સૌરાષ્ટ્રની રસધાર-4/બાળાપણની પ્રીત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 150: Line 150:
કોઈ બોલ્યું : “અરે ગીગી, વાવડ કઢાવીએ.”
કોઈ બોલ્યું : “અરે ગીગી, વાવડ કઢાવીએ.”
સાંભળી સાંભળીને શેણીએ કહ્યું :
સાંભળી સાંભળીને શેણીએ કહ્યું :
{{Poem2Close}}
<poem>
<Center>
'''મત્યું શું દિયો માનવી, જણ જણની જૂજવી,'''
'''ડાહ્યપ એવડી હતી, (તો) વિજાણંદ કાં વાળ્યો નહિ?'''
</poem>
</Center>
{{Poem2Open}}
[અરેરે માનવીઓ, હવે આવી રીતે મને દરેક જણ જુદી જુદી શિખામણો શું મોં લઈને આપો છો? એટલું બધું ડહાપણ હતું ત્યારે વિજાણંદને તે દિવસે પાછો કાં ન વાળ્યો?]
“અરે બાઈ! વિજાણંદ જેવા મેલાઘેલા પર તું શું મોહી છે? બીજા ક્યાં નથી?”
“ભલે રહ્યા —
{{Poem2Close}}
<poem>
<Center>
'''ધોબી લૂગડ ધોય, રૂપાળાસે રાચું નહિ,'''
'''મર મેલડીઓ હોય, (તોય) વર વહાલો વિજાણંદો!'''
</poem>
</Center>
{{Poem2Open}}
[ધોબીનાં ધોયેલ સફેદ કપડાં પહેરનાર રૂપાળા કોઈ પુરુષ ઉપર હું નથી મોહતી છતાં એ વિજાણંદ જ મને વહાલો છે અને વળી —]
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits