ચિલિકા/યેફોટો: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|યેફોટો|}} {{Poem2Open}} પહાડના ઢોળાવ પર રોડની નીચે જ કૅપ્ટનનું ઘર. ન...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|યેફોટો|}}
{{Heading|યે ફોટો આપ લે તો નહીં જાયેંગે ના?|}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 8: Line 8:
પિસ્તાલીસેક વરસનાં નમણાં પૂતળી જેવાં ઘાટીલાં ચંપાબહેનને પ્રેમાળ વિશેષણ જોતાંવેત જ લગાડી દેવાય. સ્વામીજીના માણસો આવેલા જાણી અડધાં અડધાં થઈ દોડતાં આવેલાં. ભાઈના ઘરમાં સ્વામીનો ફોટો હાથવગો ન હતો, તેથી એક નાનકડો ફોટો શોધી સાથે લેતાં આવેલાં. ફોટો અમને હરખથી બતાવવા જ લાવેલાં પણ હાથમાં મૂકતાં પહેલાં સહજ રીતે જ પૂછ્યું, “યહ ફોટો, આપ લે તો નહીં જાયેંગે ન?” હું તો આ પ્રશ્નથી જ હલી ગયો. તેમના પ્રશ્નનો અર્થ એટલો જ કે જો અમે તે ફોટો માગીએ તો તેમણે અમને આપી દેવો પડે. તેઓ ના ન પાડી શકે. તેમાં તેમનો હક્ક-અધિકાર કાંઈ ન ચાલે. તેમને ગમતો હોય, વિરલ હોય, અપ્રાપ્ય હોય તોપણ તેમણે આપી જ દેવો પડે. આ જ તેનો ભાવ. ફોટો બતાવી પાંત્રીસ-ચાલીસ સાલ ફર્લાંગી રમતિયાળ અવાજમાં લાડથી મને પૂછ્યું, “મૈં યે ફોટુ મેં કહાં હૂં બતા સકતે હૈં?' કૅપ્ટનના પરિવાર સાથે ધોતીમાં સ્વામીનો ફોટો હતો. ફોટો ચાલીસેક વરસ પહેલાંનો હશે. તે અંદાજે મેં એક ફ્રૉક પહેરેલી પાંચ-છ વરસની માસૂમ છોકરી પર આંગળી મૂકી કહ્યું, “યહ હૈં આપ” તો શરમાઈને ખુશ ખુશ. ચંપાબહેન કહે, “મેં છોટી સી થી ઢાઈ-તીન સાલકી, તબસે ઉનકે પાસ બડી હુઈ હૂં. મેરી માં તો થી નહીં. સ્વામીજી મુઝે ગોદ મેં બિઠાકર સહલાયા કરતે થે. બહોત પ્યાર કરતે થે મુજે. વો મકાન મેં રહતે થે ઉસકા નામ, મેરી માં કી યાદ મેં ‘ગંગાકુટિર’ ઉન્હોંને રખા. મેરા ભી નામ ચંપા ઉન્હોંને હી રખા. મેરા નામ તો બસંતી થા, વે કહતે થે કૌન સી ફૂલ બહુત સુંદર હૈ? ચંપા કા ફૂલ સબ સે સુંદર હોતા હૈ ના, તબ સે મેરા નામ ચંપા હો ગયા.' “એક મા વગરની નાનકડી છોકરી સ્વામીનો પંદર-વીસ વરસ અતુલ સ્નેહ પામી. તેમને મન તો સ્વામી એ રામકૃષ્ણ મતના કોઈ સાધુ ન હતા, તેમને મન તો સ્વામી એક વત્સલ પિતા હતા. ચંપાબહેને વળી આગળ ચલાવ્યું, “બહોત દયાલુ ટાઇપ કે થે, ગરીબોં કો કપડે બાંટના, ચીની કી ચોકલેટ બાંટના, બહોત સેવા કરતે થે. મુજે ગોદી મેં લે કે વરંડે મેં બૈઠે રહતે થે. હિમાલય કા વ્યૂ દેખતે રહતે થે.” બરામદે મેં ઘંટોભર બૈઠે રહતે થે, કુછ ન કુછ પઢતે લિખતે રહતે થે.' સ્વામીએ ‘મારા ઘરધણીઓ'માં લખેલું કે ચારેતરફનો ખુલ્લો વરંડો સ્વામીને જચી ગયેલો અને તેમની આ વિકનેસ જાણી જઈ એ ઉસ્તાદ કૅપ્ટને સિફતથી એક પછી એક રૂમનો સોદો કરતાં કરતાં ઉપરનો આખો માળ જ સ્વામીજીને ભાડે રખાવી દીધેલો. ચંપાબહેન વાત કરતાં હતાં અને નકશીદાર જાળીના કઠેડાવાળા ખુલ્લા વરંડામાં અવનિ પર અતુલ એવા હિમાલયના નિસર્ગ સૌંદર્યમાં લીન થયેલા ખુરશી પર બેઠેલા સ્વામીનું ચિત્ર મારી નજર સમક્ષ તરવર્યું. સ્વામીજી કેટલા અહિંસાપ્રેમી હતા તેનો પ્રસંગ ટાંકી કહે, ‘ઉન દિનોં ક્રિષ્ના હઠીસિંગ ઔર વિજયાલક્ષ્મી પંડિત આઈ થી. કિસીને પાગલ કુત્તે કો ગોલી મારી. વે બહોત દુ:ખી હુએ. વે દોનોં ભી બહોત દુઃખી હુઈ. સ્વામીજી તો પોલીસ મેં રિપોર્ટ દર્જ કરાને કી ભી સોચતે થે. ઇતના ઉનકો વો હુઆ કોઈ ભી જાનવર કો કોઈ મારતા, પરેશાન કરતા તો વો બહોત દુ:ખી હોતે.” ચંપાબહેનનાં લગ્ન થયાં ત્યારે સ્વામીજી કૌસાની ન હતા. પોતાના ખોળામાં ઊછરેલી દીકરી માટે તેમણે યાદ રાખી સાડી આપી હતી. આજે તે સાડી ભલે કદાચ ન હોય પણ એ ભાવ હજી અકબંધ છે : ચંપાબહેન કહે, “મેરી શાદી હુઈ થી તબ સ્વામીજી યહાં નહીં થે. વે મહારાષ્ટ્ર બંબઈ ગયે થે. વહાંસે ઉન્હોંને મેરે લિયે હલ્કે પિંક કલર કી સાડી ભેજી થી ઔર બોર્ડરવાલા બ્લાઉઝ ભેજા થા. મુજે અભી ભી યાદ હૈ.” ચંપાબહેન સ્વામીજીનો જે ફોટો લાવેલા તે જોઈને અમે પાછો આપ્યો ત્યારે તેમના ચહેરા પર હાશ થઈ. મને ફોટો હાથમાં લેતી વખતે કહે, “ઐસે તો બહોત ફોટો થે. બમ્બઈ-કલકત્તા સે લોગ આયે ઔર લે ગયે.” મેં કહ્યું, “આપકો નહીં દેને ચાહિયે, આપકો મના કર દેના ચાહિયે.” ફરી એ જ સરળ સહજ અણધાર્યો માર્મિક પ્રશ્ન ‘ક્યા હમ મના કર સકતે હૈં?’ કોઈને આવી વસ્તુ માટે ના પાડી શકાય તેવો કન્સેપ્ટ તેમના મગજમાં ન હતો. મને ‘મારા ઘરધણીઓ'ના મૅજર મારકણા ચંપાબહેનના બાપ યાદ આવ્યા. ઘરના છોકરા એકાદ કપ વધારે ચા પીએ તો વડચકું ભરી પાઈએ પાઈનો હિસાબ રાખનારા મૅજરની ઉસ્તાદી ક્યાં અને ક્યાં આ સાલસ પ્રેમનીતરતાં ભાઈબહેન, બાપનું રૂંવાડુંય આ ભાઈબહેનમાં નહીં. મેં ચંપાબહેનને કહ્યું, “આટલાં વરસો પહેલાંની તમારી મહામૂલી યાદગીરી જેવા ફોટા અને તેની ય નેગેટિવ તમારી પાસે નહીં, એવા ફોટા કોઈ માગે તોય ન અપાય.” મારી વ્યાજબી દલીલ કે તર્ક છતાં તેમને ગળે વાત ન ઊતરી. કૅપ્ટન હોશિયારસિંગ કહે, “હમારે પાસ તો જ્યાદા ફોટો નહીં બચે હૈં મગર નૈનીતાલ મેરી બડી બહન કે પાસ બહોત ફોટો પડે હૈં.” સ્વામીજી પાસે ચાર-પાંચ વરસની નિર્દોષ રમતિયાળ છોકરી તરીકે ઊભેલા એ ચંપાબહેનનો ફોટો મેં ખિસ્સામાં ન મૂક્યો. તેમને પાછો આપી તે છબીને મેં મારી આંખમાંથી મનમાં સંઘરી લીધી છે.  

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = સ્વામીઆનંદના
|next = સ્વામી
}}
18,450

edits