26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 185: | Line 185: | ||
'''મારગકાંઠે મઢી કરું, લઉં જોગણના વેશ,''' | '''મારગકાંઠે મઢી કરું, લઉં જોગણના વેશ,''' | ||
'''ગોતું દેશવિદેશ, (કોઈ) વાવડ દ્યો વિજાણંદના.''' | '''ગોતું દેશવિદેશ, (કોઈ) વાવડ દ્યો વિજાણંદના.''' | ||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
[રસ્તાને કાંઠે હું મઢૂલી બાંધીને જોગણનો વેશ લઈ બેસીશ. દેશોદેશ હું વિજાણંદની શોધ કરીશ. અરે, મને વિજાણંદનો પત્તો આપો! ] | |||
માર્ગે ભાલ પ્રદેશ આવ્યો. ગામડાની બજારે નીસરીને શેણી સાદ પાડતી જાય છે કે ઓ ભાઈઓ! | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''(કોઈ) જંતરવાળો જુવાન, ભાલમાં ભૂલો પડ્યો,''' | |||
'''(હું) સગડે પાંડું સાદ, (મને) વાવડ દ્યો વિજાણંદના.''' | |||
</Center> | |||
</poem> | |||
{{Poem2Open}} | |||
“હા, હા, બાઈ, થોડા દી પહેલા જ એવો એક જુવાન આંહીં નીકળેલો; નવચંદરી ભેંસોના વાવડ પૂછતો હતો.” એમ માણસો પત્તો દેવા લાગ્યા. | |||
“દેખાવ કેવો હતો?” | |||
જવાબ મળે છે — | |||
{{Poem2Close}} | |||
<poem> | |||
<Center> | |||
'''લાલ સુરંગી ધોતિયે, કેસરભીને વાન,''' | |||
'''હાલ્યો જાતો હાટડે, જંતરવાળો જુવાન.''' | |||
</Center> | </Center> | ||
</poem> | </poem> |
edits