ચિલિકા/ગ્વાલિયર: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ગ્વાલિયર|}} {{Poem2Open}} ગ્લાલિયર નામ પ્રથમ ક્યારે સાંભળેલું તે ત...")
 
No edit summary
Line 22: Line 22:
શ્યામની વાતો સાથે હું ય દોઢસો વરસ પહેલાંના સમયમાં ખોવાઈ ગયો હતો. જાગ્યો ત્યારે સાંજનો પીળો પ્રકાશ ક્ષિતિજમાં ભળી ગયો હતો અને ગ્વાલિયરના રસ્તા પર સોડિયમ લાઇટનો પીળો ઢોળ ચડ્યો હતો. શરીર તો છ કલાકમાં અહીં આઠદસ કિલોમીટરમાં જ ફર્યું હતું. જ્યારે તાનસેન, માનસિંગ, તોમર, ધ્રુપદથી શરૂ થયેલી મનની યાત્રા સરોદઘરના અનાહત સૂરો સાંભળી લક્ષ્મીબાઈ પાસે પૂરી થઈ હતી.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = પ્રથિતયશ
|next = જિંદગી
}}
18,450

edits