18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|9.આપણાં મેઘગીતો|}} {{Poem2Open}} લગભગ અગિયાર માસ પહેલાં શ્રી ગિરધર જ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
દેડકાની પૂજા તો ચીનમાં યે છે. પણ ત્યાં દેડકો મેઘરાજાનું પ્રતીક નથી, પણ ધન સંપત્તિ, કુબેર-ભંડારીનું પ્રતીક મનાયો છે ને પુજાયો છે. કુબેરભંડારીનાં ચીની ચિત્રો પણ આપણી બીજી ચોપડીમાં આવતી વાર્તા ‘દેડકો અને બળદ’માં ફુલાવેલ પેટના દેડકા જેવી જ આકૃતિવાળાં હોય છે. | દેડકાની પૂજા તો ચીનમાં યે છે. પણ ત્યાં દેડકો મેઘરાજાનું પ્રતીક નથી, પણ ધન સંપત્તિ, કુબેર-ભંડારીનું પ્રતીક મનાયો છે ને પુજાયો છે. કુબેરભંડારીનાં ચીની ચિત્રો પણ આપણી બીજી ચોપડીમાં આવતી વાર્તા ‘દેડકો અને બળદ’માં ફુલાવેલ પેટના દેડકા જેવી જ આકૃતિવાળાં હોય છે. | ||
આ મેઘગીતોની સાથોસાથ એ ભાઈએ લોકગીતોની ઢબે રચેલા એક મેઘગીતને મૂકીએ છીએ, જે આપણાં લોક મેઘગીતની સાથે વાચકોને સમજાશે કે માત્ર લોકઢાળ કે લોકશબ્દો મૂકવાથી લોકગીતની નરી સરળતા નિપજાવવી કઠિન છે. | આ મેઘગીતોની સાથોસાથ એ ભાઈએ લોકગીતોની ઢબે રચેલા એક મેઘગીતને મૂકીએ છીએ, જે આપણાં લોક મેઘગીતની સાથે વાચકોને સમજાશે કે માત્ર લોકઢાળ કે લોકશબ્દો મૂકવાથી લોકગીતની નરી સરળતા નિપજાવવી કઠિન છે. | ||
<center[1]</center> | <center>[1]</center> | ||
અષાઢી રેલો આવે | અષાઢી રેલો આવે | ||
મેઘ કયે કે જીરમીર જીરમીર વરસું (2) | મેઘ કયે કે જીરમીર જીરમીર વરસું (2) |
edits