|
|
Line 1: |
Line 1: |
| {{SetTitle}}
| |
|
| |
|
| {{Heading| સંપાદક-પરિચય | }}
| |
|
| |
| {{Poem2Open}}
| |
| સંપાદકનું નામ : ઉત્પલ રામચન્દ્ર પટેલ
| |
| જન્મ તારીખ : ૧૮, ફેબ્રુઆરી ૧૯૬૭
| |
| જન્મસ્થળ : ચાણસ્મા
| |
| વતન : ઉમતા, જિ.મહેસાણા, (ઉત્તર ગુજરાત)
| |
| અભ્યાસ : એમ.એ. (ગોલ્ડ મેડાલિસ્ટ), પીએચ.ડી.
| |
| વ્યવસાય : એસોસિએટ પ્રોફેસર અને અધ્યક્ષ :
| |
| ::: સ્નાતક-અનુસ્નાતક ગુજરાતી વિભાગ, આટ્ર્સ એન્ડ કૉમર્સ કૉલેજ,
| |
| :::::: હિંમતનગર
| |
| પીએચ.ડી.માર્ગદર્શક : ૧૮ શોધાર્થીએ પીએચ.ડી. પદવી મેળવી.
| |
| પુસ્તકો :
| |
| ૧. સોનાનાં પિંજરનાં પંખી (નવલકથા ૨૦૨૧)
| |
| ૨. ત્રણ વિવેચનલેખો (વિવેચન ૨૦૧૯)
| |
| ૩. દૂધે ભરી તળાવડી (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૫)
| |
| ૪. મારી વિવેચનપળો (ગુજરાત સાહિત્ય અકાદમી પારિતોષિક) (વિવેચન ૨૦૧૪)
| |
| આ ઉપરાંત દસ જેટલાં સંપાદનો કર્યાં છે. કેટલાંક સંપાદનો અભ્યાસક્રમમાં આવ્યાં છે.
| |
| સરનામું : ‘કવચ’, ૧૩-રામેશ્વર સોસાયટી, મહાવીરનગર વિસ્તાર, હિંમતનગર : ૩૮૩ ૦૦૧ (ઉ.ગુજરાત)
| |
| ઈ-મેઇલ : dr.utpalpatel૧૮@gmail.com
| |
| મો. : ૯૯૨૫૦ ૭૭૭૨૫
| |
| {{Poem2Close}}
| |
|
| |
| {{SetTitle}}
| |
|
| |
| {{Heading| કવિ-પરિચય | }}
| |
|
| |
| {{Poem2Open}}
| |
| કવિનું નામ : વિનોદ હરગોવિંદ જોશી
| |
| જન્મ તારીખ : ૧૩-૦૮-૧૯૫૫
| |
| જન્મસ્થળ : ભોરીંગડા, જિ. અમરેલી
| |
| વતન : બોટાદ, જિ.ભાવનગર
| |
| અભ્યાસ : એમ.એ., પીએચ.ડી.
| |
| વ્યવસાય : પૂર્વ અધ્યાપક અને અધ્યક્ષ : ગુજરાતી ભાષાસાહિત્યભવન,
| |
| ::: ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર
| |
| સાહિત્યક્ષેત્રે :
| |
| ૧. કાવ્યસંગ્રહ : ૧. પરંતુ, ૨. શિખંડી, ૩. તુણ્ડિલતુણ્ડિકા, ૪. ઝાલર વાગે જૂઠડી, ૫. સૈરન્ધ્રી
| |
| ૨. કાવ્યાસ્વાદ : ૧ કાવ્યપટ, ૨. કાવ્યરટ, ૩. કાવ્યતટ
| |
| ૩. પત્રકથા : ૧. મોરપિચ્છ
| |
| ૪. નિબંધો : ૧. વીજળીના ચમકારે
| |
| ૫. પ્રસંગકથાઓ : ૧. ખોબામાં જીવતર
| |
| ૬. વિવેચન : ૧. નિભ્રાન્ત, ૨. વિશદ, ૩. સૉનેટ, ૪. અભિપ્રેત, ૫. અમૃત ઘાયલ : વ્યક્તિમત્તા અને વાઙ્મય, ૬. ઉદ્ગ્રીવ, ૭. નિવેશ
| |
| ૭. સંપાદન : ૧. નીરક્ષીર, ૨. રેડિયોનાટક ૩. સાહિત્યનો આસ્વાદ, ૪. રાસ તરંગિણી, ૫. આજ અંધાર ખુશ્બોભર્યો લાગતો, ૬. વિજયરાય વૈદ્ય સ્મારકગ્રંથ, ૭. કાવ્યચયન-૨૦૦૬
| |
| સંશોધન : ૧. રેડિયોનાટક - સ્વરૂપ સિદ્ધાંત
| |
| મહત્ત્વનાં સન્માન : ૧. સાહિત્ય ગૌરવ પુરસ્કાર : ૨૦૧૫
| |
| ૨. આદ્યકવિ નરસિંહ મહેતા એવૉર્ડ : ૨૦૧૮
| |
| સરનામું : ‘પ્રયાગ’, ૩ર, શ્વેતકમલ સોસાયટી, વિદ્યાનગર, ભાવનગર-૩૬૪૦૦૧
| |
| મો. : ૯૮૨૫૯ ૮૯૭૩૭
| |
| {{Poem2Close}}
| |
|
| |
|
| {{SetTitle}} | | {{SetTitle}} |