વિનોદ જોશીનાં કાવ્યો/સંપાદકીય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}


{{Heading| સંપાદક-પરિચય  |  }}
{{Poem2Open}}
સંપાદકનું નામ : ઉત્પલ રામચન્દ્ર પટેલ
જન્મ તારીખ : ૧૮, ફેબ્રુઆરી ૧૯૬૭
જન્મસ્થળ : ચાણસ્મા
વતન : ઉમતા, જિ.મહેસાણા, (ઉત્તર ગુજરાત)
અભ્યાસ : એમ.એ. (ગોલ્ડ મેડાલિસ્ટ), પીએચ.ડી.
વ્યવસાય : એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ :
:::   સ્નાતક-અનુસ્નાતક ગુજરાતી વિભાગ, આટ્ર્સ એન્ડ કૉમર્સ કૉલેજ,        
::::::        હિંમતનગર
પીએચ.ડી.માર્ગદર્શક : ૧૮ શોધાર્થીએ પીએચ.ડી. પદવી મેળવી.
પુસ્તકો :
૧. સોનાનાં પિંજરનાં પંખી  (નવલકથા ૨૦૨૧)
૨. ત્રણ વિવેચનલેખો  (વિવેચન ૨૦૧૯)
૩. દૂધે ભરી તળાવડી (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૫)
૪. મારી વિવેચનપળો (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૪)
આ ઉપરાંત દસ જેટલાં સંપાદનો કર્યાં છે. કેટલાંક સંપાદનો અભ્યાસક્રમમાં આવ્યાં છે.
સરનામું : ‘કવચ’, ૧૩-રામેશ્વર સોસાયટી, મહાવીરનગર વિસ્તાર, હિંમતનગર : ૩૮૩ ૦૦૧ (ઉ.ગુજરાત)
ઈ-મેઇલ : dr.utpalpatel૧૮@gmail.com
મો. : ૯૯૨૫૦ ૭૭૭૨૫
{{Poem2Close}}
{{SetTitle}}
{{Heading| કવિ-પરિચય  |  }}
{{Poem2Open}}
કવિનું નામ : વિનોદ હરગોવિંદ જોશી
જન્મ તારીખ : ૧૩-૦૮-૧૯૫૫
જન્મસ્થળ : ભોરીંગડા, જિ. અમરેલી
વતન : બોટાદ, જિ.ભાવનગર
અભ્યાસ : એમ.એ., પીએચ.ડી.
વ્યવસાય : પૂર્વ અધ્યાપક અને અધ્યક્ષ : ગુજરાતી ભાષાસાહિત્યભવન,
:::   ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
સાહિત્યક્ષેત્રે :
૧. કાવ્યસંગ્રહ : ૧. પરંતુ, ૨. શિખંડી, ૩. તુણ્ડિલતુણ્ડિકા, ૪. ઝાલર વાગે જૂઠડી, ૫. સૈરન્ધ્રી
૨. કાવ્યાસ્વાદ : ૧ કાવ્યપટ, ૨. કાવ્યરટ, ૩. કાવ્યતટ
૩. પત્રકથા : ૧. મોરપિચ્છ
૪. નિબંધો : ૧. વીજળીના ચમકારે
૫. પ્રસંગકથાઓ : ૧. ખોબામાં જીવતર
૬. વિવેચન : ૧. નિભ્રાન્ત, ૨. વિશદ, ૩. સૉનેટ, ૪. અભિપ્રેત, ૫. અમૃત ઘાયલ : વ્યક્તિમત્તા અને વાઙ્મય, ૬. ઉદ્ગ્રીવ, ૭. નિવેશ
૭. સંપાદન : ૧. નીરક્ષીર, ૨. રેડિયોનાટક ૩. સાહિત્યનો આસ્વાદ, ૪. રાસ તરંગિણી, ૫. આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો, ૬. વિજયરાય વૈદ્ય સ્મારકગ્રંથ, ૭. કાવ્યચયન-૨૦૦૬
સંશોધન : ૧. રેડિયોનાટક - સ્વરૂપ સિદ્ધાંત
મહત્ત્વનાં સન્માન : ૧. સાહિત્ય ગૌરવ પુરસ્કાર : ૨૦૧૫
૨. આદ્યકવિ નરસિંહ મહેતા એવૉર્ડ : ૨૦૧૮
સરનામું  : ‘પ્રયાગ’, ૩ર, શ્વેતકમલ સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧
મો. : ૯૮૨૫૯ ૮૯૭૩૭
{{Poem2Close}}


{{SetTitle}}
{{SetTitle}}
18,450

edits