8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Right|''ભૂપેન્દ્ર ઉપાધ્યાય''}} | {{Right|''ભૂપેન્દ્ર ઉપાધ્યાય''}} | ||
<br> | <br> | ||
{{Poem2Close}} | |||
== સુરેશ જોષીની કૃતિઓ == | |||
===ક. મૌલિક === | |||
==== કવિતા ==== | |||
# ઉપજાતિ : મનીષા પ્રકાશન, મુંબઈ, 1956, (પાછળથી સુરેશ જોષીએ રદ કર્યો.) | |||
# પ્રત્યંચા : ઉષા જોષી, વડોદરા, 1961 | |||
# ઇતરા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1973 | |||
# તથાપિ : સાહિત્યસંગમ, સુરત, 1980 | |||
==== ટૂંકી વાર્તા ==== | |||
# ગૃહપ્રવેશ : ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973 | |||
# બીજી થોડીક : ચેતન પ્રકાશન, વડોદરા, 1958 | |||
# અપિ ચ : મનીષા પ્રકાશન, વડોદરા, 1964 | |||
#ન તત્ર સૂર્યો ભાતિ : રેખા સહકારી પ્રકાશન, અમદાવાદ, 1967 | |||
# એકદા નૈમિષારણ્યે : સાહિત્યસંગમ, સુરત, 1981 | |||
==== નવલકથા ==== | |||
# છિન્નપત્ર : ક્ષિતિજ, વડોદરા, 1969; બુટાલા પ્રકાશન, વડોદરા, 1973 | |||
# મરણોત્તર : બુટાલા પ્રકાશન, 1973 | |||
# કથાચતુષ્ટ્ય : વિદુલા, કથાચક્ર, છિન્નપત્ર, મરણોત્તર : ત્રિમૂર્તિ પ્રકાશન, અમદાવાદ, 1983 | |||
==== નિબંધ ==== | |||
# જનાન્તિકે : સ્વાતિ પ્રકાશન, મુંબઈ, 1965; સુવાસિત પ્રકાશન, સુરત, 1979 | |||
# ઇદમ્ સર્વમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1971 | |||
# અહો બત કિં આશ્ચર્યમ્ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1976 | |||
# રમ્યાણિ વીક્ષ્ય : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1987 | |||
# પ્રથમ પુરુષ એકવચન : ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ, 1979 | |||
# ઇતિ મે મતિ : પાર્શ્વ પ્રકાશન, અમદાવાદ, 1987 | |||
==== વિવેચન === | |||
# મૃત્યુ : રવીન્દ્રનાથની દૃષ્ટિએ : ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1951 | |||
# કિંચિત્ : ચેતન પ્રકાશન, વડોદરા, 1960; બુટાલા પ્રકાશન, વડોદરા, 1976 | |||
# ગુજરાતી કવિતાનો આસ્વાદ : ચેતન પ્રકાશન, વડોદરા, 1962; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1981 | |||
# કથોપકથન : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1969 | |||
# કાવ્યચર્ચા : આર.આર. શેઠ, મુંબઈ-અમદાવાદ, 1971 | |||
# શ્રુણ્વન્તુ : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972 | |||
# અરણ્યરુદન : બુટાલા પ્રકાશન, વડોદરા, 1972 | |||
# ચિન્તયામિ મનસા : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982 | |||
# અષ્ટમોડધ્યાય : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1983 | |||
==== સંશોધન ==== | |||
# જ્ઞાનમાર્ગી કાવ્યધારાની ભૂમિકા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1987 | |||
=== ખ. અનુવાદ === | |||
==== કવિતા ==== | |||
# પરકીયા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975 | |||
==== નવલકથા ==== | |||
# અભિશાપ : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા | |||
# વંટોળિયો : શૈલજાનંદ મુખોપાધ્યાય, ચેતન પ્રકાશન, વડોદરા | |||
# ધીરે વહે છે દોન (ભાગ 1) : માઈકેલ શોલોખોવ, રવાણી પ્રકાશન, અમદાવાદ, 1961 | |||
# ભોંયતળિયાનો આદમી : ફિયોદોર દોસ્તોએવ્સ્કી, રવીન્દ્ર બુક હાઉસ, અમદાવાદ, 1967 | |||
# શિકારી બંદૂક : યાસુશી ઈનોઉએ, બુટાલા પ્રકાશન, વડોદરા, 1975 | |||
==== નિબંધ ==== | |||
# ભારતીય ધર્મ : સ્વામી નિખિલાનન્દ, ઇન્દ્રવદન મહાશુક્લ, નવસારી, 1948 | |||
# પંચામૃત : રવીન્દ્રનાથ ઠાકુર, ચારુતર પ્રકાશન, વલ્લભ વિદ્યાનગર, 1949 | |||
# સંચય : રવીન્દ્રનાથ ઠાકુર, ટ્રાન્સલેશન ટ્રસ્ટ, અલીઆબાડા, 1963 | |||
==== વિવેચન ==== | |||
# સાહિત્યમીમાંસા : વિષ્ણુપ્રદ ભટ્ટાચાર્ય, ચેતન પ્રકાશન, વડોદરા, 1957; બુટાલા પ્રકાશન, વડોદરા, 1970 | |||
# અમેરિકાના સાહિત્યનો ઇતિહાસ : માર્ક્સ કન્લીફ, વોરા પ્રકાશન, મુંબઈ, 1965 | |||
# અમેરિકી ટૂંકી વાર્તા : રે.બી. વેસ્ટ જુનિયર, રવાણી પ્રકાશન, મુંબઈ, 1967 | |||
==== ચરિત્ર ==== | |||
# દાદાભાઈ નવરોજી : મીનુ મસાણી, 1971 | |||
=== ગ. સહઅનુવાદ === | |||
==== કવિતા ==== | |||
# એકોત્તરશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1963 | |||
# ગીત પંચશતી : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1978 | |||
==== નિબંધ ==== | |||
# રવીન્દ્ર નિબંધમાલા (ભા. 2) : રવીન્દ્રનાથ ઠાકુર, સાહિત્ય અકાદમી, નવી દિલ્હી, 1976 | |||
==== ટૂંકી વાર્તા ==== | |||
# નવી શૈલીની નવલિકાઓ : ચેતન પ્રકાશન, વડોદરા, 1961 | |||
# વિદેશિની 1, 2, 3, : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1985 | |||
=== ઘ. સંપાદન === | |||
==== કવિતા ==== | |||
# નવોન્મેષ : સાહિત્ય સંસદ, મુંબઈ, 1971; નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ-અમદાવાદ, 1990 | |||
# નરહરિકૃત જ્ઞાનગીતા : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1983 | |||
# વસ્તાનાં પદો : મ.સ. વિશ્વવિદ્યાલય, 1983 | |||
==== ગદ્ય ==== | |||
# ગુજરાતી સર્જનાત્મક ગદ્ય : મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા, 1981 | |||
==== વિવેચન ==== | |||
# આધુનિક કવિતા - ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975 | |||
# વિવેચન – ચાર મુદ્દા : બુટાલા પ્રકાશન, વડોદરા, 1975 | |||
# જાનન્તિ યે કિમપિ : સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984 | |||
==== સામયિક ==== | |||
# સુધાસંઘ પત્રિકા | |||
# ફાલ્ગુની | |||
# વાણી : 1947-1949, અંક 1-19, (સં. મોહનભાઈ પટેલ સાથે) | |||
# મનીષા : 1954-1958, માસિક અંક 1-27, ત્રૈમાસિક અંક 1-3, (સં. રસિક શાહ સાથે) | |||
# ક્ષિતિજ : 1959-1966, માસિક અંક 25-79, (સં. પ્રબોધ ચોક્સી સાથે) | |||
# વિશ્વમાનવ : (રવીન્દ્રનાથ વિશેષાંક), 1961; | |||
# નવભારત (દિવાળી અંક), 1966 | |||
# સંપુટ : 1969, અંક 1-2 | |||
# ઊહાપોહ : 1969-74, અંક 1-60, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે) | |||
# એતદ્ : 1977-1986, (સં. રસિક શાહ, જયંત પારેખ સાથે) | |||
# સ્વાધ્યાય : (અર્થઘટન વિશેષાંક) | |||
# સાયુજ્ય (વાર્ષિક) : 1983-1985, અંક 1-2 | |||
# સેતુ (ત્રૈમાસિક) : 1984-86, ચાર અંક અંગ્રેજીમાં, બે અંક ગુજરાતીમાં, (સં. ગણેશ દેવી સાથે) | |||
=== ચ. સુરેશ જોષીની કૃતિઓનાં સંપાદન === | |||
# માનીતી-અણમાનીતી (ટૂંકી વાર્તા) : સં. શિરીષ પંચાલ, સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1982, 1985 | |||
# ભાવયામિ (નિબંધ) : સં. શિરીષ પંચાલ, સદ્ભાવ પ્રકાશન, અમદાવાદ, 1984 | |||
# આત્મનેપદી (મુલાકાત) : સં. સુમન શાહ, પાર્શ્વ પ્રકાશન, 1987 | |||
# સુરેશ જોષી સંચય : સં. શિરીષ પંચાલ – જયંત પારેખ, ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર, મુંબઈ, 1992 |