18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,853: | Line 1,853: | ||
ઠાકોરજીની | ઠાકોરજીની | ||
શયન-આરતીનું શું?! | શયન-આરતીનું શું?! | ||
</poem> | |||
== ઢળતી સાંજે == | |||
<poem> | |||
ઢળતી સાંજે | |||
સરસ ચગેલો પતંગ | |||
ધીમે ધીમે | |||
ઉતારીએ | |||
એમ | |||
ઢળતી વયે | |||
ઉતારવા મથું છું | |||
::: મારું આકાશ.... | |||
માની સૂચના પછી જેમ | |||
બાળક | |||
એનાં રમકડાંનું જગત આટોપે | |||
એમ | |||
મથું છું – | |||
::: અંદર-બહાર | |||
::: વી ખ રા યે લું પડેલું | |||
::: બધું આટોપવા...... | |||
હૈયાના પાતાળમાંથી | |||
ઉલેચવા મથું છું મોહ-માયા | |||
બસ, | |||
ઉલેચ્યા જ કરું છું | |||
ને તોય | |||
દ્રૌપદીના | |||
અક્ષયપાત્ર જેવા મનમાં | |||
હંમેશાં | |||
બાકી રહી જાય છે | |||
::: ભાજીના | |||
::: એકાદ પાન જેવું કશું.... | |||
</poem> | </poem> | ||
<br> | <br> | ||
<center>◼</center> | <center>◼</center> | ||
<br> | <br> |
edits