26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 52: | Line 52: | ||
<Poem> | <Poem> | ||
<Center> | <Center> | ||
સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ, | '''સૂતો સોડ્ય કરે, બોલાવ્યો બોલે નહિ,''' | ||
હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો. | '''હોંકારો નવ દે, નાગાજણ! નીંભર થિયો.''' | ||
</Poem> | </Poem> | ||
</Center> | </Center> | ||
{{Poem2Open}} | |||
[હે સોડ તાણીને સૂતેલા કંથ, કાં મારાં સાદનો હોંકારોયે નથી દેતો? હે નાગાજણ, તું કેમ નઠોર થયો?] | |||
{{Poem2Close}} | |||
<Poem> | |||
<Center> | |||
'''મ જાણ મીઠપ સેં, તું ખપીએ ખારાં,''' | |||
'''ભાડાતને ભાડાં, નશાં દેવાં નાગાજણા!''' | |||
</Poem> | |||
</Center> | |||
{{Poem2Open}} | |||
[હે પતિ નાગાજણ, એમ મા સમજજે કે હવે જીવવામાં મને મીઠાશ છે. તું ચાલ્યો જતાં તો અન્નજળ ખારાં થઈ પડ્યાં છે. શું કરું? દેહનાં ભાડાં તો આત્મારૂપી ભાડૂતને દેવાં જ પડે છે.] | |||
{{Poem2Close}} |
edits