |||
પણ જે થયું તે માટે હું તટસ્થ છું. | |||
હું માનું છું કે ગુરુદેવને યોગ્ય રીતે સન્માનવાની | |||
આપણી ફરજ હતી | |||
અને હું નથી માનતો કે | |||
વિદ્યાર્થીઓએ આ કામમાં સમય આપીને | |||
કાંઈ ગુમાવ્યું હોય. | |||
આપણે ખ્યાલ રાખવો જોઈએ કે | |||
ગુરુદેવ એક ખાસ વ્યક્તિ છે | |||
જેમનામાં કવિતા, રાષ્ટ્રપ્રેમ અને ભલાઈનો સમન્વય થયો છે. | |||
આ એક વિરલ વ્યક્તિત્વ છે. તે સન્માનીય છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>મહાત્માજી, તમને પડેલી તકલીફ માટે મને માફ કરજો. | |||
મને પેલી સભા પણ યાદ આવે છે | |||
જ્યાં શ્રોતાઓએ | |||
મારા ભાષણના ગુજરાતી અનુવાદની માંગણી કરી હતી. | |||
ત્યાં હાજર રહેલા ગુજરાતી સાહિત્યના માંધાતાઓએ | |||
પોતાની અશક્તિ દર્શાવી હતી | |||
અને તમે આવીને તરત જ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો હતો.</poem> | |||
{{Playend}} | {{Playend}} |
edits