ઋણાનુબંધ/૩. સારે જહાંસે અચ્છા: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૩. સારે જહાંસે અચ્છા|}} {{Poem2Open}} આપણી આઝાદીને હવે પચાસ વર્ષ પૂર...")
 
No edit summary
 
Line 28: Line 28:
પણ અત્યારના ભ્રષ્ટાચારમાં પણ જ્યાં સુધી ફ્રી પ્રેસ છે, મતાધિકાર છે, ઇન્ડિપેન્ડન્ટ જ્યુડિશિયરી છે, ત્યાં સુધી દેશના ભવિષ્યમાં મને તો આશા દેખાય છે. કારણ કે આ બધા લોકશાહીનાં ઉદ્ધારક લક્ષણો છે. ફ્રી પ્રેસથી ભ્રષ્ટાચારી રાજકારણીઓ છતા થયા છે. મતાધિકારથી તેમને ગાદી પરથી હટાવાયા છે. અને ઇન્ડિપેન્ડેન્ટ જ્યુડિશિયરીથી મોડો મોડો પણ ન્યાય મળે છે. અને ઇન્દિરા ગાંધી જેવી શક્તિશાળી વ્યક્તિને જેલમાં મૂકી શકાય છે. બહુ જ ઓછા દેશોમાં આ શક્ય છે. ખાસ કરીને જ્યારે આપણને આઝાદીનાં પચાસ જ વર્ષ થયાં છે, દેશ મોટો છે, તેની પ્રજા વિધ વિધ છે, અને ઇતિહાસ ભાગલાઓથી અને ભાંજગડોથી જ ભરાયેલો છે. આપણે માત્ર ધીરજ રાખવી ઘટે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ૨. વિદેશમાં ઝાંસીની રાણીઓ
|next = ૪. તમને અમેરિકન ડ્રેસ નહીં શોભે
}}
26,604

edits