તપસ્વી અને તરંગિણી/બે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 29: Line 29:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''ઋષ્યશૃંગ''' :{{Space}} મધુર ગભીર, ઉદાર છે આ પઠન! મેં તો આ મંત્ર આ પહેલાં સાંભળ્યો નથી–કયા ઋષિ આ મંત્રના ઉદ્‌ગાતા છે? અને કેવો અદ્‌ભુત તો છે કંઠસ્વર–જાણે કોકિલનો નિનાદ, જાણે કલકલ કરતી સરિતા—ના તેથીય મધુર. આ તપસ્વીઓ કોણ છે? તપમાં તેઓ બહુ આગળ નીકળી ગયા હોય એવું લાગે છે. હજી તો હું બટુક જ છું, કેટલાય મંત્ર હજી શીખ્યો નથી, હંસ જેમ કૈલાસ માટે વ્યાકુળ બની જાય, તેમ હું એમના માટે ઉત્સુક થઈ ગયો છું.

'''(ધીર પગલે તરંગિણીનો પ્રવેશ. તેનાં વસ્ત્ર ઝીણાં અને રંગોની ભભકભર્યાં છે, અંગે અંગે રત્નાલંકાર છે. હાથના પાત્રમાં વિવિધ અર્ઘ્ય સામગ્રી.)'''
{{Space}}'''(ધીર પગલે તરંગિણીનો પ્રવેશ. તેનાં વસ્ત્ર ઝીણાં અને રંગોની ભભકભર્યાં છે, અંગે અંગે રત્નાલંકાર છે. હાથના પાત્રમાં વિવિધ અર્ઘ્ય સામગ્રી.)'''
'''તરંગિણી''' :{{Space}} (અર્ઘ્યસામગ્રી જમીન પર રાખી) તપોધન, તમે કુશળ તો છો ને? આ વનમાં ફળમૂલની ઉણપ તો નથીને! તમારા પિતાજીનો તેજોહાસ તો થયો નથીને? તમે સુખમાં તો સમય વિતાવો છો ને? તમારા દર્શનની લાલસાથી મારું અત્યારે અહીં આવવું થયું છે.

'''ઋષ્યશૃંગ''' :{{Space}} (કેટલીક ક્ષણો ચુપચાપ એકીટશે જોઈ રહ્યા પછી) તાપસ, તમે કોણ છો? કયો પવિત્ર આશ્રમ તમારું તપોધામ છે? કઈ કઠોર સાધનાને કારણે તમારી આ સુવર્ણ જેવી દેહકાન્તિ છે? (ધીરે ધીરે તરંગિણીને પગથી માથા સુધી જોઈને) તમે શું કોઈ શાપભ્રષ્ટ દેવ છો? કે પછી મારા જ કોઈ અજાણ્યા પુણ્યને પરિણામે સ્વર્ગમાંથી ઊતરી આવ્યા છો? કેવી તો દીપ્ત છે તમારી તપોપ્રભા, કેવો તો સ્નિગ્ધ છે તમારો દૃષ્ટિપાત, તમારી વાણી લાવણ્યથી કેવી તો ભરી ભરી છે! તમને જોઈને હું દુર્લભ ચિત્તપ્રસાદનો અનુભવ કરું છું. તમે મારા નમસ્કાર સ્વીકારો.

26,604

edits