ઋણાનુબંધ/ખલનાયક: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ખલનાયક|}} {{Poem2Open}} ગ્રીનબેલ્ટ, મૅરીલૅન્ડના કોર્ટહાઉસની કોર્...")
 
No edit summary
 
Line 180: Line 180:
ચાર મહિના પછી એક સવારે સવિતા નહાવા ગઈ છે ત્યારે તમે બેન્સેલમના છાપામાં હેડલાઇન જુઓ છો. કિશોર ભાઈલાલભાઈ પટેલની મહત્ત્વની જુબાનીના આધારે ‘અમેરિન્ડ’ કંપનીના જનરલ મૅનેજર મનોહર ગોડબોલેને દસ વરસની જેલની સજા થઈ છે અને કંપનીને એકવીસ મિલિયન ડૉલરનો દંડ કરવામાં આવ્યો છે. સવિતા નાહીને બહાર આવે છે ત્યારે તમે એને ઘીના, પાંચ દીવા કરવા કહો છો અને જમવામાં લાપસી બનાવવાની ફરમાઈશ કરો છો.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કથા નલિનભાઈની
|next = ગૌતમ?
}}
26,604

edits