26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 557: | Line 557: | ||
પોતાની અશક્તિ દર્શાવી હતી | પોતાની અશક્તિ દર્શાવી હતી | ||
અને તમે આવીને તરત જ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો હતો.</poem> | અને તમે આવીને તરત જ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કર્યો હતો.</poem> | ||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હવે ગાંધીજીના હાથમાં રાજકીય સૂત્રો હતા | |||
અને રવીન્દ્રનાથ પ્રખર મેધાવી પુરૂષ તરીકે | |||
સમગ્ર દેશમાં પ્રસિદ્ધ હતા. | |||
ગાંધીજીએ અંગ્રેજી શાળાઓ અને કૉલેજોનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું હતું | |||
અને સત્યાગ્રહ, ચરખો અને સ્વદેશીને | |||
સ્વરાજની લડતમાં સ્થાન આપ્યું હતું. | |||
રવીન્દ્રનાથે આ બધાંનો | |||
સામયિકોમાં લેખ લખીને કે મિત્રોને પત્રો લખીને | |||
વિરોધ કર્યો હતો. | |||
ગાંધીજી એ જ માધ્યમ દ્વારા | |||
પોતાના અભિગમનો દૃઢતાપૂર્વક બચાવ કરતા હતા. | |||
ચર્ચા નો વિષય હતો રાજકારણ | |||
પણ તેનું માધ્યમ હતું ફિલસૂફીના સ્તરે | |||
અને ભાષા હતી ઉચ્ચ કોટિના સાહિત્યકારને શોભે તેવી!</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>ભારતમાં બ્રહ્મવિદ્યાનો હેતુ છે મુક્તિ – | |||
જ્યારે બૌદ્ધધર્મમાં છે નિર્વાણ. | |||
એમ કહી શકાય કે બંને જુદા નામથી | |||
એક જ વિભાવનાની વાત કરે છે. | |||
પણ નામથી મનની પરિસ્થિતિનો ખ્યાલ આવે છે | |||
અને તે સત્યના કોઈ ખાસ અંશ પર ભાર મૂકે છે. | |||
મુક્તિ હકારાત્મક છે | |||
જ્યારે નિર્વાણ સત્યનો નકારાત્મક અંશ છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>મારા નમ્ર મત પ્રમાણે અસ્વીકાર | |||
એ પણ સ્વીકાર જેટલો જ અર્થપૂર્ણ આદર્શ છે. | |||
અસત્યનો અસ્વીકાર, સત્યના સ્વીકાર જેટલો જ જરૂરી છે. બધા જ ધર્મો શીખવે છે કે | |||
બે પરસ્પર વિરોધી બળોનો પ્રભાવ | |||
આપણા ઉપર પડતો હોય છે | |||
અને માણસનો પ્રયાસ | |||
શ્રેણીબદ્ધ સ્વીકાર અને અસ્વીકાર કરવાનો હોય છે. | |||
દૂષણ સાથેનો અસહકાર ને ભૂષણ સાથે સહકાર, | |||
બંને આપણી ફરજ છે. | |||
હું હિંમતપૂર્વક સૂચન કરું છું કે | |||
કવિએ નિર્વાણને નકારાત્મક જણાવીને | |||
અજાણતાં બૌદ્ધધર્મને અન્યાય કર્યો છે. | |||
હું દૃઢતાપૂર્વક માનું છું કે | |||
મુક્તિમાં નિર્વાણ જેટલી જ નકારાત્મકતા છે. | |||
શરીર સાથેના બંધનમાંથી મુક્તિ કે બંધનનું નિર્વાણ, | |||
બંને આનંદ પ્રતિ દોરી જાય છે. | |||
ઉપનિષદો-બ્રહ્મવિદ્યાનો અંતિમ શબ્દ છે નેતિ. ઉપનિષદોના કર્તા નેતિથી વધુ ઉચિત શબ્દ | |||
બ્રહ્માના વર્ણન માટે શોધી શક્યા ન હતા. | |||
આટલું કહીને હું મારી આ દલીલનો અંત લાવીશ. | |||
જેમને લોર્ડ હાર્ડિંગ એશિયાના કવિ કહે છે, | |||
તે ડૉ. ટાગોર, હવે વિશ્વકવિ કહેવાય છે. | |||
વધુ ખ્યાતિની સાથે તેમની જવાબદારીઓ પણ વધે છે. | |||
દેશની સેવા તરીકે તેમણે કરવું જોઈએ | |||
જગત પ્રત્યેના ભારતના સંદેશાનું અર્થપૂર્ણ ઘટન. | |||
માટે જ ભારતનો સંદેશો ભ્રામક અથવા | |||
નબળો ન હોય તે માટે તે ઉત્સુક છે. | |||
તે કહે છે કે તેમણે હાલની ચળવળ સાથે | |||
સૂર સાધવાના અથાગ પ્રયત્ન કર્યા છે. | |||
પણ અસહકારના કોલાહલમાં | |||
તેમની વીણા માટે યોગ્ય તેમને કાંઈ જ સંભળાતું નથી. | |||
તેઓ એવા તારણ પર પહોંચ્યા છે કે | |||
એમના દર્શનના ભારતને માટે અસહકાર ગૌરવપૂર્ણ નથી કારણ કે તે | |||
નકારાત્મક, નિરાશા અને સંકુચિતતાનો સિદ્ધાંત છે. | |||
હું નમ્રતાપૂર્વક | |||
કવિની શંકાનું નિવારણ કરવાનો પ્રયાસ કરીશ. | |||
તેમની વાક્પટુતાથી અંજાયેલા વાચકને | |||
હું કદાચ સમજાવી ન શકું | |||
પણ મારે તેમને અને ભારતને ખાતરી આપવી છે કે અસહકારમાં તેમને ભય છે તેવું કોઈ પણ તત્વ નથી | |||
અને અસહકારને અપનાવવા માટે | |||
તેમણે તેમના દેશ માટે શરમિંદા થવાની | |||
કાંઈ પણ જરૂર નથી. … | |||
અસહકારનો સમય હજુ પાક્યો ન હોય એ સંભવિત છે. તો પછી ભારત અને જગતે તેની પ્રતીક્ષા કરવી જ રહી. | |||
ભારત માટે હિંસા કે અસહકાર સિવાય | |||
ત્રીજો કોઈ પર્યાય જ નથી. | |||
દૂષણ સાથે ઇચ્છા કે બુદ્ધિ વિના સામેલ થવા સામે વિરોધ કરવો એ જ અસહકાર. | |||
આપણો અસહકાર અંગ્રેજો કે પશ્ચિમ સામે નથી. | |||
એ તો નબળાનું શોષણ કરતા અને લોભી | |||
ભૌતિક સંસ્કૃતિ પર આધારિત અંગ્રેજ રાજ્યતંત્ર સામે છે.</Poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <Poem>પશ્ચિમના હૃદયને સ્પર્શતા | |||
સમયની ચેતનાના ચિન્હો હું જોઈ રહ્યો છું. | |||
તેનું સાંપ્રત સ્વરૂપ અસ્વીકાર્ય હોઈને પણ | |||
તેમાં સત્ય પ્રત્યે ઊર્ધ્વગતિ કરવાની આકાંક્ષા | |||
દૃષ્ટિગોચર થાય છે. | |||
આ આકાંક્ષાને આપણે વખોડવી ન જોઈએ. | |||
જગતની જાગૃતિના આ પ્રભાતે | |||
જો તેની સર્વસામાન્ય આકાંક્ષાને | |||
આપણા રાષ્ટ્રીય પ્રયાસોમાં પ્રતિભાવ ન મળે | |||
તો તે આપણી ચેતનાનું દારિદ્ર કહેવાશે. | |||
ક્ષણમાત્ર માટે પણ હું એમ કહેવા નથી માંગતો કે | |||
આપણે આપણા સળગતા પ્રશ્નોને અવગણવા જોઈએ. | |||
પણ પંખી જ્યારે સવારે જાગે છે | |||
ત્યારે તેની જાગૃતિ માત્ર અન્નની શોધમાં નથી સમાઈ જતી. તેની પાંખો થાક્યા વિના આકાશના સાદને પ્રતિભાવ આપે છે, | |||
નૂતન પ્રકાશના આનંદથી તેના ગળામાં ગીતો જાગી ઊઠે છે. | |||
વૈશ્વિક માનવતાએ આજે આપણને સાદ દીધો છે. | |||
તેની પોતાની શૈલીમાં આપણા મનનો પ્રતિભાવ તેને આપીએ કારણ કે સાચી ચેતનાનું ચિન્હ જ છે પ્રતિભાવ.</Poem> | |||
{{Playend}} | {{Playend}} |
edits