18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨|}} {{Poem2Open}} હાં. તો મારી પત્ની બોલે છે, બહુ બોલે છે. તોય શી ખબર મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
તો મારી પત્ની બોલે છે, બહુ બોલે છે. તોય શી ખબર મને ગમે છે. એનો અવાજ જ એની બધી આબરૂને સાચવી લેનારો નીવડ્યો છે. દેખાવમાં તો મેં કહ્યું ને, એ સ્થૂળ કાયાવાળી છે. એનો ચહેરોમહોરો સાધારણ આકર્ષક ખરો, પણ ગાલ ઉપરના ખીલ અને ફોડલીઓ, બ્રહ્માજી કોઈ સર્જક કરતાં અણઘડ ઘંટી ટાંકનારા હોય, એવી ચાડી ખાય છે. વાને ઘઉંવર્ણી. આંખમાં પ્રેમ કરતાં વાત્સલ્ય (જ્યારે એ પરણીને સાસરે આવી ત્યારેય) ડોકિયાં કરે છે, પણ મને વાંધો નથી, કાળા વાળમાં ધોળા વાળની જેમ ‘પ્રેમ’ અને ‘વાત્સલ્ય’ એકમેકમાં ભળી જતાં હશે, નહીં ? | તો મારી પત્ની બોલે છે, બહુ બોલે છે. તોય શી ખબર મને ગમે છે. એનો અવાજ જ એની બધી આબરૂને સાચવી લેનારો નીવડ્યો છે. દેખાવમાં તો મેં કહ્યું ને, એ સ્થૂળ કાયાવાળી છે. એનો ચહેરોમહોરો સાધારણ આકર્ષક ખરો, પણ ગાલ ઉપરના ખીલ અને ફોડલીઓ, બ્રહ્માજી કોઈ સર્જક કરતાં અણઘડ ઘંટી ટાંકનારા હોય, એવી ચાડી ખાય છે. વાને ઘઉંવર્ણી. આંખમાં પ્રેમ કરતાં વાત્સલ્ય (જ્યારે એ પરણીને સાસરે આવી ત્યારેય) ડોકિયાં કરે છે, પણ મને વાંધો નથી, કાળા વાળમાં ધોળા વાળની જેમ ‘પ્રેમ’ અને ‘વાત્સલ્ય’ એકમેકમાં ભળી જતાં હશે, નહીં ? | ||
આ બાધાં કરતાં મને એનો અવાજ જ ગમે છે. રૂપેરી પરદાની એ કરૂણ પાઠ લેતી નટી દુઃખમાં જે દબાયેલા પણ હૃદયદ્રાવક કંઠે બોલે છે ગાતી વખતે જે રીતે એના ગળાની નસો ફૂલી જાય છે એ રીતે (પેલી કઈ ફિલ્મ? એક પ્રફુલ્લ ઉદ્યાન.) દરવાજા આગળ પોતાની લાકડી મૂકી એક વૃદ્ધ અંધ ભીખ માગી રહ્યો છે. આ સ્થિતિથી તદ્દન અજાણ એક સુંદર યુવતી... મધુર કંઠે એક ગીત ગુંજતી ત્યાંથી પસાર થાય છે. | આ બાધાં કરતાં મને એનો અવાજ જ ગમે છે. રૂપેરી પરદાની એ કરૂણ પાઠ લેતી નટી દુઃખમાં જે દબાયેલા પણ હૃદયદ્રાવક કંઠે બોલે છે ગાતી વખતે જે રીતે એના ગળાની નસો ફૂલી જાય છે એ રીતે (પેલી કઈ ફિલ્મ? એક પ્રફુલ્લ ઉદ્યાન.) દરવાજા આગળ પોતાની લાકડી મૂકી એક વૃદ્ધ અંધ ભીખ માગી રહ્યો છે. આ સ્થિતિથી તદ્દન અજાણ એક સુંદર યુવતી... મધુર કંઠે એક ગીત ગુંજતી ત્યાંથી પસાર થાય છે. | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
‘ચક્ષુ વાટિકાનાં દ્વાર કીધાં બંધ | ‘ચક્ષુ વાટિકાનાં દ્વાર કીધાં બંધ | ||
કેટલું અપૂર્વ, જે થવાય અંધ!’ | કેટલું અપૂર્વ, જે થવાય અંધ!’ | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
...મારી પત્નીને મેં પહેલીવહેલી આમ બોલતી સાંભળી ત્યારે હું તેની તમામ ઊણપો કોણ જાણે ભૂલી ગયો; ગાર્ડનમાં ફરવા ખેંચી ગયો, નદીકાંઠાની વનરાજનું એકાન્ત... વૃક્ષ પર બેઠેલી કાબરોને ઉડાડી મૂકી અને તેને આવેગથી અનેક વાર ચૂમી – આ દૃશ્યને મારી નૈરાશ્યન પળોમાં મોંમાં રહેલી એકસ્ટ્રા સ્ટ્રોંગ પિપરમીટની જેમ કેટલી બધી વાર મમળાવ્યા કર્યું છે! પણ હવે એ પિપરમીટ પૂરી થવા આવી છે... | ...મારી પત્નીને મેં પહેલીવહેલી આમ બોલતી સાંભળી ત્યારે હું તેની તમામ ઊણપો કોણ જાણે ભૂલી ગયો; ગાર્ડનમાં ફરવા ખેંચી ગયો, નદીકાંઠાની વનરાજનું એકાન્ત... વૃક્ષ પર બેઠેલી કાબરોને ઉડાડી મૂકી અને તેને આવેગથી અનેક વાર ચૂમી – આ દૃશ્યને મારી નૈરાશ્યન પળોમાં મોંમાં રહેલી એકસ્ટ્રા સ્ટ્રોંગ પિપરમીટની જેમ કેટલી બધી વાર મમળાવ્યા કર્યું છે! પણ હવે એ પિપરમીટ પૂરી થવા આવી છે... | ||
રેકર્ડની જેમ એ કંઈ બોલી રહી છે. બોલતી ગઈ ને કપડાં બદલતી ગઈ. ભૈ આ દરમિયાનમાં ક્યારે નીચે જઈ આવ્યો, બરફ લઈ આવ્યો અને ઉપર આવી દાદર પાસે ‘સૂ...સુ’ કરી ચૂસવા માંડ્યો. (ભૈની ચૂસવાની રીત ઉપરથી મેં કલ્પી લીધું કે એની માતાનાં સુદૃઢ સ્તનને શિથિલ કરનાર કોણ છે.) ભૈને મેં ચટાપટાવાળો બુશકોટ, કાળા દોરીવાળા બૂટ અને અંદર નાયલોનનાં નવાં મોજાં પહેરાવ્યાં. ઑફિસેથી ઘેર પાછા આવતા બજારમાંથી પ્લાસ્ટિકનું ઘડિયાળ લાવેલો તે જમણા કાંડે બાંધી આપ્યું. પહેલાં એના અને પછી મારા એમ બંનેના વાળ ઓળી દીધા. એના વાળ ઓળતી વખતે ખબર પડી કે ભૈનો એક દાંત નહોતો— | રેકર્ડની જેમ એ કંઈ બોલી રહી છે. બોલતી ગઈ ને કપડાં બદલતી ગઈ. ભૈ આ દરમિયાનમાં ક્યારે નીચે જઈ આવ્યો, બરફ લઈ આવ્યો અને ઉપર આવી દાદર પાસે ‘સૂ...સુ’ કરી ચૂસવા માંડ્યો. (ભૈની ચૂસવાની રીત ઉપરથી મેં કલ્પી લીધું કે એની માતાનાં સુદૃઢ સ્તનને શિથિલ કરનાર કોણ છે.) ભૈને મેં ચટાપટાવાળો બુશકોટ, કાળા દોરીવાળા બૂટ અને અંદર નાયલોનનાં નવાં મોજાં પહેરાવ્યાં. ઑફિસેથી ઘેર પાછા આવતા બજારમાંથી પ્લાસ્ટિકનું ઘડિયાળ લાવેલો તે જમણા કાંડે બાંધી આપ્યું. પહેલાં એના અને પછી મારા એમ બંનેના વાળ ઓળી દીધા. એના વાળ ઓળતી વખતે ખબર પડી કે ભૈનો એક દાંત નહોતો— |
edits