કિરીટ દૂધાતની વાર્તાઓ/૪. બાયું: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪. બાયું|}} {{Poem2Open}} ‘બધી વેવસ્થા થઈ ગઈ છે ને જાદુ?’ સવજીઆતાએ પૂ...")
 
No edit summary
Line 58: Line 58:
જકલમા ખૂણામાં બેસીને ચૂપચાપ માળા ફેરવતાં હતાં. એ કંઈ ન બોલ્યાં પણ સવજીઆતાએ પીઠ ફેરવીને ઑફિસમાં જવા જેવા પગ ઉપાડ્યા, હજી અરધે જ માંડ પૂગ્યા હશે ત્યાં ચંચળમા રોટલા ઘડતાં હતાં તે ચૂલામાંથી એક ઇંધણું લઈને ઊભાં થઈ ગયાં અને રાડ્ય નાખી, તમારી માઉંના ધણી, હવે આવ્યા છો ડાયા થાવા, તમારા બેય કૂલે ડામ દેવા જોઈ, મારી રતન જેવી દીકરી – કહીને ચંચળમાએ જોરથી ઇંધણું ગાર્ય કર્યા વગરની કાળી પોપડીવાળી દીવાલ પર પછાડ્યું. ચારે બાજુ તેના કોલસા ઊડ્યા, પછી નીચે બેસીને ચંચળમા છૂટા સાદે રોઈ પડ્યાં. એક ધ્રુસકું પૂરું કરીને બીજા ધ્રુસકા માટે એમણે શ્વાસ અંદર લીધો ત્યારે તાવડીનો રોટલો બળીને કોલસો થઈ ગયો હતો!

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ?????-?????
|next = ?????
}}
18,450

edits