26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 165: | Line 165: | ||
અને ઊડે છે સાંજ મારે ફળિયેથી.... | અને ઊડે છે સાંજ મારે ફળિયેથી.... | ||
જાંબુડિયો રંગ જાય ઘૂંટાતો બીડમાં | જાંબુડિયો રંગ જાય ઘૂંટાતો બીડમાં | ||
સુક્કી એકાદ ઘાસ સળિયેથી.... | :સુક્કી એકાદ ઘાસ સળિયેથી.... | ||
ધણની વચ્ચેથી બે’ક ઊઠે છે વાંભ | ધણની વચ્ચેથી બે’ક ઊઠે છે વાંભ | ||
પણે સીમ માથે ઊડ્યો ગુલાલ | ::પણે સીમ માથે ઊડ્યો ગુલાલ | ||
ખરીઓની છાલકથી વાટ ચડી હેલારે | ખરીઓની છાલકથી વાટ ચડી હેલારે | ||
ગામ ભણી તરતા આ આ ઢાળ | ::ગામ ભણી તરતા આ આ ઢાળ | ||
તરતા આ ઢાળના વળાંકમાંથી છેલ્લેરા | તરતા આ ઢાળના વળાંકમાંથી છેલ્લેરા | ||
છૂટ્યા રે સૂર વાંસળીએથી.... | :::છૂટ્યા રે સૂર વાંસળીએથી.... | ||
લીંમડાની ડાળખીએ ટાંગેલી ઠીબમાંથી | લીંમડાની ડાળખીએ ટાંગેલી ઠીબમાંથી | ||
અંધારે ચાંચને ઝબોળી | ::::અંધારે ચાંચને ઝબોળી | ||
ઘરની પછવાડે રાતરાણીનાં ફૂલોએ | ઘરની પછવાડે રાતરાણીનાં ફૂલોએ | ||
હોઠભીની વાત કૈંક ખોલી | ::હોઠભીની વાત કૈંક ખોલી | ||
આખ્ખુંયે ગામ જાણે હુક્કાનો ડાયરો : | આખ્ખુંયે ગામ જાણે હુક્કાનો ડાયરો : | ||
છલકે સોડમ ગલી-ગલીએથી.... | ::છલકે સોડમ ગલી-ગલીએથી.... | ||
રુંઝ્યું વળવાની વેળ ઓસરતી જાય | રુંઝ્યું વળવાની વેળ ઓસરતી જાય | ||
આમ કોલાહલ નીતરતો શેરીએ | ::આમ કોલાહલ નીતરતો શેરીએ | ||
ખેતરનો થાક પછી હળવેથી ચુપચાપ | ખેતરનો થાક પછી હળવેથી ચુપચાપ | ||
વાળુ કરીને ચડે મેડીએ | ::::વાળુ કરીને ચડે મેડીએ | ||
હવે, ઓરડામાં (ચણિયાનાં આભલાંમાં આભ બીજું) | હવે, ઓરડામાં (ચણિયાનાં આભલાંમાં આભ બીજું) | ||
કોડિયાંઓ ઝલમલતાં ચણિયેથી.... | ::::કોડિયાંઓ ઝલમલતાં ચણિયેથી.... | ||
અને ઊડી ગઈ સાંજ મારે ફળિયેથી... | ::::અને ઊડી ગઈ સાંજ મારે ફળિયેથી... | ||
</poem> | </poem> | ||
== દરિયાની વાત કાંક દરિયો જાણે — == |
edits