18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|નિવેદન|}} {{Poem2Open}} <center>[પહેલી આવૃત્તિ]</center> નાયક નહિ, નાયિકા નહિ; પ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
આ સલાહને હું શુભાશિષ સમજું છું. | આ સલાહને હું શુભાશિષ સમજું છું. | ||
{{Right|બોટાદ: ૧૫-૫-’૩૭}}<br> | {{Right|બોટાદ: ૧૫-૫-’૩૭}}<br> | ||
{{Right|ઝવેરચંદ મેઘાણી}} | {{Right|ઝવેરચંદ મેઘાણી}}<br> | ||
<center>[બીજી આવૃત્તિ]</center> | <center>[બીજી આવૃત્તિ]</center> | ||
‘વહેતાં પાણી’ પછીનાં ચાર વર્ષોમાં બીજી સાત વાર્તાઓ આલેખવા શક્તિમાન બન્યો છું. અને એ સાતને વત્તા-ઓછા પ્રામાણમાં સફળ જાહેર કરનાર જવાબદાર અભિપ્રાયો પણ પડ્યા છે. ‘વેવિશાળ’, ‘તુલસી-ક્યારો’, ‘સમરાંગણ’ અને ‘અપરાધી’ તો ઘણું મોટું માન ખાટી ગયાં છે; તે છતાં ‘વહેતાં પાણી’નું સ્થાન મારાં વાર્તા-સર્જનોમાંના એક વિશિષ્ટ પ્રકાર તરીકે મને નિરાળું જ લાગ્યું છે. આપ્તજનોનો આગ્રહ છે, ને મારીયે મુરાદ રહી છે, કે ‘વહેતાં પાણી’ને આગળ વહાવું. પણ એક ભય એ લાગે છે કે એમ કરવા જતાં સોરઠનો સર્જાતો ઇતિહાસ વાર્તાસ્વરૂપના કલાત્મક રહસ્યાલેખનને કદાચ શુષ્ક બનાવી મૂકે એટલો બધો નજીક તો નહિ આવી જાય? | ‘વહેતાં પાણી’ પછીનાં ચાર વર્ષોમાં બીજી સાત વાર્તાઓ આલેખવા શક્તિમાન બન્યો છું. અને એ સાતને વત્તા-ઓછા પ્રામાણમાં સફળ જાહેર કરનાર જવાબદાર અભિપ્રાયો પણ પડ્યા છે. ‘વેવિશાળ’, ‘તુલસી-ક્યારો’, ‘સમરાંગણ’ અને ‘અપરાધી’ તો ઘણું મોટું માન ખાટી ગયાં છે; તે છતાં ‘વહેતાં પાણી’નું સ્થાન મારાં વાર્તા-સર્જનોમાંના એક વિશિષ્ટ પ્રકાર તરીકે મને નિરાળું જ લાગ્યું છે. આપ્તજનોનો આગ્રહ છે, ને મારીયે મુરાદ રહી છે, કે ‘વહેતાં પાણી’ને આગળ વહાવું. પણ એક ભય એ લાગે છે કે એમ કરવા જતાં સોરઠનો સર્જાતો ઇતિહાસ વાર્તાસ્વરૂપના કલાત્મક રહસ્યાલેખનને કદાચ શુષ્ક બનાવી મૂકે એટલો બધો નજીક તો નહિ આવી જાય? |
edits