26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 448: | Line 448: | ||
<poem> | <poem> | ||
::::ધીરાં ધીરાં | |||
દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં? | દૂર દૂર ક્યાં ગળતી રાતે વાગે છે મંજીરાં? | ||
Line 462: | Line 462: | ||
:::કોણ અહીંયા કોને ગોતે? | :::કોણ અહીંયા કોને ગોતે? | ||
કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે : મીરાં? | કોના હોઠે : માધવ માધવ : કોના હોઠે : મીરાં? | ||
</poem> | |||
== ત્રણ ગાયત્રી ગીત == | |||
:::એક | |||
<poem> | |||
તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ – | |||
ખબર તને પણ પડે ભલે કે ક્યાં ક્યાં છે અવરોધ? | |||
{{Space}}ખૂણેખાંચરે ફરીશ તોયે | |||
{{Space}}એમ હાથ નહીં આવું | |||
{{Space}}હું ય એટલું જાણું છું કે | |||
{{Space}}કયે સ્થળે સંતાવું? | |||
છાનું છાનું હસી હું નીરખીશ : તારો ખોટ્ટો ક્રોધ : | |||
{{Space}}પાલવ પાછળ સંતાયાની | |||
{{Space}}તને થશે જ્યાં જાણ | |||
{{Space}}બેઉ આંખના વ્હેણ વચાળે | |||
{{Space}}વધતું જાશે તાણ | |||
અળગાં કેમ કરીને થઈએ : તું સરિતા, હું ધોધ– | |||
તને નહીં હું શોધું માડી, તું જ મને લે શોધ – | |||
</poem> | </poem> |
edits