સહરાની ભવ્યતા/ચુનીલાલ મડિયા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 62: Line 62:
મારે અહીં એટલું જ ઉમેરવું છે કે ધોરાજી છોડ્યા પછીના ત્રણ દાયકામાં પણ મડિયા ત્યાંના રહી શક્યા છે. સિતાંશુ જેને ‘મોંએ જો દરો’ કહે છે એ મહાનગરના ન બનતાં મડિયા ‘લીલુડી ધરતી’ના રહ્યા છે. અહીં પન્નાલાલ–પેટલીકર સાથે સરખામણી સૂઝે છે. એ બંનેનગરવાસી બન્યા. નગરની રીતભાત મુજબ જીવન ગોઠવ્યું પણ એમણે નગરજીવનની સંકુલતા સાથે કામ ન પાડ્યું. મડિયા એ સંકુલતામાંથીપણ ‘કાકવંધ્યા’ જેવી થોડી વાર્તાઓ કંડારી લાવ્યા. પણ નાગરિક પ્રકૃતિમાં પોતાનું રૂપાંતર ન કર્યું. એમણે જાણ્યું–જોયું બધું, ભદ્રલોકથીવીંટળાયેલા રહ્યા, એમની જેમ ખાધુંપીધું બધું પણ પોતાની ગ્રામીણ ચેતનાને — આખાબોલી સચ્ચાઈને સંકોરીને સતેજ રાખી. એ ‘ગ્રામ્ય’ મડિયા સાથે મારે નાતો હતો અને રહેશે.

{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = કિશનસિંહ ચાવડા
|next = જયંતિ દલાલ
}}
26,604

edits