સૌરાષ્ટ્રની રસધાર-4/રતન ગિયું રોળ!: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 184: Line 184:
'''રતન ગિયું રોળ, પાદર તારે, પોરહા!'''
'''રતન ગિયું રોળ, પાદર તારે, પોરહા!'''
</poem>
</poem>
</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
[અરે પોરસા વાળા, મેં અભાગીએ મારા એકના એક રત્નને કામળીની કોરે ગાંઠ વાળીને બાંધ્યું હતું. પણ ઊનની કામળીની ગાંઠ કાંઈ વળે? ને વળે તો કેટલી ટકે? છેડે વાળેલ ગાંઠ છૂટી પડી, ને રત્ન રોળાઈ ગયું. મેં રત્ન જેવી ચારણીને કાળજી કરીને સાચવી નહિ. નદીના પટમાં ઊભી રાખી. મારી બેકાળજીથી હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો.]
[અરે પોરસા વાળા, મેં અભાગીએ મારા એકના એક રત્નને કામળીની કોરે ગાંઠ વાળીને બાંધ્યું હતું. પણ ઊનની કામળીની ગાંઠ કાંઈ વળે? ને વળે તો કેટલી ટકે? છેડે વાળેલ ગાંઠ છૂટી પડી, ને રત્ન રોળાઈ ગયું. મેં રત્ન જેવી ચારણીને કાળજી કરીને સાચવી નહિ. નદીના પટમાં ઊભી રાખી. મારી બેકાળજીથી હું એને આજ તારા પાદરમાં ગુમાવી બેઠો.]
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>
'''સાથે લે સંગાથ, વછિયાત આવ્યાં વરતવા,'''
'''રાખ્યાં રણમાં રાત, પાદર તારે, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[અમે વિદેશી વટેમાર્ગુ, જીવતરની સંગાથી સ્ત્રીને સાથે લઈ તારે આંગણે ગુજારો કરવા આવ્યાં, ત્યાં તો, ઓ પોરસા વાળા, તારા પાદરમાં જ અમને તો અંતરિયાળ રાત રાખી દીધાં.]
{{Poem2Close}}
<poem>
<center>
'''ઓચિંતાં આવે, મધરાતે વાદળ ગળ્યાં,'''
'''રતન ગયું રેલે, પાદર તારે, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[જીવતરની અધરાત થઈ ગઈ છે, તે ટાણે ઓચિંતા જાણે વાદળ વરસ્યાં, ને મારું રત્ન તણાઈ ગયું.]
{{Poem2Close}}
<poem>
<center>
'''કાયા કંકુની લોળ, સાચવતાં સોનાં જીં,'''
'''પડ્યાં રાંકને રોળ, પાદર તારે, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[કંકુની પૂતળી સરખી એ પ્રિયતમાની કાયાને હું સોના સરખી મહામૂલી ગણીને જાળવતો હતો. ત્યાં તો હું ગરીબ આદમી તારા પાદરમાં લૂંટાઈ ગયો. મારું સાચવેલું ધન રોળાઈ ગયું.]
{{Poem2Close}}
<poem>
<center>
'''બેઠેલ બઢ્ય કરે, સાંસલેલ સાંસા જીં,'''
'''(ત્યાં તો) ફડક્યું લે ફાળે, પાદર તારે, પોરહા!'''
</poem>
</center>
</center>
{{Poem2Open}}
[હે પોરસા વાળા, શિકારીથી ત્રાસીને નાસેલ, શ્વાસભર્યું સસલું જેમ પોતાની નાની-શી બખોલ કરીને તેની અંદર શિકારીઓથી છાનું પડ્યું રહે, તેમ હું પણ મારી ચારણ્યરૂપ ગરીબ બખોલમાં છાનોમાનો વિસામો લેતો હતો. એમાં કાળરૂપી શિકારીની ફાળ પડી, મારું વિસામાનું ધામ છૂટી ગયું ને હું હવે એ કાળને મોખરે શિકારીની આગળ નિરાધાર સસલો દોડે તેમ દોડી રહ્યો છું.]
{{Poem2Close}}
26,604

edits