18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 135: | Line 135: | ||
લીલુડા નેસવાળો રે | લીલુડા નેસવાળો રે | ||
::: મુંજો ચારણ ઘેરે આયો. | ::: મુંજો ચારણ ઘેરે આયો. | ||
— એવી આવેશભરી પંક્તિ વાટે ધસમસતા હતા. આપણાં બારમાસી ગીતો પણ એ જ લાંબા વિરહો અને પ્રવાસોમાંથી નિર્ઝરતાં હતાં. | |||
ઊંચી મેડી તે મારા સાયબાની રે લોલ | ઊંચી મેડી તે મારા સાયબાની રે લોલ | ||
નીચી નીચી ફૂલવાડી ઝૂકાઝૂક, | નીચી નીચી ફૂલવાડી ઝૂકાઝૂક, | ||
Line 153: | Line 153: | ||
લોકગીતોમાં ગવાયેલા દામ્પત્યમાંથી તો — | લોકગીતોમાં ગવાયેલા દામ્પત્યમાંથી તો — | ||
ઓશીકે નાગરવેલ્ય પાંગતે કેવડો રે | ઓશીકે નાગરવેલ્ય પાંગતે કેવડો રે | ||
— એવી સોડમ ઊઠે છે. પરણીને આવતી નવવધૂ શું લાવે છે? | |||
લાવશે તેલ ધુપેલ કે ફૂલ ભરી છાબડી રે. | લાવશે તેલ ધુપેલ કે ફૂલ ભરી છાબડી રે. | ||
પત્નીની દૃષ્ટિએ ભરથાર તો ‘ગુલાબી ગોટો’ બનીને ગવાયો છે. અને એવા ગુલાબની સાથે વસનારી નારી પોતાના માટે કેવી કલ્પના કરે? | પત્નીની દૃષ્ટિએ ભરથાર તો ‘ગુલાબી ગોટો’ બનીને ગવાયો છે. અને એવા ગુલાબની સાથે વસનારી નારી પોતાના માટે કેવી કલ્પના કરે? |
edits