26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૭. દમલો-ધમલો બે ઠગ|}} {{Poem2Open}} બે ઠગ હતા. એમનાં નામ તો બીજાં છે, પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| Line 71: | Line 71: | ||
આમ કહી એમણે શકોરાં ખોળવા હાથ ફંફોળવા માંડ્યા, પણ શકોરાં હાથ લાગ્યાં નહિ, ત્યારે મોટેથી રડવા લાગ્યા: ‘હાય રે, કેવી દુનિયા થઈ ગઈ છે! મૂઆઓ અમારાં શકોરાં પણ ચોરી ગયા! અમારા શા ભોગ લાગ્યા કે અમે અહીં રાત રહ્યા!’ | આમ કહી એમણે શકોરાં ખોળવા હાથ ફંફોળવા માંડ્યા, પણ શકોરાં હાથ લાગ્યાં નહિ, ત્યારે મોટેથી રડવા લાગ્યા: ‘હાય રે, કેવી દુનિયા થઈ ગઈ છે! મૂઆઓ અમારાં શકોરાં પણ ચોરી ગયા! અમારા શા ભોગ લાગ્યા કે અમે અહીં રાત રહ્યા!’ | ||
આ સાંભળી વેપારી એવો ગુસ્સો ચડ્યો કે એણે પોતાના માણસોને હુકમ કર્યો: ‘તગડી મૂકો આ બેઉને અહીંથી! લાખ રૂપિયાનો મારો માલ ગયો એનું કંઈ નહિ, અને એમનાં ભીખનાં શકોરાંને રોવા બેઠા છે!’ | |||
વેપારીના માણસોએ તે જ વખત બેઉ આંધળાઓને જંગલની સીમમાં તગડી મૂક્યા. બેઉને એ જ જોઈતું હતું. તેઓ જંગલમાં સંતાઈ રહ્યા, ને વેપારીનો મુકામ ત્યાંથી ઊઠ્યો એટલે પેલા કૂવા આગળ પહોંચી ગયા. | વેપારીના માણસોએ તે જ વખત બેઉ આંધળાઓને જંગલની સીમમાં તગડી મૂક્યા. બેઉને એ જ જોઈતું હતું. તેઓ જંગલમાં સંતાઈ રહ્યા, ને વેપારીનો મુકામ ત્યાંથી ઊઠ્યો એટલે પેલા કૂવા આગળ પહોંચી ગયા. | ||
edits