18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|સદુબા}} {{Poem2Open}} [૧] “હળવાં બોલો! ભાભીજી, ભલાં થઈને—” “હળવી જ બોલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 2: | Line 2: | ||
{{Heading|સદુબા}} | {{Heading|સદુબા}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[૧] | {{Center|[૧]}} | ||
“હળવાં બોલો! ભાભીજી, ભલાં થઈને—” | “હળવાં બોલો! ભાભીજી, ભલાં થઈને—” | ||
“હળવી જ બોલું છું તો! ક્યાં પોળમાં જઈને બૂમો પાડું છું?” | “હળવી જ બોલું છું તો! ક્યાં પોળમાં જઈને બૂમો પાડું છું?” | ||
Line 33: | Line 33: | ||
અમદાવાદનો એ શાહપુર લત્તો હતો. શહેરકોટની રાંગ પાસે, હલીમ બૂની ખડકી સામેનો એ ભાટવાડો હતો. આજે સદુ માતાની પોળ નામે ઓળખાય છે તે ખાંચામાં, બારોટોના ચોરા પાસે, આંબલીની સામે જ આવેલું એ ઘર હતું. એ ઘર બારોટ હરિસિંગ જેસિંગનું. હજુ તો બે વર્ષો પૂર્વે જ જુવાન ભાટ હરિસિંગ આ કલાણિયા કુટુંબની રૂપાળી દીકરી સદુબાને પરણી લાવ્યો હતો. | અમદાવાદનો એ શાહપુર લત્તો હતો. શહેરકોટની રાંગ પાસે, હલીમ બૂની ખડકી સામેનો એ ભાટવાડો હતો. આજે સદુ માતાની પોળ નામે ઓળખાય છે તે ખાંચામાં, બારોટોના ચોરા પાસે, આંબલીની સામે જ આવેલું એ ઘર હતું. એ ઘર બારોટ હરિસિંગ જેસિંગનું. હજુ તો બે વર્ષો પૂર્વે જ જુવાન ભાટ હરિસિંગ આ કલાણિયા કુટુંબની રૂપાળી દીકરી સદુબાને પરણી લાવ્યો હતો. | ||
એક જ મહિનાથી સદુબા સાસરે આવી હતી. સુવાવડ પહેલાં પણ સાતેક મહિના મહિયરમાં રહી હતી. આ શહેરમાં આબરૂદાર બૈરાથી સારાં લૂગડાંલત્તાં પહેરી બહાર ન નીકળાય એવી કોઈક વિચિત્ર રસમથી પોતે વાકેફ હતી. ગરબા ને મેળામાં સારાં માણસોએ ન જવું એવું કોઈકોઈ કહેતાં. પણ એની અંદર રહેલા રહસ્યની એને જાણ નહોતી. | એક જ મહિનાથી સદુબા સાસરે આવી હતી. સુવાવડ પહેલાં પણ સાતેક મહિના મહિયરમાં રહી હતી. આ શહેરમાં આબરૂદાર બૈરાથી સારાં લૂગડાંલત્તાં પહેરી બહાર ન નીકળાય એવી કોઈક વિચિત્ર રસમથી પોતે વાકેફ હતી. ગરબા ને મેળામાં સારાં માણસોએ ન જવું એવું કોઈકોઈ કહેતાં. પણ એની અંદર રહેલા રહસ્યની એને જાણ નહોતી. | ||
[૨] | {{Center|[૨]}} | ||
બપોરવેળાનો એ પટણી-પાઘડીવાળો ‘ગૃહસ્થ’વેશી આદમી ભાટવાડામાંથી નીકળીને શાહપુર ખાતેની કૂવાવાળી પોળને પોતાને ઘેર ચાલ્યો જતો હતો ત્યારે એનું દિલ કોઈ ન જાણી શકે એવી જોખમી રીતે અંદરથી નાચતું હતું. પોતાની પોળમાં પેસતાંની વાર જ એને જોઈજોઈ લોકો પોતાની ખડકીઓ કે બારણાં બંધ કરી દેતાં હતાં. આવી લોકચેષ્ટા જોઈજોઈ એ મલકાતો જતો હતો. ઘેર પહોંચ્યો ત્યારે બે-ત્રણ માણસો એની વાટ જોઈને દયામણે મોઢે બેઠા હોય તેમ લાગતું હતું. પોતે બેઠકમાં જઈ એ બે-ત્રણને તેડાવ્યાં. સાથે એક રૂપાળી બૈરી પણ હતી. | બપોરવેળાનો એ પટણી-પાઘડીવાળો ‘ગૃહસ્થ’વેશી આદમી ભાટવાડામાંથી નીકળીને શાહપુર ખાતેની કૂવાવાળી પોળને પોતાને ઘેર ચાલ્યો જતો હતો ત્યારે એનું દિલ કોઈ ન જાણી શકે એવી જોખમી રીતે અંદરથી નાચતું હતું. પોતાની પોળમાં પેસતાંની વાર જ એને જોઈજોઈ લોકો પોતાની ખડકીઓ કે બારણાં બંધ કરી દેતાં હતાં. આવી લોકચેષ્ટા જોઈજોઈ એ મલકાતો જતો હતો. ઘેર પહોંચ્યો ત્યારે બે-ત્રણ માણસો એની વાટ જોઈને દયામણે મોઢે બેઠા હોય તેમ લાગતું હતું. પોતે બેઠકમાં જઈ એ બે-ત્રણને તેડાવ્યાં. સાથે એક રૂપાળી બૈરી પણ હતી. | ||
“લો, ઉત્તમભઈ!” માણસો પૈકીના એકે આ ગૃહસ્થને કહ્યું: “આ બઈને લાયો છું.” | “લો, ઉત્તમભઈ!” માણસો પૈકીના એકે આ ગૃહસ્થને કહ્યું: “આ બઈને લાયો છું.” | ||
Line 72: | Line 72: | ||
“વાત સાચી હશે, પણ એ લોકો ધડાપીટ કરશે નહિ?” | “વાત સાચી હશે, પણ એ લોકો ધડાપીટ કરશે નહિ?” | ||
“નહિ રે! એમ પાછું લાજાળું વરણ છે. મૂળ તો મરદો જ કચેરીએ આવવાના કાયર, તેમાં ઓરતને હાજર કરવાનું કહેશું એટલે તો મોંમાગ્યાં દામ દેશે. ભાટવાડો તો, સરકાર! સોનેરૂપે ભાંગી પડે છે આજે. ફક્ત એક સિપાઈને જ મોકલવા જરૂર છે.” | “નહિ રે! એમ પાછું લાજાળું વરણ છે. મૂળ તો મરદો જ કચેરીએ આવવાના કાયર, તેમાં ઓરતને હાજર કરવાનું કહેશું એટલે તો મોંમાગ્યાં દામ દેશે. ભાટવાડો તો, સરકાર! સોનેરૂપે ભાંગી પડે છે આજે. ફક્ત એક સિપાઈને જ મોકલવા જરૂર છે.” | ||
[૩] | {{Center|[૩]}} | ||
એવું સલાડું કરીને ઉત્તમચંદ સાંજે ઘેર આવ્યો. જીવણ ઝવેરી, ગોરધન અને બીજો ગોરધન, એ ત્રણ જણા પણ સરકાર પાસે નવા શિકાર સાદર કરીને પ્રસન્ન ચિત્તે તથા પ્રસન્ન ગજવે પાછા વળ્યા; રાત પડી. સદુબા પોતાના ઘરમાં એકલાં હતાં, હરિસિંગ બારોટ સગાંવળોટે બહારગામ ગયા હતા, ત્યાંથી સાંજે જ આવવાની વાટ હતી. જેઠાણી તો ઝઘડો લઈ પોતાનાં ઘરમાં ભરાઈ સૂઈ ગયાં હતાં. તે વખતે પોતાનાં વૃદ્ધ પડોશણ અને સગાં એક ડોશીમાને સદુબાએ બેસવા બોલાવ્યાં. ઘરમાં બેસારીને છાનુંમાનું પૂછ્યું: “હેં ફૂલબા બૈજી, આજે બપોરે કોઈ એક આબરૂદાર લાગતા પુરુષ અહીં ઘર પાસે ઊભા હતા તેની ખબર છે?” | એવું સલાડું કરીને ઉત્તમચંદ સાંજે ઘેર આવ્યો. જીવણ ઝવેરી, ગોરધન અને બીજો ગોરધન, એ ત્રણ જણા પણ સરકાર પાસે નવા શિકાર સાદર કરીને પ્રસન્ન ચિત્તે તથા પ્રસન્ન ગજવે પાછા વળ્યા; રાત પડી. સદુબા પોતાના ઘરમાં એકલાં હતાં, હરિસિંગ બારોટ સગાંવળોટે બહારગામ ગયા હતા, ત્યાંથી સાંજે જ આવવાની વાટ હતી. જેઠાણી તો ઝઘડો લઈ પોતાનાં ઘરમાં ભરાઈ સૂઈ ગયાં હતાં. તે વખતે પોતાનાં વૃદ્ધ પડોશણ અને સગાં એક ડોશીમાને સદુબાએ બેસવા બોલાવ્યાં. ઘરમાં બેસારીને છાનુંમાનું પૂછ્યું: “હેં ફૂલબા બૈજી, આજે બપોરે કોઈ એક આબરૂદાર લાગતા પુરુષ અહીં ઘર પાસે ઊભા હતા તેની ખબર છે?” | ||
“ધીમાં બોલો, વહુ!” એ ડોશીએ ચોમેર જોતાં જોતાં ગુસપુસ અવાજે કહ્યું: “મેં જોયો હતો એને. હું જાણું છું રડ્યાને.” | “ધીમાં બોલો, વહુ!” એ ડોશીએ ચોમેર જોતાં જોતાં ગુસપુસ અવાજે કહ્યું: “મેં જોયો હતો એને. હું જાણું છું રડ્યાને.” | ||
Line 95: | Line 95: | ||
“આ કાંડા પર તો બેરખા તસોતસ થાય છે, માડી! કાલે તો બેરખાનો દોરો બદલવો પડશે. ને હવે મારું કેટલુંક લોઈ પીવું છે, હેં ઢબૂકલી! હેં હબૂકલી! હબૂકલી ને ઢબૂકલી: હબૂકલી ને ઢબૂકલી: હસ છ? દીકરીની જાતને ઝાઝું હસવું હોય કે? ચૂપ કર! ઝટ મોટી થા, ઘાઘરી-ચૂંદડી પે’ર્ય, લોટી લઈને પાણી જા, બાને રંધાવ, બાને કામ કરવા લાગ — ને-ને-ને....” | “આ કાંડા પર તો બેરખા તસોતસ થાય છે, માડી! કાલે તો બેરખાનો દોરો બદલવો પડશે. ને હવે મારું કેટલુંક લોઈ પીવું છે, હેં ઢબૂકલી! હેં હબૂકલી! હબૂકલી ને ઢબૂકલી: હબૂકલી ને ઢબૂકલી: હસ છ? દીકરીની જાતને ઝાઝું હસવું હોય કે? ચૂપ કર! ઝટ મોટી થા, ઘાઘરી-ચૂંદડી પે’ર્ય, લોટી લઈને પાણી જા, બાને રંધાવ, બાને કામ કરવા લાગ — ને-ને-ને....” | ||
સાદને સાવ ધીરો પાડી દઈ કહ્યું: “તારે માટે એક ભાઈ લાવવો છે ભગવાન કનેથી. ભાઈને માટે ઝટ ઘોડિયું ખાલી કરી દે — હાં. ઝટ ખોળો ખાલી કરી દે — હાં. ભાઈને હાલાં ગાજે, ભાઈને ‘ચાંદો ચોળી હબૂક પોળી’ કરજે, ભાઈને પા પા પગી કરી હીંડવજે, — હાં-હાં-હાં હં-અં, ભાઈ તને પરણાવશે, પછી તને તારે સાસરે ભાઈ તેડવા આવશે, કારણ કે ભાઈની વાડીએ, લચકાલોળ ફૂલ થયાં હશે. એ ફૂલ વીણવા બીજું જાય કોણ?” સદુબા ગાવા લાગી: | સાદને સાવ ધીરો પાડી દઈ કહ્યું: “તારે માટે એક ભાઈ લાવવો છે ભગવાન કનેથી. ભાઈને માટે ઝટ ઘોડિયું ખાલી કરી દે — હાં. ઝટ ખોળો ખાલી કરી દે — હાં. ભાઈને હાલાં ગાજે, ભાઈને ‘ચાંદો ચોળી હબૂક પોળી’ કરજે, ભાઈને પા પા પગી કરી હીંડવજે, — હાં-હાં-હાં હં-અં, ભાઈ તને પરણાવશે, પછી તને તારે સાસરે ભાઈ તેડવા આવશે, કારણ કે ભાઈની વાડીએ, લચકાલોળ ફૂલ થયાં હશે. એ ફૂલ વીણવા બીજું જાય કોણ?” સદુબા ગાવા લાગી: | ||
<poem> | |||
વાડી ફૂલી વનફૂલડે, | વાડી ફૂલી વનફૂલડે, | ||
ફૂલ કોણ વીણવા જાય! | ફૂલ કોણ વીણવા જાય! | ||
Line 110: | Line 111: | ||
જાઓ તો કઢિયલ દૂધ! | જાઓ તો કઢિયલ દૂધ! | ||
ના રે, બેનીબા, હું નૈ રહું | ના રે, બેનીબા, હું નૈ રહું | ||
રે મારો સંગ ચાલ્યો જાય. | રે મારો સંગ ચાલ્યો જાય.</poem>{{Poem2Open}} | ||
એવું ઝીણા સ્વરનું ગીત ગાતી ગાતી જનેતા નાની પુત્રીના શરીરને ઝુલાવતી તાલ આપતી હતી. | એવું ઝીણા સ્વરનું ગીત ગાતી ગાતી જનેતા નાની પુત્રીના શરીરને ઝુલાવતી તાલ આપતી હતી. | ||
“ઘેલી થઈ જઈશ ક્યઇંક, ઘેલી!” એમ કહેતા પતિ હરિસિંગ બારોટે હુક્કા સાથે ઘરમાં પ્રવેશ કર્યો ને શરમાઈ ગયેલી સદુબાએ પૂછ્યું: “ક્યારુકના ખડકીએ ઊભા હતા?” | “ઘેલી થઈ જઈશ ક્યઇંક, ઘેલી!” એમ કહેતા પતિ હરિસિંગ બારોટે હુક્કા સાથે ઘરમાં પ્રવેશ કર્યો ને શરમાઈ ગયેલી સદુબાએ પૂછ્યું: “ક્યારુકના ખડકીએ ઊભા હતા?” | ||
“તારું ગાણું શરૂ થયું ત્યારનો.” | “તારું ગાણું શરૂ થયું ત્યારનો.” | ||
તે પછી બંને અંધકારની સોડમાં લપેટાયાં. | તે પછી બંને અંધકારની સોડમાં લપેટાયાં. | ||
[૪] | {{Center|[૪]}} | ||
સંવત ૧૮૭૨ના ભાદરવા વદ ચોથનો ચાંદો સવાર સુધી ઝળાંઝળાં થઈને પછી આકાશમાં આછો પડી રહ્યો છે. | સંવત ૧૮૭૨ના ભાદરવા વદ ચોથનો ચાંદો સવાર સુધી ઝળાંઝળાં થઈને પછી આકાશમાં આછો પડી રહ્યો છે. | ||
પ્રભાત પડતું આવે છે. કસુંબા ને હુક્કા પીવા બારોટ-દાયરો હજુ ચોરે આવ્યો નથી. હરિસિંગ બારોટ બહાર ઓટે બેઠાબેઠા દાતણ કરે છે, એના ખોળામાં એ ત્રણ-ચાર મહિનાની દીકરી સૂર્યના ઉજાસ સાથે રમી રહી છે. એ વખતે સરકારી સિપાઇઓની એક નાનકડી ટુકડી સાથે મિયાં મરઘા જમાદારે પોળમાં પ્રવેશ કર્યો. આવીને ટુકડી સીધી હરિસિંગ બારોટને આંગણે ઊભી રહી. | પ્રભાત પડતું આવે છે. કસુંબા ને હુક્કા પીવા બારોટ-દાયરો હજુ ચોરે આવ્યો નથી. હરિસિંગ બારોટ બહાર ઓટે બેઠાબેઠા દાતણ કરે છે, એના ખોળામાં એ ત્રણ-ચાર મહિનાની દીકરી સૂર્યના ઉજાસ સાથે રમી રહી છે. એ વખતે સરકારી સિપાઇઓની એક નાનકડી ટુકડી સાથે મિયાં મરઘા જમાદારે પોળમાં પ્રવેશ કર્યો. આવીને ટુકડી સીધી હરિસિંગ બારોટને આંગણે ઊભી રહી. |
edits