26,604
edits
KhyatiJoshi (talk | contribs) (→) |
KhyatiJoshi (talk | contribs) (→) |
||
Line 98: | Line 98: | ||
<poem> | <poem> | ||
નયન થકી રે નેહ | નયન થકી રે નેહ | ||
નીતરે નેવાં પરથી નીર | ::નીતરે નેવાં પરથી નીર | ||
ઘરમાં પલળ્યાં પ્રિયજન | ઘરમાં પલળ્યાં પ્રિયજન | ||
કુંજે ભીંજ્યાં કોયલકીર | ::કુંજે ભીંજ્યાં કોયલકીર | ||
જરકશી મેઘબિજુલી ઊડે | જરકશી મેઘબિજુલી ઊડે | ||
Line 106: | Line 106: | ||
બંશીવટને પુંજ પાંદડે | બંશીવટને પુંજ પાંદડે | ||
ઝગમગતો આહીર | ::ઝગમગતો આહીર | ||
સ્તનમંડળ પર મેહુલમોતી | સ્તનમંડળ પર મેહુલમોતી | ||
Line 112: | Line 112: | ||
ગોપવનિતાનાં લયવ્યાકુળ | ગોપવનિતાનાં લયવ્યાકુળ | ||
ચળકે ચરણાં ચીર | ::ચળકે ચરણાં ચીર | ||
જળઝૂલણા વન વૃંદાવનનું | જળઝૂલણા વન વૃંદાવનનું | ||
Line 118: | Line 118: | ||
સ્યાહી ઝબોળી જીર્ણ દ્વારિકા | સ્યાહી ઝબોળી જીર્ણ દ્વારિકા | ||
ઝૂરે, નરી કથીર | ::ઝૂરે, નરી કથીર | ||
</poem> | </poem> | ||
edits