26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 2,203: | Line 2,203: | ||
<poem> | <poem> | ||
સૈ હું તો વગડામાં વહી જતી કેડી... | {{Space}}{{Space}}સૈ હું તો વગડામાં વહી જતી કેડી... | ||
રૂપ મારું વાયરાની લ્હેરખીઃ હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી | રૂપ મારું વાયરાની લ્હેરખીઃ હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી | ||
સૈ હું તો આઘા મલકની કેડી... | {{Space}}{{Space}}{{Space}}સૈ હું તો આઘા મલકની કેડી... | ||
મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી | {{Space}}{{Space}}મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી | ||
સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી | {{Space}}{{Space}}સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી | ||
ડુંગરની કેડ્યે વીંટળાઉં અને ઘાટીલી ટેકરીઓ લ્યે મને તેડી | ડુંગરની કેડ્યે વીંટળાઉં અને ઘાટીલી ટેકરીઓ લ્યે મને તેડી | ||
સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી... | {{Space}}{{Space}}{{Space}}સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી... | ||
કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં | {{Space}}{{Space}}કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં | ||
સુંવાળા રસ્તાઓ શમણામાં આવતા | {{Space}}{{Space}}સુંવાળા રસ્તાઓ શમણામાં આવતા | ||
જાય મારી બલ્લા! જ્યાં પથ્થરમાં કોરેલાં હોય બધાં માઢ અને મેડી | જાય મારી બલ્લા! જ્યાં પથ્થરમાં કોરેલાં હોય બધાં માઢ અને મેડી | ||
સૈ હું તો ભવભવની કેડી... | {{Space}}{{Space}}{{Space}}સૈ હું તો ભવભવની કેડી... | ||
</poem> | </poem> |
edits