મેઘાણીની સમગ્ર નવલિકા 2/સદુબા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|સદુબા}} {{Poem2Open}} [૧] “હળવાં બોલો! ભાભીજી, ભલાં થઈને—” “હળવી જ બોલ...")
 
No edit summary
Line 2: Line 2:
{{Heading|સદુબા}}
{{Heading|સદુબા}}
{{Poem2Open}}
{{Poem2Open}}
[૧]
{{Center|[૧]}}
“હળવાં બોલો! ભાભીજી, ભલાં થઈને—”
“હળવાં બોલો! ભાભીજી, ભલાં થઈને—”
“હળવી જ બોલું છું તો! ક્યાં પોળમાં જઈને બૂમો પાડું છું?”

Line 33: Line 33:
અમદાવાદનો એ શાહપુર લત્તો હતો. શહેરકોટની રાંગ પાસે, હલીમ બૂની ખડકી સામેનો એ ભાટવાડો હતો. આજે સદુ માતાની પોળ નામે ઓળખાય છે તે ખાંચામાં, બારોટોના ચોરા પાસે, આંબલીની સામે જ આવેલું એ ઘર હતું. એ ઘર બારોટ હરિસિંગ જેસિંગનું. હજુ તો બે વર્ષો પૂર્વે જ જુવાન ભાટ હરિસિંગ આ કલાણિયા કુટુંબની રૂપાળી દીકરી સદુબાને પરણી લાવ્યો હતો.

એક જ મહિનાથી સદુબા સાસરે આવી હતી. સુવાવડ પહેલાં પણ સાતેક મહિના મહિયરમાં રહી હતી. આ શહેરમાં આબરૂદાર બૈરાથી સારાં લૂગડાંલત્તાં પહેરી બહાર ન નીકળાય એવી કોઈક વિચિત્ર રસમથી પોતે વાકેફ હતી. ગરબા ને મેળામાં સારાં માણસોએ ન જવું એવું કોઈકોઈ કહેતાં. પણ એની અંદર રહેલા રહસ્યની એને જાણ નહોતી.

[૨]
{{Center|[૨]}}
બપોરવેળાનો એ પટણી-પાઘડીવાળો ‘ગૃહસ્થ’વેશી આદમી ભાટવાડામાંથી નીકળીને શાહપુર ખાતેની કૂવાવાળી પોળને પોતાને ઘેર ચાલ્યો જતો હતો ત્યારે એનું દિલ કોઈ ન જાણી શકે એવી જોખમી રીતે અંદરથી નાચતું હતું. પોતાની પોળમાં પેસતાંની વાર જ એને જોઈજોઈ લોકો પોતાની ખડકીઓ કે બારણાં બંધ કરી દેતાં હતાં. આવી લોકચેષ્ટા જોઈજોઈ એ મલકાતો જતો હતો. ઘેર પહોંચ્યો ત્યારે બે-ત્રણ માણસો એની વાટ જોઈને દયામણે મોઢે બેઠા હોય તેમ લાગતું હતું. પોતે બેઠકમાં જઈ એ બે-ત્રણને તેડાવ્યાં. સાથે એક રૂપાળી બૈરી પણ હતી.

“લો, ઉત્તમભઈ!” માણસો પૈકીના એકે આ ગૃહસ્થને કહ્યું: “આ બઈને લાયો છું.”

Line 72: Line 72:
“વાત સાચી હશે, પણ એ લોકો ધડાપીટ કરશે નહિ?”

“નહિ રે! એમ પાછું લાજાળું વરણ છે. મૂળ તો મરદો જ કચેરીએ આવવાના કાયર, તેમાં ઓરતને હાજર કરવાનું કહેશું એટલે તો મોંમાગ્યાં દામ દેશે. ભાટવાડો તો, સરકાર! સોનેરૂપે ભાંગી પડે છે આજે. ફક્ત એક સિપાઈને જ મોકલવા જરૂર છે.”

[૩]
{{Center|[૩]}}
એવું સલાડું કરીને ઉત્તમચંદ સાંજે ઘેર આવ્યો. જીવણ ઝવેરી, ગોરધન અને બીજો ગોરધન, એ ત્રણ જણા પણ સરકાર પાસે નવા શિકાર સાદર કરીને પ્રસન્ન ચિત્તે તથા પ્રસન્ન ગજવે પાછા વળ્યા; રાત પડી. સદુબા પોતાના ઘરમાં એકલાં હતાં, હરિસિંગ બારોટ સગાંવળોટે બહારગામ ગયા હતા, ત્યાંથી સાંજે જ આવવાની વાટ હતી. જેઠાણી તો ઝઘડો લઈ પોતાનાં ઘરમાં ભરાઈ સૂઈ ગયાં હતાં. તે વખતે પોતાનાં વૃદ્ધ પડોશણ અને સગાં એક ડોશીમાને સદુબાએ બેસવા બોલાવ્યાં. ઘરમાં બેસારીને છાનુંમાનું પૂછ્યું: “હેં ફૂલબા બૈજી, આજે બપોરે કોઈ એક આબરૂદાર લાગતા પુરુષ અહીં ઘર પાસે ઊભા હતા તેની ખબર છે?”

“ધીમાં બોલો, વહુ!” એ ડોશીએ ચોમેર જોતાં જોતાં ગુસપુસ અવાજે કહ્યું: “મેં જોયો હતો એને. હું જાણું છું રડ્યાને.”

Line 95: Line 95:
“આ કાંડા પર તો બેરખા તસોતસ થાય છે, માડી! કાલે તો બેરખાનો દોરો બદલવો પડશે. ને હવે મારું કેટલુંક લોઈ પીવું છે, હેં ઢબૂકલી! હેં હબૂકલી! હબૂકલી ને ઢબૂકલી: હબૂકલી ને ઢબૂકલી: હસ છ? દીકરીની જાતને ઝાઝું હસવું હોય કે? ચૂપ કર! ઝટ મોટી થા, ઘાઘરી-ચૂંદડી પે’ર્ય, લોટી લઈને પાણી જા, બાને રંધાવ, બાને કામ કરવા લાગ — ને-ને-ને....”

સાદને સાવ ધીરો પાડી દઈ કહ્યું: “તારે માટે એક ભાઈ લાવવો છે ભગવાન કનેથી. ભાઈને માટે ઝટ ઘોડિયું ખાલી કરી દે — હાં. ઝટ ખોળો ખાલી કરી દે — હાં. ભાઈને હાલાં ગાજે, ભાઈને ‘ચાંદો ચોળી હબૂક પોળી’ કરજે, ભાઈને પા પા પગી કરી હીંડવજે, — હાં-હાં-હાં હં-અં, ભાઈ તને પરણાવશે, પછી તને તારે સાસરે ભાઈ તેડવા આવશે, કારણ કે ભાઈની વાડીએ, લચકાલોળ ફૂલ થયાં હશે. એ ફૂલ વીણવા બીજું જાય કોણ?” સદુબા ગાવા લાગી:

<poem>
વાડી ફૂલી વનફૂલડે,
વાડી ફૂલી વનફૂલડે,
ફૂલ કોણ વીણવા જાય!
ફૂલ કોણ વીણવા જાય!
Line 110: Line 111:
જાઓ તો કઢિયલ દૂધ!
જાઓ તો કઢિયલ દૂધ!
ના રે, બેનીબા, હું નૈ રહું
ના રે, બેનીબા, હું નૈ રહું
રે મારો સંગ ચાલ્યો જાય.
રે મારો સંગ ચાલ્યો જાય.</poem>{{Poem2Open}}
એવું ઝીણા સ્વરનું ગીત ગાતી ગાતી જનેતા નાની પુત્રીના શરીરને ઝુલાવતી તાલ આપતી હતી.

“ઘેલી થઈ જઈશ ક્યઇંક, ઘેલી!” એમ કહેતા પતિ હરિસિંગ બારોટે હુક્કા સાથે ઘરમાં પ્રવેશ કર્યો ને શરમાઈ ગયેલી સદુબાએ પૂછ્યું: “ક્યારુકના ખડકીએ ઊભા હતા?”

“તારું ગાણું શરૂ થયું ત્યારનો.”
“તારું ગાણું શરૂ થયું ત્યારનો.”
તે પછી બંને અંધકારની સોડમાં લપેટાયાં.
તે પછી બંને અંધકારની સોડમાં લપેટાયાં.
[૪]
{{Center|[૪]}}
સંવત ૧૮૭૨ના ભાદરવા વદ ચોથનો ચાંદો સવાર સુધી ઝળાંઝળાં થઈને પછી આકાશમાં આછો પડી રહ્યો છે.

પ્રભાત પડતું આવે છે. કસુંબા ને હુક્કા પીવા બારોટ-દાયરો હજુ ચોરે આવ્યો નથી. હરિસિંગ બારોટ બહાર ઓટે બેઠાબેઠા દાતણ કરે છે, એના ખોળામાં એ ત્રણ-ચાર મહિનાની દીકરી સૂર્યના ઉજાસ સાથે રમી રહી છે. એ વખતે સરકારી સિપાઇઓની એક નાનકડી ટુકડી સાથે મિયાં મરઘા જમાદારે પોળમાં પ્રવેશ કર્યો. આવીને ટુકડી સીધી હરિસિંગ બારોટને આંગણે ઊભી રહી.

18,450

edits