26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 226: | Line 226: | ||
દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા.... | દિનાન્તે ગોખોના દીપ પ્રગટતા જાય મિતવા.... | ||
{{Space}}ચરણ સરતા જાય મિતવા.... | {{Space}}ચરણ સરતા જાય મિતવા.... | ||
</Poem> | |||
== આંગણમાં આવીને... (પાંચ વર્ષાગીતમાંથી -૨) == | |||
<Poem> | |||
{{Space}}{{Space}}આંગણમાં આવીને | {{Space}}{{Space}}આંગણમાં આવીને | ||
કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને | કોનો અણસાર સખિ, નેવાંની હેઠ મને ખેંચે છે ઘરમાંથી લાવીને | ||
Line 246: | Line 248: | ||
એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને | એટલીયે સમજણ આ મનને નથી ને આમ જાગે છે નીંદર સજાવીને | ||
::::::::આંગણમાં આવીને | ::::::::આંગણમાં આવીને | ||
</Poem> | |||
== નદીએ ના’વાને હું તો એક વાર ગૈતી (બાયું : ચાર ગીત માંથી -૨) == | |||
<Poem> | |||
::::::બાઈ | ::::::બાઈ | ||
નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ! | નદીએ ના’વાને હું તો એક વાર ગૈ’તી ત્યાં રામ જાણે ગઈ ક્યાં અટવાઈ! |
edits