તપસ્વી અને તરંગિણી/બે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| બીજો અંક | }} {{Poem2Open}} {{Space}}'''(ઋષ્યશૃંગનો આશ્રમ, ઉષાકાલ, ઋષ્યશૃંગ...")
 
No edit summary
Line 34: Line 34:
'''તરંગિણી''' :{{Space}} મુનિવર, હું તમારા નમસ્કારને યોગ્ય નથી. તમે જ મારે માટે પ્રણમ્ય છો.એક વિનંતી સાથે તમારી પાસે મારું આવવું થયું છે; મારા વ્રતપાલનમાં સહયોગનું મને દાન આપો.

'''ઋષ્યશૃંગ''' :{{Space}} ધીમાન્‌, હું તમને શું દાન આપી શકવાનો હતો ભલા? મને તો તમે ચિન્મય જ્યોતિઃપુજ લાગો છો, પ્રતિભાની દિવ્યમૂર્તિ લાગો છો. જે મનસ્વીઓ તિમિરની પાર રહેલા આલોકમયને જોઈ શક્યા છે, તમે જાણે તેમાંના એક છો. સુંદર છે તમારું વદન, તમારો દેહ જાણે નિર્ધૂમ હોમાનલ, તમારા બાહુ, ડોક અને કટિ જાણે કે ઋક્‌ છંદથી આંદોલિત છે. આનંદ વસે છે તમારાં નયનોમાં. આનંદ વસે છે તમારાં ચરણોમાં. તમારા ઓષ્ટાધરેથી વિશ્વકરુણા ઝરે છે. તમે ક્ષણેક થોભો. હું તમારે માટે પાદ્યઅર્ઘ્ય લઈ આવું.

'''(ઋષ્યશૃંગનું પ્રસ્થાન. તેમની જવાની દિશામાં તરંગિણી તાકી રહે છે.)'''
{{Space}}'''(ઋષ્યશૃંગનું પ્રસ્થાન. તેમની જવાની દિશામાં તરંગિણી તાકી રહે છે.)'''
'''તરંગિણી''' :{{Space}} ખ્યાલ નહોતો આટલું સહેલાઈથી પતી જશે–પણ હજી નિશ્ચયતા નથી. મારે હજી મારામાં વિશ્વાસ રાખવાનો છે અને મારા પર એક અંકુશ રાખવાનો છે. એક નાનકડી પણ ભૂલ જો કરી કે ક્ષણેકને માટે પણ બેધ્યાન થઈ તો ખલાસ—ભોંઠા પડીને પાછા જવું પડશે. ‘આનંદ વસે છે તમારાં નયનોમાં, આનંદ વસે છે તમારાં ચરણોમાં!’ સાચે જ તેઓ એમ માને છે કે હું એક મુનિ છું કે છદ્મવેશધારી દેવ છું? (હળવું હસી પડી) બાળક છે બાળક! ક્યારેય કોઈ નારી જ જોઈ નથી? ક્યારેય કોઈ યુવાનને જોયો નથી? પરન્તુ આ વનમાં શું સરોવર નથી? શરદની કોઈ સ્તબ્ધ બપોરે, કોઈ સરોવરના સ્થિર સ્તબ્ધ જલમાં તેમણે શું પોતાનેય જોયા નથી. ક્યારેક? ‘સુંદર છે તમારું વદન, તમારો દેહ જાણે નિર્ધૂમહોમાનલ!–’કોણ કોને કહે છે? (ક્ષણેક ચૂપ રહી) કેવી રીતે બીજું કોઈ કેમ કહેતું  નથી? (ક્ષણેક ચૂપ રહી) કેવી રીતે જોતા હતા મારી તરફ! જેને જોતા હતા તે શું હું જ છું? (પોતાના હાથ, ઉરુ અને ચરણો તરફ જોતાં) મા, સાચ્ચું કહે, હું શું આટલી બધી સુંદર છું? ચંપાનગરીના મારા પ્રેમીઓ, કહો કહો, હું શું આટલી બધી સુંદર છું? (થોડી ચુપકીદી પછી–હસી પડી) મજા આવશે–બહુ મજા આવશે, જ્યારે અહીંથી પાછા જઈને તેમની સભામાં આ વાત સંભળાવીશ! આવશે ચંદ્રકેતુ, અધિકર્ણ,ઋભુ, દેવલ, પુરંજય અને આવશે રતિમંજરી, વામાક્ષી, અંજના, જબાલા–મારી બધી પ્રિય સખીઓ–સામે સુરાપાત્ર લઈને બધાં જ્યારે ચક્રાકરે બેસીશું, ત્યારે હું મુનિવરને કેવી રીતે મારા શિષ્ય બનાવ્યા તે વાત વિસ્તારથી સંભળાવીશ. અટ્ટહાસ્ય ગુંજી ઊઠશે આ ભોળાભટાક બટુકની વાતથી. (વ્યંગના સૂરમાં) આનંદ વસે છે તમારાં નયનોમાં. આનંદ વસે છે તમારાં ચરણોમાં...(હસવા જતાં એકાએક અટકી જઈ)–પરન્તુ હું અત્યારના ફુલાઈ જાઉં છું તે અસંગત છે. મારે સાવધ રહેવું પડશે. સતત યાદ રાખવાં પડશે– દશ હજાર સોનામહોરો, અને રથ, પલંગ, આસન, વસન, અલંકાર અનેજો સફળ ના થઈ તો–તો ભોંઠામણ! ચમ્પાનગરને માર્ગે હું જ્યારે બહાર નીકળીશ ત્યારે લોકો મારા ભણી આંગળી ચીંધીને કહેશે— ‘આ પેલી અભિમાની વારાંગના, ઋષ્યશૃંગે એના અભિમાનને ધૂળ ભેગું કરી દીધું! મને અપાત્ર સમજીને યુવકો બીજી સહચરી શોધી લેશે. માને લીધે મારું પતન થશે ઐશ્વર્યમાંથી દરિદ્રતામાં, યશમાંથી અંધકૂપ અવજ્ઞામાં. છી! છી! કેવી ભોંઠપ, કેવું કલંક! ના, ના, હું તે નહીં થવા દઉં. ...આ પેલા આ પેલા આવે. ચંપાનગરમાં કયો પુરુષ રૂપમાં તેમનો બરોબરિયો છે? કઈ સ્ત્રી મારા જેવી નસીબવાન હશે–જો હું સફળ થઈ શકું! મારી પરીક્ષાની ક્ષણ નજીક છે. ધર્મ મારી રક્ષા કરો.

'''(કુશાસન, પાણીથી ભરેલો ઘડો દડિયામાં કેટલાંક ફળ લઈને ઋષ્યશૃંગનો પ્રવેશ.)'''
{{Space}}'''(કુશાસન, પાણીથી ભરેલો ઘડો દડિયામાં કેટલાંક ફળ લઈને ઋષ્યશૃંગનો પ્રવેશ.)'''
'''ઋષ્યશૃંગ''' :{{Space}} મને જરા મોડું થઈ ગયું, તમને ખોટું તો નથી લાગ્યું ને? હું વનમાંથી ફળ લઈ આવ્યો છું, અને લઈ આવ્યો છું નદીમાંથી નિર્મલ જલ અને આ સુંવાળા મૃગચર્મમાં આવૃત્ત કુશ-આસન. (જમીન પર આસન, ફળ અને ઘડો ગોઠવી) તમે બિરાજો,  આચમન કરો. આ ઇંગુદી અને આ ભિલામું. પક્વ ફળો છે; તમને ભાવે તે પ્રમાણે ઉપયોગ કરો. તેમ થતાં મારા ચિત્તને સંતોષ થશે. તે પછી, મારા પ્રત્યે તમારી પ્રીતિ જાગે તો થોડી વાર અહીં વિશ્રામ કરો. તમારા દર્શનને માટે, તમારી વાણી સાંભળવાને માટે, મારી તૃષ્ણા ઉત્તરોત્તર વધતી જાય છે. તમે જો દેવ ના હો તો આટલા દિવસ સુધી હું તમારી જ રાહ જોતો હતો એવું મને કેમ થાય છે?

'''તરંગિણી''' :{{Space}}તપોનિધિ, હું દેવ નથી. મારો જન્મ માનવકુલમાં થયો છે. મારો ધર્મ પરિચર્યા–સેવા છે. તમારી જ સેવા માટે અહીં મારું આવવું થયું છે, પૂજા પામવા માટે નહીં. કોઈ પણ જાતનું દાન સ્વીકારવું તે મારા માટે વ્રતવિરોધી છે.

Line 48: Line 48:
'''તરંગિણી''' :{{Space}}દેવ, હું તો દ્વૈતવાદી છું. કોણ મને ગ્રહણ કરશે તેને હું હમેશાં શોધું છું. તે મારી પદ્ધતિ છે. લજ્જાત્યાગ અને ઘૃણાવર્જન મારાં ક્રિયાકાંડ છે.

'''ઋષ્યશૃંગ''' :{{Space}} તમારા વ્રતમાં કોઈ મંત્ર છે કે? કોઈ અનુષ્ઠાન?

'''તરંગિણી''' :{{Space}} મારા મંત્રનું નામ છે રતિ, મારા યજ્ઞનું નામ છે પ્રીતિ. મારા ધ્યાનનો વિષય છે આનંદયોગ. મારા સાધનામાર્ગમાં એકાકીત્વ નિષિદ્ધ છે : બે   તપસ્વી ભેગા થઈને આ વ્રતનું પાલન કરે છે. તેથી તમારે શરણે મારું આગમન થયું છે.

'''ઋષ્યશૃંગ''' :{{Space}}આજે જ્યારે પ્રાતઃસૂર્યને પ્રણામ કરતો હતો, ત્યારે તેમણે  જાણે એક રશ્મિ મોકલીને મારા મર્મસ્થલને સ્પર્શ કર્યો. થોડીવાર પછી મારે શ્રવણે પડ્યો એક મનોહર નિનાદ. હવે ખબર પડે છે કે મારા આ અપૂર્વ ભાગ્યના આ બધા સંકેતો હતા. આ આકાશ, આલોક, સમીર—જેમણે મને આજે આશીર્વાદ આપ્યા છે, તે બધા તમારા જ દૂત છે.

'''તરંગિણી''' :{{Space}} (ઋષ્યશૃંગની પાસે સરકી આવી) બહુ બહુ ફર્યા પછી મારું પણ તમારી પાસે આવવુંં થયું છે. તમે મારા પ્રાર્થિત છો. તમને આત્મસમર્પણ એ મારું ઇષ્ટ કર્મ છે.

Line 54: Line 54:
'''તરંગિણી''' :{{Space}} (વધારે પાસે આવી) મારું વ્રત જ્ઞાનવડે સમ્પન્ન થતું નથી. ભક્તિ મારો આધાર છે. હું ફરી કહું છું, તમે મારા વરણીય છો, તમે જો મારું પ્રત્યાખ્યાન કરશો તો મારું વ્રત પૂરું થશે નહીં.

'''ઋષ્યશૃંગ''' :{{Space}} (મુગ્ધ નજરે જોઈ રહેલાં–ગાઢ સ્વરમાં) દેવ, હું રાજી છું, હું તૈયાર છું.

(કેટલીક ક્ષણો ચુપકીદી. હવેની વાતચીત દરમ્યાન તરંગિણીનો સ્વર મૃદુતાથી શરૂ થઈ ધીમે ધીમે ઉત્તરોતર ઊંચો થતો જાય છે. બોલતાં બોલતાં તે ઋષ્યશૃંગની પ્રદક્ષિણા કરતી જશે.)
{{Space}} (કેટલીક ક્ષણો ચુપકીદી. હવેની વાતચીત દરમ્યાન તરંગિણીનો સ્વર મૃદુતાથી શરૂ થઈ ધીમે ધીમે ઉત્તરોતર ઊંચો થતો જાય છે. બોલતાં બોલતાં તે ઋષ્યશૃંગની પ્રદક્ષિણા કરતી જશે.)
'''તરંગિણી''' :{{Space}} તો હવે અનુષ્ઠાનની શરૂઆત હો. (નેપથ્યમાં મૃદુ તંતુવાદ્ય સંગીત) જાગ્રત થાઓ જે સુપ્ત હોય. સુપ્ત હો, જે જાગ્રત હોય. ઓગળી જાઓ શિલા, મૃદુ હો પ્રવાહ. મુક્ત થાઓ ગતિ. પૂર્ણ થાઓ વૃત્ત, જયી થાઓ, પ્રાણ, જયી થાઓ મૃત્યુ. ક્ષેત્રે બીજ, ક્ષેત્રે હલ. ગર્ભે બીજ, ગર્ભે જલ. બીજ, વૃક્ષ, ફૂલ, ફલ, બીજ વૃક્ષ. મૃત્યુને દીર્ણ કરે બીજ, પ્રાણ તેથી જયી. ફલને ઉખાડી નાખે મૃત્યુ, તેથી મૃત્યુ બને જયી. આવો સુપ્તિ, આવો જાગરણ, આવો જાગરણ, આવો પતન, આવો ઉદ્ધાર. (સંગીત ચૂપ થયું)–ભગવન્‌ તમે સ્થિર થઈને ઊભા રહો, હું વિધિ પ્રમાણે તમારી અર્ચના કરું.

'''(તરંગિણી ઋષ્યશૃંગની વધારે નજીક આવી મુખોમુખ થઈ ઊભી રહે છે.)'''
{{Space}}'''(તરંગિણી ઋષ્યશૃંગની વધારે નજીક આવી મુખોમુખ થઈ ઊભી રહે છે.)'''
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu