સૌરાષ્ટ્રની રસધાર-4/રતન ગિયું રોળ!: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 223: Line 223:
{{Poem2Open}}
{{Poem2Open}}
[હે પોરસા વાળા, શિકારીથી ત્રાસીને નાસેલ, શ્વાસભર્યું સસલું જેમ પોતાની નાની-શી બખોલ કરીને તેની અંદર શિકારીઓથી છાનું પડ્યું રહે, તેમ હું પણ મારી ચારણ્યરૂપ ગરીબ બખોલમાં છાનોમાનો વિસામો લેતો હતો. એમાં કાળરૂપી શિકારીની ફાળ પડી, મારું વિસામાનું ધામ છૂટી ગયું ને હું હવે એ કાળને મોખરે શિકારીની આગળ નિરાધાર સસલો દોડે તેમ દોડી રહ્યો છું.]

{{Poem2Close}}

<poem>
<center>
'''દલને ડામણ દે, ઊભલ ઊંટ વારે,'''
'''રિયું રાડ્યું દ્યે, પાદર તારે, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[હે પોરસા વાળા, બીજી તને ખબર છે? તેં ટોળામાંથી છૂટા પડી ગયેલા ઊંટડાને વિલાપ કરતું જોયું છે? બીજું કોઈ પશુ પોતાના સંગાથીઓથી વિખૂટું પડીને જે વેદના પામે તે તો વિખૂટા પડેલા ઊંટની વેદના આગળ કંઈ વિસાતમાં નથી. એનાં વલખાં ને એના વિલાપ તો દીઠાં ને સાંભળ્યાં ન જાય એવાં. એમાં પણ એને પગે ડામણ બાંધેલી હોય એટલે એ હાલીચાલી પણ ન શકે; ઊભું ઊભું અહોરાત ગાંગર્યા જ કરે. એવી દશા અત્યારે મારા અંત:કરણની થઈ રહી છે.]
{{Poem2Close}}
<poem>
<center>
'''કૂવાને કાંઠે, દલ મારું ડોકાય,'''
'''(પણ) જોયે તરસ્યું ન જાય, પીધા વિણની, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[તરસ્યો માનવી કૂવાને કાંઠે ઊભો રહીને પાણીમાં ડોકિયાં કરે, તેથી એની તરસ કદી છીપતી નથી. તેવી રીતે, હે પોરસા વાળા, મારું હૃદય તરસે વલવલતું, એ પ્રિયાના સ્મરણરૂપી કૂવામાં ડોકિયું કરે છે; પરંતુ એના રૂપગુણનાં નીરને પીવાનો તો વખત તો હવે ચાલ્યો ગયો.]
{{Poem2Close}}
<poem>
<center>
'''બાવળ ને ઝાડ જ બિયાં, વાધે નીર વન્યા,'''
'''કેળ્યું કોળે ના, પાણી વણ્યાની, પોરહા!'''
</poem>
</center>
{{Poem2Open}}
[અરે હે પોરસ વાળા, બાવળ જેવાં બળવાન અને કઠોર ઝાડ તો પાણી વિના ઊઝરે. પણ કેળ જેવી કોમળ વનસ્પતિને તો અતિશય પાણીનું સિંચન જોઈએ. એવી રીતે અન્ય અનેક જોરાવર હૃદયનાં માનવી પ્રેમ સિવાય જીવી શકે, પણ હું કેળ જેવો કોમળ હૃદયનો જીવ મારી સ્ત્રી વગર શી રીતે જીવું? અથવા
તો —]
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu