|
|
(21 intermediate revisions by 4 users not shown) |
Line 1: |
Line 1: |
| {{BookCover | | {{BookCover |
| |cover_image = File:11-Harish-Minashru-Kavya-Title-600.jpg | | |cover_image = File:11-Harish-Minashru-Kavya-Title-600.jpg |
| |title = હરીશ મીનાશ્રુનાં કવિતા<br> | | |title = હરીશ મીનાશ્રુની કવિતા<br> |
| |editor = અજયસિંહ ચૌહાણ<br> | | |editor = અજયસિંહ ચૌહાણ<br> |
| }} | | }} |
|
| |
|
| | <br> |
| | {{Box |
| | |title = પ્રારંભિક |
| | |content = |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/સંપાદક-પરિચય|સંપાદક-પરિચય]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/સર્જક-પરિચય|સર્જક-પરિચય]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] |
| | }} |
| | <br> |
| | {{Box |
| | |title = અનુક્રમ |
| | |content = |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/તિર્યગ્ગીતિ|તિર્યગ્ગીતિ]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/વિદગ્ધ કવિ, એક વેસ્ટલૅન્ડસ્કેપ|વિદગ્ધ કવિ, એક વેસ્ટલૅન્ડસ્કેપ]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૨|પર્જન્યસૂક્ત : ૨]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૦|પર્જન્યસૂક્ત : ૧૦]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૧|પર્જન્યસૂક્ત : ૧૧]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૪|પર્જન્યસૂક્ત : ૧૪]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પર્જન્યસૂક્ત : ૧૯|પર્જન્યસૂક્ત : ૧૯]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૨|પ્રેમસૂક્ત : ૨]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૧૪|પ્રેમસૂક્ત : ૧૪]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૧૫|પ્રેમસૂક્ત : ૧૫]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૧૭|પ્રેમસૂક્ત : ૧૭]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પ્રેમસૂક્ત : ૨૦|પ્રેમસૂક્ત : ૨૦]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/જન્મારો|જન્મારો]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/ત્રિપદી|ત્રિપદી]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/વહાલેશરીનાં પદો : ૧|વહાલેશરીનાં પદો : ૧]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/વહાલેશરીનાં પદો : ૧૦|વહાલેશરીનાં પદો : ૧૦]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/શબદ|શબદ]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પદપ્રાંજલિ : ૧|પદપ્રાંજલિ : ૧]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પદપ્રાંજલિ : ૧૪|પદપ્રાંજલિ : ૧૪]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પદપ્રાંજલિ : ૩૪|પદપ્રાંજલિ : ૩૪]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/દામ્પત્ય|દામ્પત્ય]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/આનંત્યસંહિતા : ૭|આનંત્યસંહિતા : ૭]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/આનંત્યસંહિતા : ૧૦|આનંત્યસંહિતા : ૧૦]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/સ્થળસંહિતા|સ્થળસંહિતા]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પંખીપદારથ : ૪|પંખીપદારથ : ૪]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/શબરી ચીતરવા વિશે|શબરી ચીતરવા વિશે]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/ગૃહસ્થસંહિતા|ગૃહસ્થસંહિતા]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/ગૃહિણી : ૫|ગૃહિણી : ૫]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/છાપાવાળો છોકરો|છાપાવાળો છોકરો]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/બનારસ ડાયરી-૧૩|બનારસ ડાયરી-૧૩]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૬|ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૬]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૯|ચન્દ્ર વિષે ચાટૂક્તિઓ : ૯]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧|કવિતા વિષે ચાટૂક્તિઓ : ૧]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે ચાટૂક્તિઓ : ૭|કવિતા વિષે ચાટૂક્તિઓ : ૭]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે ચાટૂક્તિઓ : ૮|કવિતા વિષે ચાટૂક્તિઓ : ૮]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પુત્રવધૂને|પુત્રવધૂને]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/દીર્ઘકાવ્ય ‘નાચિકેતસૂત્ર’નો એક અંશ|દીર્ઘકાવ્ય ‘નાચિકેતસૂત્ર’નો એક અંશ]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/વિષાદયોગ ધ્રિબાંગસુંદરનો|વિષાદયોગ ધ્રિબાંગસુંદરનો]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/કવિતા વિષે જુબાની ધ્રિબાંગસુંદરની|કવિતા વિષે જુબાની ધ્રિબાંગસુંદરની]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને|તૃણને ચૂંટું તો લીલું દર્દ ઊગે જેમને]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/કથા પ્રેમની કહું તને અથથી ઇતિ|કથા પ્રેમની કહું તને અથથી ઇતિ]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે|હું નિકટ છું, નખની માફક વેગળો પણ કહી શકે]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/ઘા ઉપર ચપટી લવણ આપું તને|ઘા ઉપર ચપટી લવણ આપું તને]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/મુક્તાવલી|મુક્તાવલી]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા|ઈબ્લિસ/અલ્લા, સુબહાનલ્લા]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/એક રતિકાવ્ય : ૧ કાવ્યપૂર્વ|એક રતિકાવ્ય : ૧ કાવ્યપૂર્વ]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/કાવ્યમધ્ય : ૨|કાવ્યમધ્ય : ૨]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/વ્યંજના|વ્યંજના]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/અભિધા|અભિધા]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/કાવ્યઉત્તર|કાવ્યઉત્તર]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/છટ્|છટ્]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/સુનો ભાઈ સાધો|સુનો ભાઈ સાધો]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/એક મુફલિસની રેવડી જાણે|એક મુફલિસની રેવડી જાણે]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો|જરી ફુરસદ મળી છે તો મરી પરવારવું, સાધો]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી|ઝળહળે જે જાગરણપર્યંત એ રાત જ જુદી]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/છે અજનબી છતાંય રિશ્તેદાર છે, સાધો|છે અજનબી છતાંય રિશ્તેદાર છે, સાધો]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની|મસ્જિદ ઉપર અવાજોની લીલ બાઝવાની]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/તેજ તાવે છે સત સતાવે છે|તેજ તાવે છે સત સતાવે છે]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર|કાશીમાં તો ના મળ્યા કોઈનાય સરનામે કબીર]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો|ન’તા નવદ્વીપ નવખંડા અહાહાહા અહોહોહો]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને|જે પળે ચિઠ્ઠીચબરખી પ્રેમની પાતી બને]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/એટલું સત તો ક્યાંથી લાવું હું|એટલું સત તો ક્યાંથી લાવું હું]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/અરે શેખ, તારી આ...|અરે શેખ, તારી આ...]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : નર્મદ|પુણ્ય સ્મરણ : નર્મદ]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણઃ મનહર મોદી|પુણ્ય સ્મરણઃ મનહર મોદી]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી|પુણ્ય સ્મરણ : ઉમાશંકર જોશી]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : હરિવલ્લભ ભાયાણી, મકરંદ દવે|પુણ્ય સ્મરણ : હરિવલ્લભ ભાયાણી, મકરંદ દવે]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/પુણ્ય સ્મરણ : રાવજી પટેલ|પુણ્ય સ્મરણ : રાવજી પટેલ]] |
| | * [[હરીશ મીનાશ્રુની કવિતા/સ્મરણપુણ્ય : રમણિક સોમેશ્વર|સ્મરણપુણ્ય : રમણિક સોમેશ્વર]] |
|
| |
|
| * [[હરીશ મીનાશ્રુનાં કવિતા/પ્રારંભિક | પ્રારંભિક]]
| | }} |
| | |
| | |
| == તિર્યગ્ગીતિ ==
| |
| | |
| '''(એક અષ્ટમપષ્ટક)'''
| |
| | |
| '''૧'''
| |
| | |
| '''(Teenager કવિ, એક લૅન્ડસ્કેપ)'''
| |
| | |
| | |
| <poem>
| |
| {{Space}}ચંબેલીને પાંદે
| |
| ઝાકળનાં વલ્કલ પ્હેરીને બેઠી ગઝલ રૂપાંદે
| |
| | |
| કમલપત્રમાં વલય, કીડીને ચરણે નેપુર બાજે
| |
| ઝૂલે મુદામય મલય, કવિવર સરવે કાન વિરાજે
| |
| | |
| {{Space}}કલરવ કોમળ ટીપે ટીપે
| |
| {{Space}}મોતી છણકો કરતાં છીપે
| |
| {{Space}}પાંદડીઓમાં ગંધ પ્રવર્તી
| |
| {{Space}}સંવેદનની સાવ સમીપે
| |
| | |
| સિંજારવની વ્યથા સમેટી છંદ વડે શું છાંદે
| |
| {{Space}}ચંબેલીને પાંદે
| |
| | |
| ખરતું પીછું સહે, સ્વજન! વિશ્રંભકથા વ્યાકુળ
| |
| લીલો વાયુ વહે, વીંટાળી પોપટનાં પટકૂળ
| |
| | |
| {{Space}}વાચા રમ્ય વિલસતી નભની
| |
| {{Space}}ચુંબનમાં છાયા સૌરભની
| |
| {{Space}}ધ્રિબાંગસુંદર ભરી સભામાં
| |
| {{Space}}લાજ લૂંટે કોમલ રિષભની
| |
| | |
| કાગળ મધ્યે કુમુદિનીનો સ્પર્શ સજાવ્યો ચાંદે
| |
| {{Space}}ચંબેલીને પાંદે
| |
| </poem>
| |
| | |
| == વિદગ્ધ કવિ, એક વેસ્ટલૅન્ડસ્કેપ ==
| |
| | |
| <poem>
| |
| અમીં રે ગનપાઉડરનાં માણસો...
| |
| થોડાં સુંદર છૈંયે ઝાંઝાં છૈંયે ધિરબંગ
| |
| જેને તોપચી વ્હાલો ને વ્હાલો સાણસો
| |
| | |
| મારે તે આંગણ હિરોશીમળાનું ઝાડ
| |
| ઝૂલે મડદાંનાં પાંદ ઝૂલે દધિચીનાં હાડ
| |
| મોગરાયે ભડથું થૈ ગિયા
| |
| :::કાળો કારતૂસ બન્યો કૂણો દેશ
| |
| ભૂરા ભડવાને માથે રાતું ફૂમતું
| |
| :::લીલાં ચેલકાં બાળીને પાડી મેંશ
| |
| નકશા રાંડ્યા તે બોડી બામણી
| |
| ::મારા ગામમાં બચી ના ગોકળગાય
| |
| અરેરે મારા ગામમાં બચી ના ગોકળગાય
| |
| એકલો ભાયાત ફૂંકે ફાચરો –
| |
| ::એને તેડવાને આયાં છે મસાણ સો
| |
| :::અમીં રે ગનપાઉડરનાં માણસો...
| |
| | |
| તરણાં ઘોંટીને મૂશળ ઊગતાં
| |
| ::ભોમકાની ખસી ગઈ ઠેઠ આંબોઈ
| |
| બળતણ ખૂટ્યાં તો મનખા મોકલ્યા
| |
| ::રાતું ઘાશલેટ બની ગિયાં લોઈ
| |
| ::શેપટાં ઉખાડી દીધાં આભનાં
| |
| જેણે ચેહમાં નીચોવ્યાં પૂમડાં ગાભનાં
| |
| નિત પાંચ ઝૂડી બંધૂકોને ફૂંકતી
| |
| ::મારી શિકોતેર પેઢીઓને જોઈ
| |
| ::ખાખી ધુમાડામાં ધરુજતી જોઈ
| |
| પેણનો યે ટોટો પીસી આટલું
| |
| :અમીં લખ્યું તેને ઝાઝું કરી જાણસો
| |
| :અમીં રે ગનપાવડરના માણસો....
| |
| </poem>
| |
| | |
| == પર્જન્યસૂક્ત : ૨ ==
| |
| | |
| <poem>
| |
| અહીં તો
| |
| પ્રિય અને પર્જન્ય,
| |
| નથી કો અન્ય–
| |
| કેવળ
| |
| : હું
| |
| ::: તે
| |
| ઝળહળ જળમાં અંતર્ધાન :
| |
| (રખે ને આજ કવિતા લખે)
| |
| મૌનમાં
| |
| શબ્દ સકળ તે મ્યાન!
| |
| </poem>
| |
| | |
| == પર્જન્યસૂક્ત : ૧૦ ==
| |
| | |
| <poem>
| |
| નયન થકી રે નેહ
| |
| ::નીતરે નેવાં પરથી નીર
| |
| ઘરમાં પલળ્યાં પ્રિયજન
| |
| ::કુંજે ભીંજ્યાં કોયલકીર
| |
| | |
| જરકશી મેઘબિજુલી ઊડે
| |
| આજ પધારે ચડી ગરુડે
| |
| | |
| બંશીવટને પુંજ પાંદડે
| |
| ::ઝગમગતો આહીર
| |
| | |
| સ્તનમંડળ પર મેહુલમોતી
| |
| ત્રફડે તગતગ જળની જ્યોતિ
| |
| | |
| ગોપવનિતાનાં લયવ્યાકુળ
| |
| ::ચળકે ચરણાં ચીર
| |
| | |
| જળઝૂલણા વન વૃંદાવનનું
| |
| બુંદ બિલોર ઝરે કંચનનું
| |
| | |
| સ્યાહી ઝબોળી જીર્ણ દ્વારિકા
| |
| ::ઝૂરે, નરી કથીર
| |
| </poem>
| |
| | |
| == પર્જન્યસૂક્ત : ૧૧ ==
| |
| | |
| <poem>
| |
| મોરનું મ્હેણું અષાઢે સાંખવું સારું નહીં
| |
| આ રીતે ભડલીવચન કૈં ભાખવું સારું નહીં
| |
| | |
| એકલાં જાણી રખે આવી ચડે એનાં સ્મરણ
| |
| આંખમાં પાણીનું જોખમ રાખવું સારું નહીં
| |
| </poem>
| |
| | |
| == પર્જન્યસૂક્ત : ૧૪ ==
| |
| | |
| <poem>
| |
| આ વરસ એવું જલદ વરસાદનું ટીપું ખરે
| |
| કે તને અંગતપણું તારું પલળતું સાંભરે
| |
| | |
| શ્રાવણે પોપટ અને પરદેશ બહુ લીલા બને
| |
| એટલે કાયમ તું લીલાં પાંદડાં ચૂંટ્યાં કરે
| |
| </poem>
| |
| | |
| == પર્જન્યસૂક્ત : ૧૯ ==
| |
| | |
| <poem>
| |
| :::::જળથી ઢાંકી
| |
| ::અતિશય વાંકી
| |
| ::::::: ખીલી અષાઢી બીજ
| |
| હોઠ બધાંયે ચુંબન ચુંબન, બીજ બધાં ઉદ્બીજ!
| |
| </poem>
| |
| | |
| == પ્રેમસૂક્ત : ૨ ==
| |
| | |
| <poem>
| |
| તમે પુષ્પ ચૂંટ્યું
| |
| તો મેં ગંધ
| |
| તમે પાદુકા ઉતારી
| |
| તો મેં પંથ
| |
| તમે ત્યજ્યાં પટકૂળ
| |
| અને મેં ત્વચા
| |
| હવે ઝળહળે તે કેવળ પ્રેમ
| |
| </poem>
| |
| | |
| == પ્રેમસૂક્ત : ૧૪ ==
| |
| | |
| <poem>
| |
| સ્તનથી
| |
| :: વધુ ઉત્તુંગ
| |
| નાભિથી વધુ ગહન
| |
| જંઘાથી
| |
| :: વધુ ગુહ્ય
| |
| નિતમ્બથી વધુ ભીષણ
| |
| આ વિશ્વમાં
| |
| :: અન્ય શું છે?
| |
| તેં ઉત્તર ન વાળ્યો
| |
| માત્ર ઝગમગી જળની પ્રહેલિકા
| |
| નેત્રને ખૂણે
| |
| </poem>
| |
| | |
| == પ્રેમસૂક્ત : ૧૫ ==
| |
| | |
| <poem>
| |
| આ
| |
| નિબિડ સ્પર્શ શું છે? –
| |
| ::: કદાચ અપભ્રંશ દૂરતાનો
| |
| | |
| આલિંગન માટે ફેલાવેલા બાહુઓ
| |
| આકાશમાં ઉમેરી દે છે
| |
| થોડુંક વધુ આકાશ
| |
| | |
| આ ચુંબન
| |
| રમ્ય આકૃતિ રચે છે
| |
| આપણાં જ હોઠનાં શૂન્યની
| |
| | |
| નીરવ મધ્યરાત્રિને
| |
| ચંદ્ર કે ચાંદની જેવી ચેષ્ટાથી પણ
| |
| ખલેલ જ પહોંચે છે
| |
| ત્યારે
| |
| હું કંપિત સ્વરે
| |
| પ્રેમનો એકરાર કરવા મથે છે
| |
| જ્યારે હું કરતો રહું છું પ્રેમ
| |
| :::::: અવાક્
| |
| | |
| ::::: આ ચક્રવાક
| |
| :::: અને ચક્રવાકી
| |
| મિલનની પળ એ બન્નેવને
| |
| :: ઠેરવે છે એકાકી
| |
| </poem>
| |
| | |
| == પ્રેમસૂક્ત : ૧૭ ==
| |
| | |
| <poem>
| |
| યુદ્ધ આદરવાની તારી એ ખૂબી
| |
| અન્યને લાગે કે જાણે તહકૂબી
| |
| </poem>
| |
| | |
| == પ્રેમસૂક્ત : ૨૦ ==
| |
| | |
| <poem>
| |
| ત્વચા ઉપર તો નિરંતર તમારો સ્પર્શ મળે
| |
| ને દૂરતામાં કેટલાં પ્રકાશવર્ષ મળે
| |
| ઘડે છે વ્યૂહ પ્રેમનો આ સુખડની કાયા
| |
| તમારી સાથે હવે નિત્યનો સંઘર્ષ મળે
| |
| </poem>
| |
| | |
| == જન્મારો ==
| |
| | |
| <poem>
| |
| ::ઘરમાં હુવાવડીનો ખાટલો ને
| |
| જીવ મારો ચીઠાં લખે છ ચબૂતરે
| |
| | |
| ફળિયે શરાધિયાના દા’ડા ફરે ક
| |
| ::મારી ઢોચકીમાં તૈડ પડી તૈડ
| |
| પોદળો યે છૉણું થૈ ભડભડ ચેત્યો ક
| |
| :::મનખાની મેલ બધી પૈડ
| |
| | |
| ભૂખે મરે છ ભાંજઘડિયાનાં છોકરાં
| |
| ::ને ગડભાંજે ગોદડીમાં મૂતરે
| |
| | |
| લેમડાની હળી જેવી ઘૈડિયાંની જાત
| |
| ::એની ચેટલીક કરવાની ઠાઠો
| |
| હાહ જરી અધરાતે હેઠો બેઠો ક
| |
| ::તૈં ઠૂંઠવો મેલીને ચિયો નાઠો
| |
| | |
| કોણ મારાં ખાહડાં પે’રીને ટૈણપો
| |
| ::પાદરની પેલી પા ઊતરે?
| |
| </poem>
| |
| | |
| == ત્રિપદી ==
| |
| | |
| <poem>
| |
| થરથર કેસરકિરણ પરોઢે
| |
| પ્રિયજન અરસપરસને ઓઢે
| |
| તેજકટારી તૃણની પત્તી
| |
| માંહ્ય લીલોકચ સૂરજ સોઢે
| |
| ૦
| |
| સરગમમાં તેતર ને સૂડા
| |
| વાજીંતર : રાતાં કેસૂડાં
| |
| પલાશમાં ને ભીમપલાશમાં
| |
| ભેદ કરે તું? ફટ્ રે ભૂંડા
| |
| ૦
| |
| ગુંજાફળના દીપ પ્રજાળી
| |
| જળઝીંગોર ઝરે દ્રુમડાળી
| |
| મેઘફૂલથી તોળ્યા મઘમઘ
| |
| સવા વાલ કેવળ વનમાળી
| |
| </poem>
| |
| | |
| == વ્હાલશેરીનાં પદો : ૧ ==
| |
| | |
| <poem>
| |
| :::આજની ઘડી તે રળિયામણી હોજી
| |
| માઘ મહીં માંગી વ્હાલેશરીએ પડવાથી
| |
| :::પૂનમ લગીની પ્હેરામણી હોજી
| |
| | |
| પાંદડાં ખરે છે એ તો ઝાડની કટેવ, પાંચ
| |
| :::પોપટા ઊડે તો કહું પાનખર
| |
| હરિરસઘેલી વસંત વંન મેલીને
| |
| :::બેઠી જીભલડીના પાન પર
| |
| | |
| ચુંબનવિભોર હોઠ વંઠેલા દીસે છે
| |
| :::કેમ કરી ગાશું વધામણી હોજી
| |
| | |
| ઝાંઝર માગું તો લાવે તુલસીની માંજર શું
| |
| :::મઘમઘતું હેમનું ઘરેણું
| |
| અણવટ માગું તો ધરે બંશીવટ, લોળિયાની
| |
| :::લ્હાયમાં વજાડી રહે વેણુ
| |
| | |
| લટકાવી રાતી ચણોઠડીની લૂમ, હરિ
| |
| :::લટકે ફંજેટી દિયે દામણી હોજી
| |
| </poem>
| |
| | |
| == વ્હાલશેરીનાં પદો : ૧૦ ==
| |
| | |
| <poem>
| |
| કીધાં કીધાં કીધાં વ્રજમાં વિપરીત કૌતક કીધાં રે
| |
| એકલડા વહાલેશરીને અબળાએ લૂંટી લીધા રે
| |
| | |
| દહીંદૂધનાં માટ ઠાલવી ઠાલાં શિર પર ધાર્યાં રે
| |
| મહી ઊભરાયાં હોય એહવાં કપટ કરી શણગાર્યાં રે
| |
| કંચવાની કસ કસી, તસોતસ મદનમનોરથ ભીડી રે
| |
| મહિયારણ રણઝણતી હરિનો મદ હણવાને હીંડી રે
| |
| | |
| સાધે સાધે સાધે લલના લાગ લીલાનો સાધે રે
| |
| ભરવાડાના ભાણેજડાને ગોરસગ્રાસ ન લાધે રે
| |
| | |
| મૃગનયણી મોહનને અવળી દાણ માંગતી વળગી રે
| |
| રઢ લીધી તે રઢિયાળાંથી ક્ષણુ ન રેહેતી અળગી રે
| |
| વેણુસોતાં અધર વળી પદરેણુસોતાં તળિયાં રે
| |
| ચુંબન ને આલિંગનસોતાં પિયુ માગ્યા પાતળિયા રે
| |
| | |
| પીધા પીધા પીધા તે રસ અરસપરસના પીધા રે
| |
| લેહ થકી લંપટ તે દાણ અનોપમ લીધાં દીધાં રે
| |
| </poem>
| |
| | |
| == શબદ ==
| |
| | |
| <poem>
| |
| :::સંતને સર્વનાં નિત્યનાં નોતરાં
| |
| પૂરવના પવન પ્રગટ્યા પરોણા બની
| |
| :::ગંધનાં પંથ ને ફૂલનાં ચોતરા
| |
| | |
| જેણે ઝાકળ વીંટેલી અગનપામરી
| |
| ઉર ધરી, પ્રિયને ઢોળી હો ચામરી
| |
| | |
| :નયનનાં ભવન ત્યાં ઝળહળે સોંસરાં
| |
| એહને ઉંબરે સંતની ચાખડી
| |
| ::તાપ જેણે તપ્યા ચીતરા ઓતરા
| |
| | |
| સ્નેહ-સાકર ભળે જેમ કંસારમાં
| |
| સત્તસંગત : રૂડો સ્વાદ સંસારમાં
| |
| | |
| :::કોણ ફાકે કઠણ કાળના કોદરા
| |
| જે અમીકોળિયે નંદ પામે અતિ
| |
| :::પલકમાં પરહરિ ફંદ ને ફોતરાં
| |
| | |
| નવલખાં આંસુનાં બુંદ લોહ્યાં, અરે
| |
| ઓઘરાળા થકી મુખ સોહ્યા કરે
| |
| | |
| ::નામ પૂછી, પૂછી ગામ ને ગોંદરા
| |
| શેઠનો શેઠ તે ઠેઠ આવ્યો પછી
| |
| :::વેઠ શાને કરે વ્રેહવાણોતરા?
| |
| </poem>
| |
| | |
| == પદપ્રાંજલિ : ૧ ==
| |
| | |
| <poem>
| |
| ::::સાધો, આ તે સત કે ભ્રમણા
| |
| એક હરિ આલો તો તરત જ કરી બતલાવે બમણા
| |
| | |
| ::::પ્રેમગલીની વચ્ચે બોલાવે
| |
| ::::::કીમિયાગર કપટી
| |
| ::::હરિમાં હું ને હુંમાં હરિ
| |
| ::::::ત્યાં ઊભા ચપટી ચપટી
| |
| | |
| સુખની જ્યાં કોઈ મણા નહીં : સગપણનું નામ સુખમણા
| |
| | |
| ::::હું જ મને ઢાંકીને
| |
| ::::::બેઠો રહું મારી પછવાડે
| |
| ::::ઢાંકપિછોડા છોડ, હરિ
| |
| ::::::થઈ જાશે ખડાં રૂંવાડે
| |
| | |
| હું ને ઊહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં
| |
| </poem>
| |
| | |
| == પદપ્રાંજલિ : ૧૪ ==
| |
| | |
| <poem>
| |
| ::::સાધો, મુરશિદ નર્યો નઠારો
| |
| એક કીડીને માથે મૂક્યો કમળતંતુનો ભારો
| |
| | |
| :::મહિયારણની માફક એ તો
| |
| ::::::હરિ વેચવા હાલી
| |
| વણકર મોહી પડ્યો તો રણઝણતી
| |
| ::::::ઝાંઝરીઓ આલી
| |
| | |
| ચૌદ ભુવનને ચકિત કરે એવો એનો ચટકારો
| |
| :::બધું ભણેલું ભૂલવાડી દે
| |
| ::::::એવો એક જ મહેતો
| |
| :::ત્રિલોકની સાંકડ ભાળી
| |
| ::::::કીડીના દરમાં રહેતો
| |
| નથી કોદરા કોઠીમાં, કેવળ કંઠે કેદારો
| |
| </poem>
| |
| | |
| == પદપ્રાંજલિ : ૩૪ ==
| |
| | |
| <poem>
| |
| ::::સાધો, એ શું મદિરા ચાખે
| |
| દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જોઈ રુદરાખે
| |
| | |
| ::નભ આલિંગન લિયે નિરંતર
| |
| :::::તો ય વિહગ બૈરાગી
| |
| ::ભગવામાં યે ભરત ભરીને
| |
| ::::::સોહે તે અનુરાગી
| |
| | |
| એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે
| |
| ::તુલાવિધિ મુરશિદની કરવા
| |
| :::::મળે જો એક તરાજુ
| |
| ::સવા વાલ થઈ પડખેના
| |
| ::::પલ્લામાં હું જ બિરાજુ
| |
| ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે
| |
| </poem>
| |
| <center>◼</center>
| |
| <br>
| |