રમણલાલ સોનીની ૫૦ ઉત્તમ બાળવાર્તાઓ અને વાર્તા-પઠન/૪૭. દમલો-ધમલો બે ઠગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|૪૭. દમલો-ધમલો બે ઠગ|}} {{Poem2Open}} બે ઠગ હતા. એમનાં નામ તો બીજાં છે, પ...")
 
No edit summary
Line 71: Line 71:
આમ કહી એમણે શકોરાં ખોળવા હાથ ફંફોળવા માંડ્યા, પણ શકોરાં હાથ લાગ્યાં નહિ, ત્યારે મોટેથી રડવા લાગ્યા: ‘હાય રે, કેવી દુનિયા થઈ ગઈ છે! મૂઆઓ અમારાં શકોરાં પણ ચોરી ગયા! અમારા શા ભોગ લાગ્યા કે અમે અહીં રાત રહ્યા!’

આ સાંભળી વેપારી એવો ગુસ્સો ચડ્યો કે એણે પોતાના માણસોને હુકમ કર્યો: ‘તગડી મૂકો આ બેઉને અહીંથી! લાખ રૂપિયાનો મારો માલ ગયો એનું કંઈ નહિ, અને એમનાં ભીખનાં શકોરાંને રોવા બેઠા છે!’

વેપારીના માણસોએ તે જ વખત બેઉ આંધળાઓને જંગલની સીમમાં તગડી મૂક્યા. બેઉને એ જ જોઈતું હતું. તેઓ જંગલમાં સંતાઈ રહ્યા, ને વેપારીનો મુકામ ત્યાંથી ઊઠ્યો એટલે પેલા કૂવા આગળ પહોંચી ગયા.

26,604

edits

Navigation menu