8,009
edits
No edit summary |
No edit summary |
||
Line 33: | Line 33: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્યનાયકને શહેરનું ‘ધાન’ રાસ ન આવે એ તો સમજી શકાય એમ છે પણ અહીં તો કવિ શહેરને ‘ભૂંડાભખ્ખ ધાન’ જેવું અનુભવે છે. અણગમતા, બેસ્વાદ ધાનની જેમ આ શહેરનો શરીર સાથે, કહો કે અસ્તિત્વ સાથે મેળ પડતો નથી એની વિલક્ષણ અભિવ્યક્તિ ત્રીજીથી નવમી પંક્તિઓ દરમિયાન પામી શકાય છે. છેલ્લે કાવ્યનાયક ન પચેલા, બેસ્વાદ ધાનની જેમ જાણે શહેરને ઓકી કાઢે છે, મૂતરી કાઢે છે ને ન ગમતા શહેરના અનુભવને બબડાટ/લવારા દ્વારા બહાર કાઢે છે. એ પછી એની કવિતા કરે છે. એટલે કે વિરેચન દ્વારા વિશુદ્ધિ થતાં સર્જન શક્ય બને છે. સાથે જ ‘શહેર’-૩નો અંત પણ આસ્વાદીએઃ | કાવ્યનાયકને શહેરનું ‘ધાન’ રાસ ન આવે એ તો સમજી શકાય એમ છે પણ અહીં તો કવિ શહેરને ‘ભૂંડાભખ્ખ ધાન’ જેવું અનુભવે છે. અણગમતા, બેસ્વાદ ધાનની જેમ આ શહેરનો શરીર સાથે, કહો કે અસ્તિત્વ સાથે મેળ પડતો નથી એની વિલક્ષણ અભિવ્યક્તિ ત્રીજીથી નવમી પંક્તિઓ દરમિયાન પામી શકાય છે. છેલ્લે કાવ્યનાયક ન પચેલા, બેસ્વાદ ધાનની જેમ જાણે શહેરને ઓકી કાઢે છે, મૂતરી કાઢે છે ને ન ગમતા શહેરના અનુભવને બબડાટ/લવારા દ્વારા બહાર કાઢે છે. એ પછી એની કવિતા કરે છે. એટલે કે વિરેચન દ્વારા વિશુદ્ધિ થતાં સર્જન શક્ય બને છે. સાથે જ ‘શહેર’-૩નો અંત પણ આસ્વાદીએઃ | ||
{{Poem2Close}} | |||
<poem> | |||
કીડીઓની જેમ ધારે ખડકાયેલી સાઇકલોમાંથી | કીડીઓની જેમ ધારે ખડકાયેલી સાઇકલોમાંથી | ||
મારી સાઇકલ છૂટી પાડી નાસું | મારી સાઇકલ છૂટી પાડી નાસું | ||
Line 38: | Line 40: | ||
શહેર પાંજરે પૂરેલા સિંહ જેવું | શહેર પાંજરે પૂરેલા સિંહ જેવું | ||
દૂર દૂરથી ત્રાડ નાખે છે. (‘અથવા’, પૃ. ૭૩) | દૂર દૂરથી ત્રાડ નાખે છે. (‘અથવા’, પૃ. ૭૩) | ||
</poem> | |||
{{Poem2Open}} | |||
વિકરાળ પ્રાણી જેવું શહેર ભલભલાને ભક્ષ્ય બનાવે છે. માણસ જો સતર્ક નહીં રહે તો એનો ચહેરો, એની વિશેષતાઓ શહેર છીનવી લે છે ને માણસ તે મેળવવા દોડતો જ રહે છે. શેખનું ‘શહેર’ (૧, ૨, ૩) સિતાંશુ યશશ્ચન્દ્રનું ‘દા.ત. મુંબઈ’, દિલીપ ઝવેરીનું ‘નગર પાંડુ’, ચન્દ્રકાન્ત ટોપીવાળાનું ‘મુંબઈ’, નીતિન મહેતાનાં ‘ટ્રેન’, ‘દરિયો’, ‘એક પત્ર’, વગેરે કાવ્યોને સાથે રાખી તપાસવાં જેવાં છે. | વિકરાળ પ્રાણી જેવું શહેર ભલભલાને ભક્ષ્ય બનાવે છે. માણસ જો સતર્ક નહીં રહે તો એનો ચહેરો, એની વિશેષતાઓ શહેર છીનવી લે છે ને માણસ તે મેળવવા દોડતો જ રહે છે. શેખનું ‘શહેર’ (૧, ૨, ૩) સિતાંશુ યશશ્ચન્દ્રનું ‘દા.ત. મુંબઈ’, દિલીપ ઝવેરીનું ‘નગર પાંડુ’, ચન્દ્રકાન્ત ટોપીવાળાનું ‘મુંબઈ’, નીતિન મહેતાનાં ‘ટ્રેન’, ‘દરિયો’, ‘એક પત્ર’, વગેરે કાવ્યોને સાથે રાખી તપાસવાં જેવાં છે. | ||
ભાવક તરીકે આપણા મનમાં સ્થિર થયેલા શબ્દોનાં, ભાવોનાં, પ્રકૃતિના સંકેતોને ગુલામમોહમ્મદ શેખ કેટલાંક કાવ્યોમાં ઊલટસૂલટ કરી મૂકે છે. ‘સંસ્કારનગરી’નો અંત, ‘એવું થાય છે કે’ (પૃ. ૪૭) ને ‘પિત્તળની ચામડીનો બોદો રણકાર’ (પૃ. ૩૮) કાવ્યોને નિકટતાથી વાંચતાં કવિની નૂતન ભાષાભિવ્યક્તિ, સંવેદનોનાં અવનવાં અંધારાં-અજવાળાં ભાવકને આશ્ચર્ય-આનંદથી રણઝણાવે છે. ‘સંસ્કારનગરીનો અંત’: | ભાવક તરીકે આપણા મનમાં સ્થિર થયેલા શબ્દોનાં, ભાવોનાં, પ્રકૃતિના સંકેતોને ગુલામમોહમ્મદ શેખ કેટલાંક કાવ્યોમાં ઊલટસૂલટ કરી મૂકે છે. ‘સંસ્કારનગરી’નો અંત, ‘એવું થાય છે કે’ (પૃ. ૪૭) ને ‘પિત્તળની ચામડીનો બોદો રણકાર’ (પૃ. ૩૮) કાવ્યોને નિકટતાથી વાંચતાં કવિની નૂતન ભાષાભિવ્યક્તિ, સંવેદનોનાં અવનવાં અંધારાં-અજવાળાં ભાવકને આશ્ચર્ય-આનંદથી રણઝણાવે છે. ‘સંસ્કારનગરીનો અંત’: |