સ્વાધ્યાયલોક—૮/પ્રતિભાવ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|પ્રતિભાવ}} {{Poem2Open}} સહૃદયોનો આનંદ એ જ કવિનું સાચું સન્માન છે....")
 
No edit summary
Line 21: Line 21:
સર્વના મુક્ત આત્મામાં તારું તું વીર્ય સ્થાપજે,

આપે તો ભવ્ય કો મૃત્યુ ઇચ્છામૃત્યુ જ આપજે!’

</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
</poem>
‘ગાયત્રી’માં પ્રાચીન ગાયત્રીના વૈદિક છંદોના કુળનો છંદ–પ્રાસયુક્ત અનુષ્ટુપ છંદ છે. ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ અને સુન્દરમ્‌નું ‘૧૩–૭ની લોકલ’ અર્વાચીન ગુજરાતી કવિતાના ઇતિહાસમાં અનુષ્ટુપ છંદમાં મધ્યમકદની બે પ્રસિદ્ધ કૃતિઓ છે. ‘પિતૃતર્પણ’માં બે વ્યક્તિ, બે પેઢી, બે યુગ વચ્ચે સંઘર્ષ છે, સોરાબ — રુસ્તમી છે. ‘૧૩–૭ની લોકલ’માં બે વર્ગ, બે સમાજ, બે સંસ્કૃતિ વચ્ચે સંઘર્ષ છે. ‘ગાયત્રી’માં બાહ્યજગતમાં કે બાહ્યજીવનમાં સંઘર્ષ નથી, આધુનિક મનુષ્યના આંતરજગતમાં, આંતરજીવનમાં, આધુનિક મનુષ્યના ચિત્તમાં, દ્વિદલ વ્યક્તિત્વમાં સંઘર્ષ છે.

આમ, ‘પ્રવાલદ્વીપ’માં આધુનિક નગર શું હોવું જોઈએ અને શું છે? કેવું હોવું જોઈએ અને કેવું છે? આધુનિક મનુષ્ય શું હોવો જોઈએ અને શું છે? કેવો હોવો જોઈએ અને કેવો છે? એવી પ્રશ્નોત્તરી છે. એમાં માત્ર મુંબઈ અને મુંબઈના મનુષ્યોની જ નહિ પણ આધુનિક નગર અને આધુનિક મનુષ્ય માત્રની વેદના અને કરુણતા છે અને આ વેદના અને કરુણતા પ્રત્યે સંવેદના અને કરુણા છે. એથી સ્તો ૧૯૮૦માં દિલ્હીમાં સાહિત્ય અકાદમીની રજત જયંતી પ્રસંગે ‘સ્વાતંત્ર્યોત્તર ભારતીય સાહિત્યમાં રાષ્ટ્રીય અને વૈશ્વિક સભાનતા’ વિશેના પરિસંવાદમાં ઉમાશંકરે એમના વક્તવ્યમાં વૈશ્વિક સભાનતાના ઉદાહરણ રૂપે ‘પ્રવાલદ્વીપ’નો ઉલ્લેખ કર્યો હતો એની આજે અહીં જાહેરમાં કૃતજ્ઞતાપૂર્વક અને નમ્રતાપૂર્વક નોંધ લઉં છું.