સોરઠ, તારાં વહેતાં પાણી/નિવેદન: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <center>[પહેલી આવૃત્તિ]</center> નાયક નહિ, નાયિકા નહિ; પ...")
 
No edit summary
 
Line 13: Line 13:
આ સલાહને હું શુભાશિષ સમજું છું.
આ સલાહને હું શુભાશિષ સમજું છું.
{{Right|બોટાદ: ૧૫-૫-’૩૭}}<br>
{{Right|બોટાદ: ૧૫-૫-’૩૭}}<br>
{{Right|ઝવેરચંદ મેઘાણી}}
{{Right|ઝવેરચંદ મેઘાણી}}<br>
<center>[બીજી આવૃત્તિ]</center>
<center>[બીજી આવૃત્તિ]</center>
‘વહેતાં પાણી’ પછીનાં ચાર વર્ષોમાં બીજી સાત વાર્તાઓ આલેખવા શક્તિમાન બન્યો છું. અને એ સાતને વત્તા-ઓછા પ્રામાણમાં સફળ જાહેર કરનાર જવાબદાર અભિપ્રાયો પણ પડ્યા છે. ‘વેવિશાળ’, ‘તુલસી-ક્યારો’, ‘સમરાંગણ’ અને ‘અપરાધી’ તો ઘણું મોટું માન ખાટી ગયાં છે; તે છતાં ‘વહેતાં પાણી’નું સ્થાન મારાં વાર્તા-સર્જનોમાંના એક વિશિષ્ટ પ્રકાર તરીકે મને નિરાળું જ લાગ્યું છે. આપ્તજનોનો આગ્રહ છે, ને મારીયે મુરાદ રહી છે, કે ‘વહેતાં પાણી’ને આગળ વહાવું. પણ એક ભય એ લાગે છે કે એમ કરવા જતાં સોરઠનો સર્જાતો ઇતિહાસ વાર્તાસ્વરૂપના કલાત્મક રહસ્યાલેખનને કદાચ શુષ્ક બનાવી મૂકે એટલો બધો નજીક તો નહિ આવી જાય?

18,450

edits