26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,074: | Line 1,074: | ||
મારું સમગ્ર આંદોલન અહિંસાના સિદ્ધાંત પર અવલંબે છે અને તેથી જ શાંતિમાં માનનારા એક કવિ તરીકે | મારું સમગ્ર આંદોલન અહિંસાના સિદ્ધાંત પર અવલંબે છે અને તેથી જ શાંતિમાં માનનારા એક કવિ તરીકે | ||
તમારે મારા આંદોલનમાં જોડાઈને તેને માટે કામ કરવું જોઈએ.</Poem> | તમારે મારા આંદોલનમાં જોડાઈને તેને માટે કામ કરવું જોઈએ.</Poem> | ||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગાંધીજી, આવો અને મારા વરંડામાંથી જુઓ. | |||
નીચે જોઈને મને કહો, | |||
તમારા અહિંસક અનુયાયીઓ શું કરી રહ્યા છે? | |||
તેમણે ચિતપુર રોડની દુકાનમાંથી કપડું ચોર્યું છે | |||
અને મારા આંગણામાં તેની હોળી સળગાવીને | |||
તેની આસપાસ ફરતા દીવાના દરવેશોની જેમ બૂમો પાડી રહ્યા છે. | |||
આ અહિંસા છે? | |||
ગાંધીજી તમે જાણો છો તેમ આપણી પ્રજા આવેગશીલ છે. | |||
તમારા અહિંસક સિદ્ધાંતોથી | |||
તમે આ આવેગને સંયમમાં રાખી શકશો? | |||
તમે જાણો છો કે એ શક્ય નથી. | |||
હિંદુ અને મુસ્લિમ વચ્ચે પ્રવર્તતી હિંસક ભાવના પર સંયમ લાદવા | |||
તેમના બાળકોને બે કે ત્રણ પેઢી સુધી સાથે શિક્ષણ આપવું પડશે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગુરુદેવ, તમે કહો છો કે | |||
તમે ભારતીયોના ભારતીયો દ્વારા શિક્ષણમાં માનો છો. | |||
તો તમે મારા રાષ્ટ્રીય શિક્ષણના આંદોલનને | |||
સમર્થન આપી શકો. | |||
હજારો યુવાન શિક્ષકો અને વિદ્યાર્થીઓ | |||
સરકારી અને મિશનરી શાળાઓ છોડીને | |||
રોજ આ નવી શાળાઓમાં ભરતી થવા આવે છે.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>અને તમે તેમાંથી જે શ્રેષ્ઠ હોય | |||
તેમને તમારા રાજકીય કાર્યક્રમમાં જોડી દો છો | |||
અને બાકી રહેલા મૂર્ખ લોકોને એવી શાળામાં મૂકો છો | |||
જ્યાં સંપૂર્ણ નહીં પણ વિકૃત શિક્ષણ અપાય છે. | |||
મને તમારા રાષ્ટ્રીય કેળવણીના કાર્યક્રમમાં વિશ્વાસ નથી. | |||
આપણે આખા જગતમાંથી શિક્ષકો અને અધ્યાપકોને | |||
આમંત્રણ આપીને ભારતમાં શિક્ષણ આપવા બોલાવવા જોઈએ | |||
જેથી તેઓ પણ આપણા સાંસ્કૃતિક વારસામાંથી શીખી શકે. | |||
અત્યારે હું શાંતિનિકેતનમાં આવો જ પ્રયત્ન કરી રહ્યો છું.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Green|ગાંધીજી: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ગુરુદેવ, | |||
તમે મારે માટે બીજું કાંઈ પણ ન કરી શકો તો કાંઈ નહીં | |||
પણ આ તમારા કલકત્તાના મોટી, મોટી ઉપાધિઓવાળા અવહેવારુ ભદ્રલોકને શરમમાં નાંખીને | |||
કાંતવા તો બેસાડી શકોને? | |||
અરે, તમે જાતે કાંતીને આખા દેશને ઉદાહરણ પૂરું પાડી શકો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ:}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>હું કવિતા લખી શકું, ગીત ગાઈ શકું, | |||
પણ ગાંધીજી, તમારા કિંમતી કપાસનો હું કેવો બગાડ કરું | |||
તેની તમે કલ્પના નહીં કરી શકો.</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Red|સૂત્રધાર}} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>ઍન્ડ્રુઝે એક ટૂંકું અને મુત્સદ્દીપૂર્ણ નિવેદન પ્રેસમાં આપ્યું હતું, | |||
બંને વચ્ચે સ્વભાવગત મતભેદો એટલા તીવ્ર હતા કે | |||
બૌદ્ધિક સમજુતી સાધવી અત્યંત મુશ્કેલ હતી | |||
પણ મૈત્રીનું નૈતિક બંધન અકબંધ રહ્યું છે. | |||
રવીન્દ્રનાથના કાવ્યમય અને ભવિષ્યવાણી જેવા વિરોધ છતાં સમષ્ટિ ઉપર ગાંધીજીની પકડ વ્યાપક અને અભૂતપૂર્વ હતી. | |||
આખા દેશમાં | |||
ગાંધીજીને શ્રીકૃષ્ણના સ્વરૂપમાં દર્શાવતા ચિત્રો વેચાતાં હતાં. અસહકારનું આંદોલન આખા દેશમાં સ્વીકૃતિ મેળવી રહ્યું હતું. નવેમ્બર ૧૯૨૧માં મુંબઈમાં | |||
રવીન્દ્રનાથના ભયને પહેલી વાર સમર્થન મળ્યું. | |||
પ્રિન્સ ઑફ વેલ્સની મુલાકાતના બહિષ્કાર દરમિયાન | |||
હિંસક તોફાનો થયા. | |||
ગાંધીજી મુંબઈમાં જ હોવા છતાં | |||
ત્રણ દિવસ સુધી તોફાનોનો દોર ચાલુ રહ્યો. | |||
ડિસેમ્બર ૧૯૨૧માં કૉંગ્રેસે સામુદાયિક સવિનય ભંગની ચળવળ આરંભ કરવાનો નિર્ણય લીધો | |||
અને તેનું નેતૃત્વ ગાંધીજીને સોંપ્યું. | |||
પહેલી ફેબ્રુઆરીના દિવસે રવીન્દ્રનાથે સુવિખ્યાત ગુજરાતી કવિ, ન્હાનાલાલને લખ્યું,</poem> | |||
}} | |||
{{Role | |||
|role_name = {{Color|Blue|રવીન્દ્રનાથ: }} | |||
}} | |||
{{Story | |||
|story = <poem>બધા જ દેશોમાં રાજકીય શક્તિ જેના ઉપર આધાર રાખે છે | |||
તેવા લશ્કરી બળને પરાજિત કરવાની શક્તિ અહિંસામાં છે | |||
તેમ હું માનું છું. | |||
પણ બીજા બધા જ નૈતિક સિદ્ધાંતોની જેમ જ | |||
અહિંસા પણ હૃદયના ઊંડાણમાંથી પ્રગટ થવી જોઈએ | |||
અને કોઈ તાકીદના કારણસર બહારથી લાદેલી હોવી ન જોઈએ. જગતની મહાન વિભૂતિઓએ મુખ્યત્વે આધ્યાત્મિક પ્રગતિ માટે | |||
પ્રેમ, ક્ષમા અને અહિંસાનો બોધ આપ્યો છે | |||
નહીં કે રાજકારણ કે તેના જેવા ક્ષેત્રમાં સફળતા મેળવવા. | |||
જેમણે પહેલાં સ્વાર્થનો માર્ગ જ અપનાવ્યો હોય | |||
તેવા માણસોનો વિશાળ સમુદાય | |||
અચાનક જ અહિંસાનો માર્ગ અપનાવે તો | |||
તેમનું ધ્યેય નિશ્ચિત સમયમાં હાંસલ કરવામાં | |||
પડતી મુશ્કેલીઓથી એ વિભૂતિઓ માહિતગાર હતી. | |||
કોઈ બાહ્ય પરિણામની તીવ્ર ઇચ્છાનું દબાણ હોય | |||
તો માણસો તેમની સ્વભાવગત ટેવોને મર્યાદિત સમય માટે | |||
કાબૂમાં રાખી શકેે તે વાત નિર્વિવાદ છે. | |||
પણ એક વિશાળ સમુદાય | |||
જેની પરંપરા અને સંસ્કૃતિની ભૂમિકા વૈવિધ્યપૂર્ણ હોય અને | |||
જે હેતુને માટે લાંબા સમયને માટે જટિલ લડત આપવાની હોય ત્યાં આવો કાબૂ રાખવાની શક્યતા હું જોતો નથી. | |||
દક્ષિણ આફ્રિકાની વાત જુદી જ હતી. | |||
મારી શક્તિઓની સીમા જાણતો હોઈ હું મારી જાતને મારા વ્યવસાયમાં જ વ્યસ્ત રહેવા દઉં છું | |||
જે અંધ શક્તિઓને હું કાબૂમાં ન રાખી શકું | |||
તેને છેડવાનું સાહસ કરવામાં હું માનતો નથી.</poem> | |||
edits