26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 19: | Line 19: | ||
<poem> | <poem> | ||
ચંબેલીને પાંદે | {{Space}}ચંબેલીને પાંદે | ||
ઝાકળનાં વલ્કલ પ્હેરીને બેઠી ગઝલ રૂપાંદે | ઝાકળનાં વલ્કલ પ્હેરીને બેઠી ગઝલ રૂપાંદે | ||
Line 25: | Line 25: | ||
ઝૂલે મુદામય મલય, કવિવર સરવે કાન વિરાજે | ઝૂલે મુદામય મલય, કવિવર સરવે કાન વિરાજે | ||
કલરવ કોમળ ટીપે ટીપે | {{Space}}કલરવ કોમળ ટીપે ટીપે | ||
મોતી છણકો કરતાં છીપે | {{Space}}મોતી છણકો કરતાં છીપે | ||
પાંદડીઓમાં ગંધ પ્રવર્તી | {{Space}}પાંદડીઓમાં ગંધ પ્રવર્તી | ||
સંવેદનની સાવ સમીપે | {{Space}}સંવેદનની સાવ સમીપે | ||
સિંજારવની વ્યથા સમેટી છંદ વડે શું છાંદે | સિંજારવની વ્યથા સમેટી છંદ વડે શું છાંદે | ||
ચંબેલીને પાંદે | {{Space}}ચંબેલીને પાંદે | ||
ખરતું પીછું સહે, સ્વજન! વિશ્રંભકથા વ્યાકુળ | ખરતું પીછું સહે, સ્વજન! વિશ્રંભકથા વ્યાકુળ | ||
લીલો વાયુ વહે, વીંટાળી પોપટનાં પટકૂળ | લીલો વાયુ વહે, વીંટાળી પોપટનાં પટકૂળ | ||
વાચા રમ્ય વિલસતી નભની | {{Space}}વાચા રમ્ય વિલસતી નભની | ||
ચુંબનમાં છાયા સૌરભની | {{Space}}ચુંબનમાં છાયા સૌરભની | ||
ધ્રિબાંગસુંદર ભરી સભામાં | {{Space}}ધ્રિબાંગસુંદર ભરી સભામાં | ||
લાજ લૂંટે કોમલ રિષભની | {{Space}}લાજ લૂંટે કોમલ રિષભની | ||
કાગળ મધ્યે કુમુદિનીનો સ્પર્શ સજાવ્યો ચાંદે | કાગળ મધ્યે કુમુદિનીનો સ્પર્શ સજાવ્યો ચાંદે | ||
ચંબેલીને પાંદે | {{Space}}ચંબેલીને પાંદે | ||
</poem> | </poem> | ||
edits