26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 263: | Line 263: | ||
'''લોલાપાંગી''' :{{Space}}તરંગિણી, પાસે આવ, (કન્યાભણી થોડીવાર જોઈ રહી) દર્પણમાં એકવાર પોતાનેે જોઈશ, પછી બીક નહીં રહે. સાંભળ, ઋષ્યશૃંગ ભલે તપસ્વી રહ્યા પણ તેમનું શરીર પણ રક્તમાંસનું બનેલું છે. વયથી એકદમ તરુણ છે, અને એવા અબોધ છે કે હજુ સુધી એટલુંય જાણતા નથી કે એક બ્રહ્મા બહુ થયા હતા. અર્ધનારીશ્વર યોગીશ્વરને જાણતા નથી; જાણતા નથી, કોને કહેવાય નારી, બીક શાની છે તને? કાલે પ્રભાતે ઋષ્યશૃંગની તું મૃગયા કરીશ; વ્યાધની જેમ સાવધ હશે તારાં પગલાં, અમોઘ હશે શરસંધાન. જે વ્યાધે બાણ ચઢાવ્યું છે તે વ્યાધની ભણી જ જેમ મૃગશિશુ ભોળી આંખે તાકી રહે છે, તેવી જ રીતે તું જ્યારે સામે જઈને ઊભી રહીશ ત્યારે એ કિશોરની નજર એવી જ હશે. અનાવૃષ્ટિના આકાશમાં જેમ મેઘ ઉદય પામે તેમ તેમના હૃદયમાં તારો ઉદય થશે. માત્ર એક આંગળીનોય સ્પર્શ કરીશ તોયે તે તપેલી ધરતી પર પડેલા જળબિન્દુ જેવો હશે. ધીરે ધીરે તું વૃષ્ટિની જેમ ઝૂકી રહીશ, તેમના ધ્યાનના પાષાણ ઓગળી જશે, અને ત્યારે—તેમણે આટલા દિવસ સુધી તપ કરીને જે મેળવ્યો નથી તે બ્રહ્માનંદસ્વાદ તું તેમને આપીશ, તું – આ અભાગણી લોલાપાંગીની પુત્રી તરંગિણી! ખ્યાલ કરી જો મારા આનંદનો અને તારી સાર્થકતાનો; તું વિજયિની બનીશ, યશસ્વિની બનીશ. તારી કથા ઇતિહાસમાં અંકાશે, અન્ય યુગોમાં તારી કીર્તિનું ભાષ્ય રચશે કવિઓ. સાંભળ, હજી વધારે પાસે આવ–હું તને બધી જુક્તિઓ બતાવીશ. | '''લોલાપાંગી''' :{{Space}}તરંગિણી, પાસે આવ, (કન્યાભણી થોડીવાર જોઈ રહી) દર્પણમાં એકવાર પોતાનેે જોઈશ, પછી બીક નહીં રહે. સાંભળ, ઋષ્યશૃંગ ભલે તપસ્વી રહ્યા પણ તેમનું શરીર પણ રક્તમાંસનું બનેલું છે. વયથી એકદમ તરુણ છે, અને એવા અબોધ છે કે હજુ સુધી એટલુંય જાણતા નથી કે એક બ્રહ્મા બહુ થયા હતા. અર્ધનારીશ્વર યોગીશ્વરને જાણતા નથી; જાણતા નથી, કોને કહેવાય નારી, બીક શાની છે તને? કાલે પ્રભાતે ઋષ્યશૃંગની તું મૃગયા કરીશ; વ્યાધની જેમ સાવધ હશે તારાં પગલાં, અમોઘ હશે શરસંધાન. જે વ્યાધે બાણ ચઢાવ્યું છે તે વ્યાધની ભણી જ જેમ મૃગશિશુ ભોળી આંખે તાકી રહે છે, તેવી જ રીતે તું જ્યારે સામે જઈને ઊભી રહીશ ત્યારે એ કિશોરની નજર એવી જ હશે. અનાવૃષ્ટિના આકાશમાં જેમ મેઘ ઉદય પામે તેમ તેમના હૃદયમાં તારો ઉદય થશે. માત્ર એક આંગળીનોય સ્પર્શ કરીશ તોયે તે તપેલી ધરતી પર પડેલા જળબિન્દુ જેવો હશે. ધીરે ધીરે તું વૃષ્ટિની જેમ ઝૂકી રહીશ, તેમના ધ્યાનના પાષાણ ઓગળી જશે, અને ત્યારે—તેમણે આટલા દિવસ સુધી તપ કરીને જે મેળવ્યો નથી તે બ્રહ્માનંદસ્વાદ તું તેમને આપીશ, તું – આ અભાગણી લોલાપાંગીની પુત્રી તરંગિણી! ખ્યાલ કરી જો મારા આનંદનો અને તારી સાર્થકતાનો; તું વિજયિની બનીશ, યશસ્વિની બનીશ. તારી કથા ઇતિહાસમાં અંકાશે, અન્ય યુગોમાં તારી કીર્તિનું ભાષ્ય રચશે કવિઓ. સાંભળ, હજી વધારે પાસે આવ–હું તને બધી જુક્તિઓ બતાવીશ. | ||
{{Space}} '''(લોલાપાંગી અને તરંગિણીનો મૂક અભિનય. હાસ્ય, લાસ્ય, અંગભંગિ. માની વાત સાંભળતાં સાંભળતાં તરંગિણીનું મોં ઉજ્જ્વળ બની જાય છે, શ્વાસોચ્છ્વાસ વેગથી ચાલે છે, દેહમાં ચંચલતા જાગે છે. કેટલીક ક્ષણો પછી, સરી આવી તે રાજમંત્રીની સામે ઊભી રહે છે.)''' | {{Space}} '''(લોલાપાંગી અને તરંગિણીનો મૂક અભિનય. હાસ્ય, લાસ્ય, અંગભંગિ. માની વાત સાંભળતાં સાંભળતાં તરંગિણીનું મોં ઉજ્જ્વળ બની જાય છે, શ્વાસોચ્છ્વાસ વેગથી ચાલે છે, દેહમાં ચંચલતા જાગે છે. કેટલીક ક્ષણો પછી, સરી આવી તે રાજમંત્રીની સામે ઊભી રહે છે.)''' | ||
'''તરંગિણી''' : {{Space}}હું કરી શકીશ, પ્રભુ હું કરી શકીશ! મારા દેહમાં મનમાં અપૂર્વ પ્રેરણા જાગી છે; હું સંપૂર્ણ દૃશ્ય મારી આંખો સામે જોઉં છું. હું સંગે લઈ જઈશ મારી સોળ સુંદર સખીઓને. લઈ જઈશ ફૂલમાલા મધ મદિરા સુગંધ; રંગબેરંગી મણિકાન્ત કંદુક; ઘૃતપક્વ માંસ અને પાયસન્ન; દ્રાક્ષા અને રતિફલ; વંશી, વીણા, મૃદંગ આ બધું લઈને કાલે વહેલી સવારે ઉપડીશ. અમારી નૌકાને ફૂલથી સજાવવી પડશે; પાંદડાં, લતા, ગુલ્મ અને તૃણ વડે. તેમાં એક કૃત્રિમ તપોવન રચવામાં આવશે. સાથે કોઈ પુરુષને લઈશું નહીં–આ અદ્ભુત આશ્ચર્યજનક સાહસનાં અમે જ નાવિકો રહીશું. એક સાથે પંચમ સ્વરે ગીત ગાતાં ગાતાં અમે સામે કાંઠે ઊતરીશું. ત્યારે લોહિત વર્ણ સૂર્યદેવતા ઉદિત થતા થશે, પાણી સ્વચ્છ હશે, આકાશમાં સુવર્ણપદ્મ, જબાકુસુમ, લાલકરેણ ખીલ્યાં હશે. કુમાર ત્યારે આહ્નિક પતાવીને કુટિર પ્રાન્તે ઊભા હશે– તેમણે સ્નાન કર્યું છે, વલ્કલ પહેર્યાં છે, લાંબા અને કાળા તેમના કેશ છે, તરુણ વાંસ જેવી કાન્તિ છે. જેમ સરોવરમાં ઊતરે હારબંધ હંસ તેમ અમે સખીઓ તેમને ઘેરી લઈશું—તેમની આસપાસ લલિતભંગિમાં નૃત્ય કરીશું, તેમને સંગીતની માયાજાળમાં બાંધી દઈશું, તેઓ જ્યારે મોહિત થવાની અણી પર હશે ત્યારે અમે અંતર્ધાન થઈ જઈશું. કેટલીક વાર પછી પાછી આવી, હું એકલી જ તેમની મોઢામોઢ ઊભી રહીશ. મારા મોંને વીંધી રહેશે તેમની દૃષ્ટિ—સરળ, ગંભીર, ઉદાર, વિસ્ફારિત, જે આંખોમાં પહેલાં કદી નારી જોઈ નથી. હું તેમની સાથે વાતચીત કરીશ, તે કહેશે–‘કોણ છો તમે?’ હું મધુર અવાજથી વાત કરતાં કરતાં ધીરે ધીરે નજીક જઈશ. બાહુ ઊંચો કરીને તેમને સ્પર્શ કરીશ, તેમના બે હાથ પકડી લઈશ. તેમને ખભે માથું રાખીને કહીશ : ‘મારું એક વ્રત છે, તમે પુરોહિત નહીં થાઓ તો તે ઉજવાશે નહીં.’ તાકીને જોઈશ. તેમના અધર ફડફડી ઊઠશે, આંખની કોર લાલ બની જશે, કંઠમણિ કંપિત થઈ ઊઠશે. અને તે પછી– તે પછી– તે પછી– પ્રભુ મને ચરણરજ આપો–કન્દર્પ, અનંગ, પંચશર, મને મદદ કરો! | '''તરંગિણી''' : {{Space}}હું કરી શકીશ, પ્રભુ હું કરી શકીશ! મારા દેહમાં મનમાં અપૂર્વ પ્રેરણા જાગી છે; હું સંપૂર્ણ દૃશ્ય મારી આંખો સામે જોઉં છું. હું સંગે લઈ જઈશ મારી સોળ સુંદર સખીઓને. લઈ જઈશ ફૂલમાલા મધ મદિરા સુગંધ; રંગબેરંગી મણિકાન્ત કંદુક; ઘૃતપક્વ માંસ અને પાયસન્ન; દ્રાક્ષા અને રતિફલ; વંશી, વીણા, મૃદંગ આ બધું લઈને કાલે વહેલી સવારે ઉપડીશ. અમારી નૌકાને ફૂલથી સજાવવી પડશે; પાંદડાં, લતા, ગુલ્મ અને તૃણ વડે. તેમાં એક કૃત્રિમ તપોવન રચવામાં આવશે. સાથે કોઈ પુરુષને લઈશું નહીં–આ અદ્ભુત આશ્ચર્યજનક સાહસનાં અમે જ નાવિકો રહીશું. એક સાથે પંચમ સ્વરે ગીત ગાતાં ગાતાં અમે સામે કાંઠે ઊતરીશું. ત્યારે લોહિત વર્ણ સૂર્યદેવતા ઉદિત થતા થશે, પાણી સ્વચ્છ હશે, આકાશમાં સુવર્ણપદ્મ, જબાકુસુમ, લાલકરેણ ખીલ્યાં હશે. કુમાર ત્યારે આહ્નિક પતાવીને કુટિર પ્રાન્તે ઊભા હશે– તેમણે સ્નાન કર્યું છે, વલ્કલ પહેર્યાં છે, લાંબા અને કાળા તેમના કેશ છે, તરુણ વાંસ જેવી કાન્તિ છે. જેમ સરોવરમાં ઊતરે હારબંધ હંસ તેમ અમે સખીઓ તેમને ઘેરી લઈશું—તેમની આસપાસ લલિતભંગિમાં નૃત્ય કરીશું, તેમને સંગીતની માયાજાળમાં બાંધી દઈશું, તેઓ જ્યારે મોહિત થવાની અણી પર હશે ત્યારે અમે અંતર્ધાન થઈ જઈશું. કેટલીક વાર પછી પાછી આવી, હું એકલી જ તેમની મોઢામોઢ ઊભી રહીશ. મારા મોંને વીંધી રહેશે તેમની દૃષ્ટિ—સરળ, ગંભીર, ઉદાર, વિસ્ફારિત, જે આંખોમાં પહેલાં કદી નારી જોઈ નથી. હું તેમની સાથે વાતચીત કરીશ, તે કહેશે–‘કોણ છો તમે?’ હું મધુર અવાજથી વાત કરતાં કરતાં ધીરે ધીરે નજીક જઈશ. બાહુ ઊંચો કરીને તેમને સ્પર્શ કરીશ, તેમના બે હાથ પકડી લઈશ. તેમને ખભે માથું રાખીને કહીશ : ‘મારું એક વ્રત છે, તમે પુરોહિત નહીં થાઓ તો તે ઉજવાશે નહીં.’ તાકીને જોઈશ. તેમના અધર ફડફડી ઊઠશે, આંખની કોર લાલ બની જશે, કંઠમણિ કંપિત થઈ ઊઠશે. અને તે પછી– તે પછી– તે પછી– પ્રભુ મને ચરણરજ આપો–કન્દર્પ, અનંગ, પંચશર, મને મદદ કરો!</poem> | ||
<br> | |||
............................................................................... | <center>'''(પડદો)'''</center> | ||
<center>...............................................................................</center> |
edits