સૌરાષ્ટ્રની રસધાર-4/રતન ગિયું રોળ!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 166: Line 166:
'''(પણ) કામણગારું કોય, પાદર તારું પોરહા!'''
'''(પણ) કામણગારું કોય, પાદર તારું પોરહા!'''
</poem>
</poem>
</center>
{{Poem2Open}}
[હે પોરસા વાળા, તારા સરખો મોટો આશ્રયદાતા જોઈને મેં ઉતારો કર્યો. પણ તારા ગામનું પાદર તો કામણ કરીને મારી સ્ત્રીને સંતાડી બેઠું છે.]
{{Poem2Close}}
<poem>
<center>
'''હૂતું તે હરાવિયો, ખજીનો બેઠો ખોય,'''
'''(એવું) કામણગારું કોય, પાદર તારું, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[હે પોરસા વાળા, તારું પાદર તો કામણગારું, એવું જાદુ કરનારું કે મુજ ગરીબની જે મૂડી હતી તે હું આંહીં ગુમાવી બેઠો. મારા જીવનનો ખજાનો ચોરાઈ ગયો.]
{{Poem2Close}}
<poem>
<center>
'''હૂતું કામળની કોર, છેડેથી છૂટી ગિયું,'''
'''રતન ગિયું રોળ, પાદર તારે, પોરહા!'''
</poem>
{{Poem2Open}}
[અરે પોરસા વાળા, મેં અભાગીએ મારા એકના એક રત્નને કામળીની કોરે ગાંઠ વાળીને બાંધ્યું હતું. પણ ઊનની કામળીની ગાંઠ કાંઈ વળે? ને વળે તો કેટલી ટકે? છેડે વાળેલ ગાંઠ છૂટી પડી, ને રત્ન રોળાઈ ગયું. મેં રત્ન જેવી ચારણીને કાળજી કરીને સાચવી નહિ. નદીના પટમાં ઊભી રાખી. મારી બેકાળજીથી હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો.]
{{Poem2Close}}
</center>
</center>
26,604

edits