18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,886: | Line 1,886: | ||
::: ભાજીના | ::: ભાજીના | ||
::: એકાદ પાન જેવું કશું.... | ::: એકાદ પાન જેવું કશું.... | ||
</poem> | |||
== હરિદ્વારમાં ગંગાકાંઠે == | |||
<poem> | |||
એક પડિયામાં | |||
મારો સ્વર મૂક્યો, | |||
પેટાવ્યો | |||
ને પછી | |||
::: વહેતો મૂક્યો.... | |||
બીજા પડિયામાં | |||
મારો લય મૂક્યો, | |||
પેટાવ્યો | |||
ને પછી | |||
::: વહેતો મૂક્યો.... | |||
ત્રીજા પડિયામાં | |||
મારાં સઘળાં પાપ-પુણ્યની સાથે | |||
મૂક્યું મારું નામ | |||
ને | |||
પેટાવ્યા વિના જ | |||
::: વહેતું મૂક્યું... | |||
ચોથા પડિયામાં | |||
મૂક્યો મારો શબ્દ | |||
::: ઝળહળ ઝળહળ! | |||
ને પછી. | |||
::: તરતો મૂક્યો... | |||
પાંચમા પડિયામાં | |||
મૂક્યાં | |||
::: મારાં | |||
::: અસ્થિફૂલ, | |||
::: હળવાંફૂલ! | |||
::: ને | |||
::: વહાવી દીધાં | |||
::: ખળ ખળ ખળ ખળ | |||
::: ખળ ખળ ખળ ખળ | |||
::: પળ પળ પળ પળ | |||
::: પળ પળ પળ પળ | |||
ને | |||
તોયે | |||
હજીયે | |||
શું | |||
રહી ગયું | |||
::: બાકી?! | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits