8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| સ્ત્રીઓ | }} {{Poem2Open}} ખચકાતી, સંકોચાતી નજર મોટા સભાખંડને ખૂણે...") |
No edit summary |
||
Line 13: | Line 13: | ||
હાથમાં પકડેલી થેલીને વાળતી-ખોલતી અને ફરી વાળતી જમની અહીં આવ્યાના વસવસામાં હતી ત્યાં જ – | હાથમાં પકડેલી થેલીને વાળતી-ખોલતી અને ફરી વાળતી જમની અહીં આવ્યાના વસવસામાં હતી ત્યાં જ – | ||
: તમે બેન શી રીતે આવ્યાં ખડકમાળથી? | : તમે બેન શી રીતે આવ્યાં ખડકમાળથી? | ||
ઝબકીને, થોથવાતી જીભે ઉત્તર આપ્યો. | |||
: ખડકમાળથી સાદડા છકડામાં, સાદડાથી આટલે લગણ બસમાં. | : ખડકમાળથી સાદડા છકડામાં, સાદડાથી આટલે લગણ બસમાં. | ||
ખંડના મોટા દરવાજામાંથી સ્ત્રીઓનો પ્રવાહ એકધારો ઠલવાઈ રહ્યો હતો. થોડી ઝૂમખામાં, થોડી જોડીમાં, થોડી એકાકી, કાને શબ્દો તો પડતા હતા, પરંતુ એનો કોઈ અર્થ જમની પકડી શકતી નહોતી. | ખંડના મોટા દરવાજામાંથી સ્ત્રીઓનો પ્રવાહ એકધારો ઠલવાઈ રહ્યો હતો. થોડી ઝૂમખામાં, થોડી જોડીમાં, થોડી એકાકી, કાને શબ્દો તો પડતા હતા, પરંતુ એનો કોઈ અર્થ જમની પકડી શકતી નહોતી. |